Browsing category

હેલ્થ ડેસ્ક

આ ખોરાક ખાતા લોકો ચેતી જજો, નહીંતર થશે કેન્સરથી લઈને કિડનીના રોગો, જાણો અને શેર કરો

ચાઇનીઝ કુઝીનમાં કાયમ અંધાધૂંધ ઉપયોગમાં લેવામાં આવતો સોયા સોસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ નુકસાનકારક હોય છે. જાણી લો તેના નુકસાન. સોયા સોસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ નુકસાનકારક હોય છે ફર્મેન્ટેડ સોયા સોસમાં ભારે માત્રામાં કેમિકલ્સ મિક્સ હોય છે, જે વ્યક્તિના હોર્મોન લેવલમાં ઝડપથી ફેરફાર કરી શકે છે. તેને ખાવાથી પુરૂષ અને મહિલાઓ બંનેને નુકસાન પહોંચી […]

રોજ માત્ર 1 ચમચી આ વસ્તુ ખાઈ લો, ઘણાં બધાં ગંભીર રોગો હમેશાં રહેશે દૂર, જાણો અને શેર કરો

ચ્યવનપ્રાશના ચમત્કારી ગુણો વિશે કોણ નથી જાણતું. આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. તેને નિયમિત ખાવાથી કોરોનાથી લઈને અનેક ગંભીર રોગો દૂર રહે છે. ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે. આ સિવાય તે હાર્ટની બીમારી, શરદી, ખાંસી, છાતીમાં દુઃખાવા વગેરેથી પણ બચાવીને રાખે છે. ચ્યવનપ્રાશમાં […]

આછાં અને મૂળથી નબળા વાળ માટે વરદાન સમાન છે આ 11 ઉપાય, એકદમ સુંદર અને ભરાવદાર થઈ જશે વાળ

વાળ ખરવા, સફેદ થવા અને નાની ઉંમરમાં ટાલ પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. પણ અહીં જણાવેલા ઉપાયથી વાળ ખરતાં બંધ થઈ જશે. આજની ફાસ્ટ લાઈફમાં વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા ખૂબ જ મુશ્કેલ છે. સાથે જ અત્યારે વાળ અને સ્કિન સંબંધી સમસ્યાઓ પણ ખૂબ જ વધી રહી છે. જેની પાછળનું એક મોટું કારણ […]

રાતે ઊંઘ ના આવતી હોય તો અપનાવો આ ખાસ ટેકનિક, બોડી રીલેક્સ થશે અને મળશે રાહત

જો તમને પણ રાતે ઊંઘ નથી આવતી તો તમે આ ખાસ ટેકનિકની મદદથી તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયાને ફોલો કરો. થોડા સમય બાદ તમને ઊંઘ આવશે અને તમે ફ્રેશ પણ થશો. આ રીતે કરો 4-7-8 ટેકનિકનો ઉપયોગ આમ કરવાથી તમે સારા સ્થાન પર આરામદાયક સ્થિતિમાં બેસો અને આડા પડો. ધ્યાન રાખો કે પોશ્ચર યોગ્ય રહે. ઊંઘ માટે […]

અંજીરથી હાડકાં બનશે મજબૂત-પેટ રહેશે સ્વસ્થ, અંજીર ખાવાના ફાયદાઓ વિશે જાણો અને શેર કરો

અંજીરનું સેવન પેટ સંબંધી તકલીફોમાં ખૂબ જ ફાયદાકારક છે, સાથે જ તે ખીલને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. અંજીર ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે એટલે જ સ્વાસ્થ્ય માટે પણ તે લાભદાયી છે. તેના સેવનથી પાચનને લગતી તકલીફો દૂર થાય છે, સાથે જ અન્ય બીમારીઓને દૂર રાખવામાં પણ તે સહાયક છે. […]

ભૂલથી પણ ન ફેંકશો નારંગીના બીજ, તેનાથી થતા ફાયદાઓ જાણો અને શેર કરો

નારંગી ખાવી દરેક લોકોને પસંદ હોય છે. તેનો સ્વાદ ખાટો-મીઠો હોય છે જે દરેક લોકોને પસંદ હોય છે. જેનું તમે ડાયરેક્ટ કે પછી જ્યૂસ નીકાળીને કોઇપણ રીતે લઇ શકાય છે. પરંતુ નારંગી ખાધા પછી તમે તેના બીજ ફેંકી દો છો. પરંતુ શું તમે જાણો છો કે તેના બીજ પણ ખૂબ ફાયદાકારક હોય છે, આવો અમે […]

શિયાળામાં પીવો આ 4 હેલ્ધી ડ્રિંક્સ: લવિંગની ચા પીઓ, તેનાથી શરીરને હૂંફ મળશે અને સિઝનમાં થતા ઈન્ફેક્શન દૂર થશે.

કડકડતી ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે માત્ર ચા કે કોફી નહીં પરંતુ સરળતાથી બનતા કેટલાક હેલ્ધી ડ્રિંક્સ પીવો. તેનાથી શરીરને હૂંફ મળશે અને આ સિઝનમાં થતા ઈન્ફેક્શન દૂર થશે. અહીં જાણો ચાર ડ્રિંક્સની રેસિપી અને તેનાથી થતા ફાયદા વિશે.. હળદવાળું દૂધ દૂધને ઉકાળો, ત્યારબાદ તેમાં થોડા કાળા મરી અને હળદર નાખો. આ મિશ્રણને સારી રીતે […]

શું તમે પણ ફેંકી દો છો આંબળાના ઠળિયા? કિડનીમાં પથરીની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક છે, જાણી લો તેનાથી થતા ફાયદા

આંબળામાં (Amla)વિટામીન-સી, કેલ્શિયમ, એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ તેમજ ઔષધીય ગુણ હોય છે તેને કાચા, મુરબ્બો, અથાણું, જ્યુસ તરીકે સેવન કરી શકાય છે. તેનાથી રોગપ્રતિકારક (Immunity) શક્તિ મજબૂત થવાની સાથે બીમારીઓથી (Disease)બચાવ રહે છે. વાત તેના ઠળિયાની કરીએ તો ખાસ કરીને લોકો તેને ફેંકી દે છે. પરંતુ ખરેખર, આંબળાના બીજમાં પણ ઔષધીય ગુણ રહેલા છે. એવામાં તેને […]

રોજ ખાઈ લો આ લાડુ, વજનને કંટ્રોલ કરશે અને થશે અઢળક ફાયદા, જાણો અને શેર કરો

આજ કાલ અનેક લોકો ડાયટને ફોલો કરે છે. આ સમયે જો તમે લાડુ ખાવા ઈચ્છો છો તો તમે રાગીના લાડુને ટ્રાય કરી શકો છો તે હેલ્થ માટે લાભદાયી રહે છે અને વજન પણ વધતું નથી. જો તમે ડાયટ ફોલો કરો છો તો તમારા માટે ખાસ કરીને સૌથી પહેલાં ગળ્યું ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. […]

તમારા બાળકની હાઈટ નથી વધી રહી તો ખવડાવો આ સુપરફૂડ્સ, બાળકોની હાઈટ વધારવામાં આ ફૂડ્સ કરશે મદદ

બધાં ઈચ્છે છે કે તેમની હાઈટ સારી હોય, પણ ઘણાં અલગ-અલગ કારણોથી કેટલાક લોકોની હાઈટ વધી શકતી નથી. પણ જો બાળકોની હાઈટ વધારવી હોય તો તેમને ખવડાવો આ વસ્તુઓ. આપણે બધાં જાણીએ છીએ કે એક ઉંમર બાદ હાઈટ વધતી નથી. આનુવંશિક કારણેની સાથે અન્ય કારણોથી પણ લંબાઈ વધતી નથી. જોકે, આ બધાંની સાથે ડાયટ પર […]