Browsing category

હેલ્થ ડેસ્ક

ગમે તે સીઝનમાં રોગોથી બચવા અને ઈમ્યૂનિટી વધારવા માટે આ વસ્તુ ખાઓ અને બાળકોને પણ ખવડાવો

સંપૂર્ણ હેલ્થ મેળવવા, ઇમ્યૂનિટી વધારવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે આ બેસ્ટ રીતથી ખાઓ ડ્રાયફ્રુટ્સ, જાણો ફાયદા. રોગોથી બચવા માટે દરરોજ થોડી માત્રામાં પણ સૂકા મેવા ખાવા એ શ્રેષ્ઠ ઉપાય છે સંપૂર્ણ હેલ્થ મેળવવા, ઇમ્યૂનિટી વધારવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે મોટા ભાગના બધાં જ ડાયટિશ્યન્સ ડ્રાયફ્રૂટ્સને દરરોજના ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. સિઝન […]

હૃદયરોગથી બચીને રહેવું હોય તો આજથી જ આ 8 સુપરફૂડ્સ ખાવાનું શરૂ કરી દો, જાણો અને શેર કરો

તંદુરસ્તીભર્યું જીવન જીવવા માટે અને હાર્ટને હેલ્ધી રાખવા માટે ફક્ત કસરત પૂરતી નથી, પરંતુ યોગ્ય આહાર અને ઊંઘ પણ લેવી જરૂરી છે. હાથની બંધ મુઠ્ઠી સમાન નાના, કોમળ અને ચોવીસ કલાક અવિરત કામ કરનાર અગત્યનું અંગ હૃદય જીવનની લાઇફલાઇન છે. શરીરના આ મહત્વપૂર્ણ અવયવને સ્વસ્થ અને ફિટ રહે તે માટે ડાયટ પર ધ્યાન આપવું ખૂબ […]

શું તમારા પણ હાથ-પગ ધ્રુજે છે? તો તેની પાછળનું મોટું કારણ જાણો અને શેર કરો

લોકોને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાં હાથ-પગ ધ્રુજતા રહેવાની પણ એક સમાન સમસ્યા છે. ખાવું કે કંઇક કામ કરતી વખતે ઘણી વાર લોકો ધ્રુજવા માંડે છે. જેને તે નબળાઇ માને છે, પરંતુ કદાચ તે કોઈ ગંભીર સમસ્યાની નિશાની પણ હોઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે કયા કારણો છે જેનાથી […]

આ રીતે સૂતા લોકોનું શરીર બને છે રોગોનું ઘર, સ્વાસ્થ્યને થાય છે ગંભીર નુકસાન, આવી રીતે સૂવાની આદત હોય તો છોડી દેજો

કેટલીક આદતો શરીરને રોગિષ્ઠ બનાવી દે છે અને એવી જ એક ખરાબ આદત છે પેટના બળે સૂવું. પેટના બળે સૂવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થતું નથી પેટના બળે સૂવાથી બોડી પેઈનની સમસ્યા થઈ શકે છે દરેક વ્યક્તિ અલગ-અલગ રીતે સૂવે છે. પણ કેટલાક લોકો એવા હોય છે જેમને પેટના બળે સૂવું ગમે છે. પણ […]

રોજ સવારે કે રાતે પીલો આ દેશી ડ્રિંક, 10 પ્રકારની તકલીફો તરત જ થઈ જશે દૂર

શિયાળામાં સામાન્ય રીતે લોકો વધુ ચા પીતા હોય છે, એમાં પણ ચાના શોખીન લોકો ચામાં આદુ, ફુદીનો મસાલાવાળી ચા પીતા હોય છે. જોકે, ઘણી વખત એક દિવસમાં જે લોકો 5-6 કપ ચા પી જતાં હોય છે તેમણે ઘણમી સમસ્યાઓ પણ થાય છે. પણ કોણે કીધું ચા પીવાથી નુકસાન જ થાય છે. જો તમે આદુ, તજ […]

ઠંડીમાં ગળું સુકાય જાય છે? તો અપનાવો આ ઉપાય અને થઇ જાઓ ચિંતામુક્ત 

ઠંડીની સિઝનમાં ગળું સુકાવાની સમસ્યા સામાન્ય છે. જેને લોકો મામૂલી સમજીને ઇગ્નોર કરે છે, પરંતુ ઘણી વાર તે સંક્રમણનો સંકેત પણ હોય છે. ઠંડીને કારણે ગળું સુકાવાની સમસ્યા વધુ જોવા મળે છે. તેનો યોગ્ય સમયે ઇલાજ થવો જરૂરી છે. ગળામાં દુખાવો, શરીરમાં પાણીની કમી, વાઇરસ ઇંફેક્શન, કોઇ એલર્જી, ખુલ્લા મોંથી શ્વાસ લેવાના કારણે ગળું સુકાવાની […]

આ રીતે બનાવો પપૈયાના પાનનો જ્યૂસઃ અનેક બીમારીઓમાં અકસીર છે આ ઘરેલૂ ઉપાય, જાણો અને શેર કરો

પપૈયું સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે વિટામીનનો ભંડાર પણ છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ માનવામાં આવે છે.પપૈયાના પાનમા પૈપિન એન્ઝાઈમ ભરપૂર હોય છે જે પાચનને મજબૂત કરે છે. આ સાથે તેનો જ્યૂસ ખાસ રીતે બનાવીને પીવાથી અનેક જીવલેણ બીમારીમાં પણ ફાયદો થાય છે. પપૈયું ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી રહે […]

તમને કદાચ નહીં ખબર હોય પરંતુ ડ્રેગન ફ્રૂટ ખાવાથી થાય છે અધધ ફાયદાઓ, જાણો અને શેર કરો

આખી દુનિયામાં ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit)તરીકે જાણીતા ફળ ક્યાંથી ઉદ્ભવે છે? તે આટલું મોંઘું કેમ છે? ચાલો તેના વિશે બધું જાણીએ“ ડ્રેગન ફળને પિતાયા (Pitaya) પણ કહેવામાં આવે છે. તે કેક્ટસ જાતિનું અમેરિકન ફળ છે. હાલમાં, તે દક્ષિણપૂર્વ એશિયા, ભારત, અમેરિકા, કેરેબિયન દેશો, ઓસ્ટ્રેલિયા, ચીન, વિયેટનામ જેવા દેશોમાં ઉગાડવામાં આવે છે. આ ફળને વર્ષ 1963 […]

માથાનો દુખાવો થતો હોય તો ન કરતાં આ ભૂલો, નહીં તો થશે ગંભીર નુકસાન, ઉપાયો જાણો અને શેર કરો

આજકાલ હળવા માથાના દુખાવામાં પણ લોકો પેનકિલર લેતા હોય છે. લાંબા સમય સુધી નિયમિતપણે પેનકિલર લેવાથી તીવ્ર દુખાવો ઉત્પન્ન થઈ શકે છે. અને આ દુખાવો પછી દવાઓ લેવાથી પણ જતો નથી. ન્યૂરોલૉજિકલ પ્રોબ્લેમ પણ વધી જાય છે. રૂટીનમાં લેવાતી એલર્જી, એસિડિટી, નર્વપેઈન, બ્લડ અને શુગર મેડિસિનનો હદ કરતા વધુ ઉપયોગ નુકસાનદાયી સાબિત થઈ રહ્યો છે. […]

રોજ પીઓ એક ગ્લાસ જ્યૂસ, પ્લેટલેટ્સ અને ઇમ્યુનિટી વધારવાની સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરશે, આ રીતે કરો ઉપયોગ

જો તમે કોરોના મહામારીની સાથે જ અન્ય બીમારીઓથી બચવા ઈચ્છો છો તો તમે પ્લેટલેટ્સ અને ઈમ્યુનિટી વધારવા માટે ગિલોય, તેની ગોળીઓ કે તેનો જ્યુસ ઉપયોગમાં લઈ શકો છો. તેની છાલથી ઉકાળો પમ બનાવી શકો છો. તેને રોજ લેવાથી પેટની બળતરા ઘટે છે અને પ્લેટલેટ્સ કાઉન્ટ વધે છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાની સાથે તે ઈમ્યુનિટી પણ વધારે […]