Browsing category

હેલ્થ ડેસ્ક

એક નહીં અનેક રોગોનો રામબાણ ઇલાજ છે ડુંગળી, ફાયદા જાણીને આજથી જ કરશો ઉપયોગ

ડુંગળી શિયાળામાં આપણે વધારે પ્રમાણમાં ઉપયોગમાં લઈએ છીએ. ડુંગળી ખાવું ખાસ કરીને હેલ્થ માટે ઉપયોગી છે. પરંતુ તમે લાલને બદલે સફેદ ડુંગળી ખાઓ છો તો તે હેલ્થ માટે ફાયદો કરે છે. સફેદ ડુંગળી ઉંમર વધારવાની સાથે સાથે અનેક રોગમાં લાભદાયી છે. તો જાણો કઈ રીતે આપે છે ફાયદો. સફેદ ડુંગળીમાં પાણીનું પ્રમાણ વઘારે હોય છે. […]

શિયાળામાં રસોઈમાં કરો આ મસાલાનો ઉપયોગ, તરત જ દૂર ભાગશે શરદી, જાણો અને શેર કરો

તમે સાંભળ્યું જ હશે કે શિયાળાની સીઝનમાં દબાઈને ખાઓ અને પીઓ તો શરીરમાં ગરમી બની રહે છે. આ વાત સાચી છે. પણ શું તમે જાણો છો કે તમારી રસોઈમાં કેટલાક ગરમ મસાલા રહેલા છે જેનાથી તમે શરદીને તરત જ ભગાડી શકો છો. તો જાણો કયા મસાલાનો કઈ રીતે ઉપયોગ કરીને તમે શિયાળામાં હેલ્ધી રહી શકો […]

શું તમે પણ યુરિન રોકી રાખો છો તો થઇ જજો સાવધાન! ભૂલથી પણ ન કરતા યુરિન રોકી રાખવાની ભૂલ, નહીંતર થશે ગંભીર સમસ્યા, જાણો ઇલાજ

ઘણી વખત આપણે ઓફિસમાં કામ કરતા હોઇએ કે ક્યાક બહાર ગયા હોઇએ તો આપણે પેશાબ રોકી રાખીએ છીએ. આ સમસ્યાને હળવાશથી લેવાની ભૂલ ન કરો કારણ કે તે પેશાબના ચેપનું લક્ષણ છે, જો તેની કાળજી નહીં લેવામાં આવે તો ગર્ભાશય-કિડનીમાં ચેપ લાગી શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. પેશાબમાં ચેપ, જેનો ભોગ બનેલા […]

શું તમને કાનમાં સખત દુખાવો થાય છે તો કરો આ ઘરગથ્થુ ઉપાય, અચૂક મળશે રાહત

કાનમાં ઇજા થવાથી, કાનમાં ગંદકી એકઠી થવાથી અને ધૂળ-માટી જવાના કારણે કાનમાં ફૂગ થઇ જાય છે. જે ધીમે-ધીમે ઇન્ફેક્શનનું કારણ બને છે. તેનાથી માથાનો દુખાવો, બેચેની અને કાનમાં (Ear pain)અતિશય દુખાવો થવા લાગે છે. તે સિવાય જે લોકોને વધારે શરદીની (Cold Cough)ફરિયાદ રહે છે તે લોકોને પણ કાનમાં દુખાવો થવાની સમસ્યા રહે છે. કેટલીક વખત […]

હાથ-પગ, ઘૂંટણ, કોણી, ખભા સહિત સાંધાઓમાં દુખાવો થતો હોય તો આ દેશી દવાથી મટાડો, ક્યારેય નહીં ખાવી પડે પેઈનકિલર

આયુર્વેદમાં વાયુદોષથી 80 જાતના વાતવિકારો દર્શાવ્યા છે. તેમાંનો એક વિકાર એટલે સંધિવા. જેને અંગ્રેજીમાં આર્થાઈટિસ કહેવાય છે. શરીરના સાંધાઓ (જોઈન્ટ્સનો) વા એટલે સંધિવા. જેમાં હાડકાંની વચ્ચે રહેલું લ્યુબ્રિકેન્ટ ઓછું થઈ જતાં સાંધાઓ જકડાઈ જાય છે. જેથી વ્યક્તિને હલનચલન કરવામાં તકલીફ થાય છે. જેથી આજે અમે તમને આ તકલીફ થવાના કારણો, લક્ષણો અને ઉપાય જણાવીશું. સંધિવાના […]

ફાટેલી એડીની સમસ્યથી પરેશાન છો તો છુટકારો મેળવવા માટે કરો મીણબત્તીનો અસરકારક નુસખો, જાણો અને શેર કરો

બદલાતી ઋતુ સાથે, મહિલાઓ ફાટેલી પગની ઘૂંટીથી પરેશાન રહે છે, જે ખરાબ દેખાતી જ નથી, પણ દુખદાયક પણ છે. તેનાથી છૂટકારો મેળવવા માટે, તે મોંઘા ક્રિમનો આશરો લે છે પણ કોઇ ફરત પડતો નથી. આવી સ્થિતિમાં, જો તમે પણ ફાટેલી પગની એડીથી છૂટકારો મેળવવા માટે બધું જ પ્રયાસ કર્યો હોય, તો ચિંતા ન કરો, કારણ […]

શિયાળામાં ખાસ ખાઈ લેજો સ્ટાર ફ્રૂટ, મળશે આ 5 જબરદસ્ત ફાયદા, જાણો અને શેર કરો

શિયાળામાં કેટલીક ખાસ વસ્તુઓ મળતી હોય છે, જેનું સેવન અવશ્ય કરી લેવું જોઈએ. શિયાળો એટલે હેલ્ધી વસ્તુઓ ખાવાની સિઝન. જેથી આ સિઝનમાં ખૂબ ખાવું જોઈએ અને હેલ્ધી ખાવું જોઈએ. આ સિઝનમાં મળતાં શાકભાજી અને ફ્રૂટ્સ ખાઈ લેવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય જળવાય છે. આ સિઝનમાં એવું જ એક ખાસ ફ્રૂટ મળે છે જેનું નામ સ્ટાર ફ્રૂટ […]

શિયાળામાં હાથ અને પગમાં સોજા આવી જતાં હોય તો કરો આ 5 ઘરેલૂ ઉપાય તરત જ દૂર થઈ જશે, જાણો અને શેર કરો

શિયાળામાં ઘણાંને હાથ અને પગમાં સોજા આવવાની સમસ્યા થતી હોય છે. આવું ઠંડીને કારણે થતું હોય છે. સોજાને કારણે હાથ-પગમાં સખત દુખાવો પણ થવા લાગે છે. ઉઠવા-બેસવા અને કામ કરવામાં પરેશાની અનુભવાય છે. ઘણાં લોકો આ સમસ્યાને ઈગ્નોર કરે છે અને ધ્યાન નથી આપતા પરંતુ તમને જણાવી દઈએ કે શિયાળામાં સ્નાયુઓના સંકોચનને કારણે બ્લડ સર્ક્યુલેશન […]

દોરડાં કૂદવાનાં આ ફાયદા વિષે તમે નહી જાણતા હોવ, દોરડાં કૂદવાના છે અઢળક ફાયદા 

પહેલાના સમયમાં બાળકોને શારિરીક કસરતો વધુ મળી રહેતી. દોરડાં કૂદવાં એ તેમની રમતનો પણ એક ભાગ હતો. આજનાં બાળકોની જેમ પહેલાના સમયનાં બાળકો પાસે સોશિયલ મીડિયા ન હતું, તેથી સોશિયલ ડિસ્ટન્સ પણ ન હતું. દોરડાં કૂદવાથી બાળકોની હાઇટ વધે છે અને શરીર પણ ફિટ રહે છે. જાડાપણું દૂર કરવા અને શરીરને ફિટ રાખવા માટે આ […]

સ્વાદિષ્ટ જ નહી પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે સ્ટ્રૉબેરી, સ્ટ્રોબેરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જાણો તેના ગુણ વિશે

શિયાળો શરૂ થાય એટલે બજારમાં સ્ટ્રોબેરી દેખાવા લાગે છે. આ ફળનાં સ્વાસ્થ્ય વર્ધક લાભ પણ ઘણા છે, પરંતુ તેને ખાવાની યોગ્ય રીત જાણવી પણ એટલું જ જરૂરી છે. સ્ટ્રોબેરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તેમાં ફોલિક એસિડ, વિટામિન સી, આયર્ન, પોટેશિયમ, મેન્ગેનીઝ, પ્રાકૃતિક સાકર, થોડું પ્રોટીન અને નહીંવત કહી શકાય એવા ઓછા પ્રમાણમાં ચરબી રહેલી […]