Browsing category

હેલ્થ ડેસ્ક

સતત ઓડકાર આવતા હોય તો કરો આ 6 દેશી ઉપાય, ફરી ક્યારેય નહીં થાય આ સમસ્યા

ઓડકાર એટલે પેટની ગેસ મોઢામાંથી બહાર નીકળવી. જેમાં ક્યારેક તો વિચિત્ર અવાજની સાથે વાસ પણ આવે છે. સામાન્ય રીતે ઓડકાર આવવા એ કોઈ બીમારીનો સંકેત નથી, પણ અસહજ પરિસ્થિતિ છે. છતાં પણ પાચન સંબંધી સમસ્યાઓને કારણે પણ ઘણીવાર વધુ પડતાં ઓડકાર આવે છે. ક્યારેક વધારે જમી લેવાથી પણ ઓડકાર આવ્યા કરે છે. જમતી વખતે મોં […]

શિયાળામાં ખાઓ શેકેલું લસણ, શરદી-ઉધરસથી મળશે રાહત અને રોગ પ્રતિકારક શક્તિ થશે મજબૂત

શિયાળામાં બીમારીઓની ઝપેટમાં આવવાનું જોખમ વધારે હોય છે. આવી સ્થિતિમાં, તેનાથી બચવા માટે આહારની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આ માટે શેકેલા લસણનું સેવન ઔષધીય સમાન ગણવામાં આવે છે. જો આપણે લસણમાં મળતા પોષક તત્વો વિશે વાત કરીએ, તો તેમાં વિટામિન, આયર્ન, કેલ્શિયમ, એલિસિન, મેંગેનીઝ, પોટેશિયમ, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેને લેવાથી રોગપ્રતિકારક […]

વાસી અથવા ફ્રિઝમાં મૂકી રાખેલા લોટની રોટલી ખાઓ છો? તો આવા લોટની રોટલી ખાવાના નુકસાન વીશે પણ જાણીલો

મોટાભાગે લગભગ બધાં જ ઘરમાં મહિલાઓ ભોજન તૈયાર કરી લીધા બાદ વધેલા લોટને ફ્રિઝમાં મૂકી દે છે અને સાંજ અથવા બીજા દિવસે સવારે તે વાસી લોટની રોટલી કરીને ખાય છે. પરંતુ શું તમને ખબર છે કે ફ્રિઝમાં લોટ રાખવો અને તે લોટની બીજા દિવસે રોટલી બનાવવી તે સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે. આજે અમે તમને […]

ગોળ અને ઘીને માનવામાં આવે છે શિયાળાનું ‘સુપરફૂડ’ તેના ફાયદા જાણો અને શેર કરો

જમતી વખતે ગોળમાં ઘી (Jaggery and Ghee) નાંખીને ખાવાની આદત હોય છે. શિયાળામાં (Winter) ગોળને ગુણકારી માનવામાં આવે છે. ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં ઘી નાંખીને ખાવાથી અનેક લાભકારી ગુણો આપણા શરીરને મળે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. તો આજે […]

પેટમાં દુખાવો, માથાનો દુખાવો, શરદી અને કફ જેવી સમસ્યાઓ ચપટીમાં ભગાડશે આ અક્સીર ઈલાજ, જાણો અને શેર કરો

નાની-નાની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ડોક્ટર પાસે દોડી જવું અને દવાઓ ખાવી નુકસાનકારક હોય છે. જેથી અમે અવાર-નવાર તમને ઘરેલૂ ઈલાજ વિશે જણાવતા રહીએ છીએ. આ ઘેરલૂ ઈલાજ અસરકારક હોવાની સાથે ઉપયોગ કરવામાં પણ સરળ હોય છે અને નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આડઅસર વિના ફાયદો કરે છે. જેથી આજે અમે તમને આધાશીશી, કોલેરા, દમ, ગળા અને પેટના રોગો […]

તલનું તેલ એ કોઈ સામાન્ય તેલ નથી. નિયમિત ઉપયોગ કરવાથી કાયાકલ્પ થઈ જાય છે તેમજ અનેક રોગોને કરી શકાય છે દૂર

ભારતમાં વૈદિકકાળથી તલ અને તલના તેલને ઔષધિ માનવામાં આવે છે. ચરકસંહિતામાં તલના તેલને શ્રેષ્ઠ ગણાવ્યું છે. શિયાળાની ઋતુમાં આહાર તેમજ માલિશ માટે તલના તેલનો મહત્તમ ઉપયોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. આ કોઈ સામાન્ય તેલ નથી. નિયમિત એનો ઉપયોગ કરવાથી કાયાકલ્પ થઈ જાય છે તેમજ અનેક રોગોને દૂર કરી શકાય છે. અનેક રોગોમાં રામબાણ ઇલાજ […]

શિયાળામાં રોજ ખાઓ મેથીના લાડુ, સાંધાના દર્દમાંથી મળશે રાહત, જાણો મેથીના લાડુ બનાવવાની સરળ રીત

આપણા ત્યાં એક કહેવત છે કે, જે શિયાળામાં ખાય પાક તેને ન લાગે થાક. શિયાળામાં વિવિધ જાતના વસાણા ખાવાની ગુજરાતીઓની પરંપરા છે. તેની પાછળ તંદુરસ્તીના અનેક રહસ્યો છુપાયેલા છે. તમને થશે કે, તંદુરસ્તી અને વસાણાને વળી કેવો સંબંધ તો જાણી લો કે, આપણા વસાણા શરીરને શિયાળામાં ખડતલ બનાવી શક્તિ આપે છે. જાણો મેથીના લાડુ બનાવવાની […]

શિયાળામાં શરદીને કારણે વારંવાર નાક બંધ થઈ જાય છે તો કરો આ 5 ઘરેલૂ ઉપાય, સમસ્યામાં મળશે રાહત

શિયાળાની શરૂઆત થાય કે તરત નાક બંધ થવું, ગળામાં દુખાવો, ઉધરસ જેવી તકલીફો શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ડોક્ટર પાસે જવાનું ટાળે છે અને ઘરમાં પડેલી પેન કિલર દવાઓ ખાઈ લેતા હોય છે. પરંતુ વારંવાર આવી દવાઓ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. તેથી આવી સામાન્ય તકલીફોમાં દવા લેવાનું ટાળી અને […]

શિયાળામાં ન કરવી જોઈએ આ 10 ભૂલો, નહીં તો સ્વાસ્થ્ય સારું થવાની જગ્યાએ થશે ખરાબ

શિયાળો સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ છે પણ કેટલાક લોકો આ સિઝનમાં એવી ભૂલો કરે છે કે ફાયદાની જગ્યાએ નુકસાન ભોગવવું પડે છે. જેથી આ સિઝનમાં કેટલીક સાવધાનીઓ રાખવી જરૂરી છે. તો જાણી લો શિયાળામાં કઈ 10 ભૂલો ન કરવી જોઈએ. પાણી ઓછું પીવું શિયાળામાં તરસ ઓછી લાગે છે. જેના કારણે પાણી ઓછું પીવાય છે. પણ તેના […]

કબજિયાત માટેનો સર્વશ્રેષ્ઠ ઈલાજ, આ ઉપાય કરતાં જ દૂર થશે કબજિયાતની સમસ્યા, પેટ સાફ રાખવું હોય તો ખાઈ લો આ દેશી વસ્તુઓ

આજકાલ લોકો જંક ફૂડ અને સ્પાઈસી ફૂડ વધારે ખાય છે. તેની સાથે કેટલાક લોકોનું રૂટિન પણ સારું હોતું નથી. સૂવા અને જાગવાનો સમય પણ ફિક્સ હોતો નથી. આ બધાં કારણોથી પણ કબજિયાતની પ્રોબ્લેમ થાય છે અને પેટ બરાબર સાફ આવતું નથી. જેથી આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેને રોજ રાતે સૂતા પહેલાં ખાઈ […]