Browsing category

હેલ્થ ડેસ્ક

જામફળ ખાવાથી કેન્સરથી લઈને પાચનતંત્રના રોગો રહે છે દૂર, મળે છે આવા જબરદસ્ત લાભ

શિયાળો હેલ્થ બનાવવા માટે સર્વોત્તમ ઋતુ ગણવામાં આવે છે. જામફળ એ શિયાળામાં આવતું અમૃત ફળ છે. વિટામિન સીથી ભરપૂર એવા આ ફળના અનેક સ્વાસ્થ્ય લાભ છે. આ ફળ શક્તિવર્ધક માનવામાં આવે છે, જામફળનું સેવન પાચનતંત્ર સારું કરે છે, માનસિક તણાવ દૂર કરે છે. જમવાની સાથે જામફળની ચટણી અને ભોજન પછી જામફળનો મુરબો ત્રણ મહિના સુધી […]

શરીરમાં આ તકલીફો થઇ રહી છે તો સમજજો કેલ્શિયમની કમી છે, અપનાવો આ ઘરગથ્થુ ઉપાય અચૂક થશે ફાયદો

કેલ્શિયમ નાની-મોટી દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. આ એ તત્ત્વ છે, જે શરીરનાં હાડકાંને મજબૂત બનાવે છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને કેલ્શિયમની ખૂબ જરૂર હોય છે. બાળકોના વિકાસ માટે કેલ્શિયમ ખૂબ જરૂરી છે. મહિલાઓને ‌પિરિયડ્સ, પ્રેગ્નન્સી, મેનોપોઝ સમયે કેલ્શિયમની ખૂબ જરૂર પડે છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો તમારા શરીરના ઘણા અંગો પર […]

કિડનીને હેલ્ધી અને મજબૂત રાખવા માટે અજમાવો આ 6 ઉપાયો, આ વસ્તુઓનું ન કરશો સેવન, જાણો અને શેર કરો

આ સમય નવો સંકલ્પ બનાવવા માટે આદર્શ સમય છે. સારા સ્વાસ્થ્ય માટે તમારે તમારી કિડનીને હેલ્ધી રાખવાના ઉપાયને લઇને પણ સંકલ્પ લેવો જોઇએ. કિડની આપણા શરીરમાં સૌથી મહત્ત્વપૂર્ણ અંગોમાંથી એક છે. મોટાભાગે આપણે કિડનીનું હેલ્થ સાચવવા પર ધ્યાન આપતા નથી. કિડનીના સ્વાસ્થ્યને જાળવી રાખવું તે શરીરના અન્ય અંગોની દેખરેખ કરવા જેટલું જ મહત્ત્વપૂર્ણ છે. કિડનીની […]

ગળાની ખરાશને ન કરશો ઈગ્નોરઃ હોઈ શકે છે આ મોટી બીમારીનો સંકેત, લક્ષણો સમજો અને કરો અસરકરાક ઘરેલૂ ઉપાયો

કોરોના મહામારીના સમયમાં લોકો પોતાની હેલ્થને લઈને વધારે ચિંતિત રહે છે. આ સમયે શરદી, ખાંસી અને તકલીફનો ડર રહે છે. જો કે અનેક વાર આવું સીઝનના ફેરફાર અને અન્ય કારણોના લીઘે પણ બને છે. આવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ ગળામાં થતી ખરાશનું. તેને ઈગ્નોર ન કરો કારણ કે તે કેન્સર જેવી મોટી બીમારીનો ખતરો પણ […]

શિયાળામાં આ 5 વસ્તુઓ અસ્થમા, બ્રોન્કાઈટિસ, સાયનસ અને એલર્જીથી બચાવશે, બધાં માટે છે લાભકારી

શિયાળો આવતાં જ અસ્થમાના દર્દીઓની સમસ્યા વધી જાય છે. જેમ-જેમ ઠંડી વધતી જાય છે, તેમ-તેમ આ સમસ્યા વધતી જાય છે. શિયાળામાં ધૂળ અને ધૂમાડાની સમસ્યાને કારણે મોટા શહેરોમાં એર પોલ્યુશન સતત વધી રહ્યું છે. જેના કારણે અસ્થમા, બ્રોન્કાઈટિસ, સાયનસ અને સિઝનલ એલર્જીની સમસ્યા ઘણાં લોકોને થઈ રહી છે. એવામાં જો કે કેટલીક વસ્તુઓના નુસખા અજમાવી […]

શિયાળામાં સૂંઠનો ઉપયોગ કેમ વધારવો જોઈએ? સૂંઠના અઢળક ફાયદા જાણો અને શેર કરો

શિયાળામાં શરદી અને ચેપથી બચવા માટે તમે તમારા આહારમાં ઘણા ખોરાકનો સમાવેશ કરી શકો છો. સૂંઠ પણ તેમાંથી એક છે. સૂકા આદુંના પાઉડરને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠ પણ આદુંની જેમ ગરમ છે. આથી સૂંઠ ખૂબ ઓછી માત્રામાં લેવી ફાયદાકારક છે. સૂંઠનું વધુ પડતું સેવન કરવાથી હાર્ટ બર્ન, પાચક રોગો અને ઝાડા થવાનું જોખમ વધી […]

શિયાળામાં ખાલી પેટ ખાઓ આ 5 વસ્તુઓ, આખું વર્ષ રહેશો નિરોગી અને વધશે ઈમ્યૂનિટી, જાણો અને શેર કરો

શિયાળામાં હમેશાં એવી વસ્તુઓ ખાસ ખાઈ લેવી જોઈએ જે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે. જેમાંથી કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને શિયાળાના 4 મહિના રોજ ખાલી પેટ ખાઈ લેવી જોઈએ. તેનાથી શરીરને જબરદસ્ત લાભ મળી રહે છે. આ વસ્તુઓ સવારે ખાલી પેટ ખાવાથી શરીર હેલ્ધી રહે છે. ચાલો જાણીએ. સાથે જ સવારે બ્રેકફાસ્ટમાં […]

હેલ્થ માટે ધીમું ઝેર છે ખાંડ, તેની જગ્યાએ આ 5 વસ્તુઓ ખાઓ તો નહીં રહે રોગો થવાનો ખતરો

સફેદ ખાંડને હેલ્થની દુશ્મન માનવામાં આવ છે. સફેદ ખાંડથી તૈયાર કરાતી ચીજનો મતલબ છે હાઈ બ્લડ પ્રેશર લેવલ, વધારે કેલેરી અને ઝીરો ન્યૂટ્રિટવ વેલ્યૂ મળે છે. તેના પરિણામે વ્યક્તિનું વજન ધીરે ધીરે વધે છે, માથું દુઃખવું, હાર્ટની તકલીફની સાથે કેવિટીની સમસ્યા પણ શરૂ થાય છે તો આજથી જ આ હેલ્થ માટે નુકસાન કર્તા ખાંડને બદલે […]

હળદર અને સરસિયાના તેલના આ કારગર ઉપાય અનેક સમસ્યાઓનો કરી દેશે ખાતમો, જાણો અને શેર કરો

હળદર અને સરસિયાના તેલનો ઉપયોગ લગભગ બધાં ભારતીય ઘરોમાં થતો હોય છે. તેનો ઉપયોગ માત્ર રસોઈમાં જ નહીં પણ આયુર્વેદમાં પણ કરવામાં આવે છે. આપણાં સ્વાસ્થ્ય માટે તે બહુ જ લાભકારક છે અને સરસિયાનું તેલ અને હળદરનું મિશ્રણ ગંભીર બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. તો ચાલો જાણીએ તેના ફાયદા. હળદર અને સરસિયાના તેલનો ઉપયોગ […]

હાર્ટ એટેક અને હાર્ટની બીમારીઓથી બચવા માગો છો તો ડાયટમાં આ 5 વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો, ધમનીઓ રહેશે ક્લિન

35-40ની ઉંમરમાં જ લોકોની હાર્ટ એટેકથી મોત થઈ રહી છે. હાર્ટ એટેક અને હાર્ટની અન્ય બીમારીઓનું સૌથી મોટું કારણ છે ધમનીઓમાં જમા થતું પ્લાક. આ પ્લાક વધુ ફેટવાળા ભોજન અને ખોટી જીવનશૈલીને કારણે જમા થાય છે. ધમનીઓમાં પ્લાક જમા થવાને કારણે ધમનીઓ બ્લોક થઈ જાય છે અને હાર્ટ સુધી લોહી પહોંચી શકતું નથી, જેના કારણે […]