Browsing category

હેલ્થ ડેસ્ક

શું તમારી આંખની આસપાસ પણ જોવા મળે છે આવી ફોલ્લીઓ તો અજમાવો આ અસરકારક ઘરેલું ઉપાયો, જાણો અને શેર કરો

આંખોની પર પોપડી જેવી ત્વચા કે સફેદ દાણા નજરે પડી રહ્યા છે તો તે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના સંકેત હોય શકે છે. ખાસ કરીને નાક, ગાલ તેમજ આંખોની નીચે કે આસપાસ સફેદ દાણા નજરે પડે છે જે જોવામાં ખૂબ ખરાબ લાગે છે જ્યારે સમય રહેલા જો તેનો ઇલાજ કરાવવામાં ન આવે તો તે હંમેશા માટે રહી […]

ગુણોથી ભરપૂર છે સીતાફળ, રોગ પ્રતિકારક શક્તિમાં થશે બમણો વધારો, ફાયદા જાણીને થશે આશ્ચર્ય

સીતાફળ એક મોસમી ફળ છે જે ખાસ કરીને શિયાળામાં જોવા મળે છે. ઘણી જગ્યાએ તેને શરીફા કહેવામાં આવે છે. તેમાં વિટામિન એ, સી, ફાઇબર, આયર્ન, પોટેશિયમ મેગ્નેશિયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડેન્ટ્સ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આવી સ્થિતિમાં, કોલેસ્ટ્રોલ સંપૂર્ણ એનિમિયાની સાથે નિયંત્રિત થાય છે. આ કિસ્સામાં, તે સ્વસ્થ હૃદય રાખવા માટે મદદ કરે છે. આ […]

નાનકડા ફાલસાના છે મોટા ફાયદા: પેટના દુખાવાથી આપશે રાહત, થાક કરશે દૂર, જાણો અને શેર કરો

પાચન સારૂ રાખવા માટે જરૂરી છે કે ખાવા-પીવાનું પુરતુ ધ્યાન રાખવામાં આવે. ત્યારે સિઝનલ ફળો સ્વાસ્થ્યને સારૂ રાખવામાં મદદ કરે છે સાથે જ ગર્મીથી પણ રાહત આપે છે. તેમાંથી એક છે ફાલસા. તપાવી નાખતી ગર્મીમાં ફાલસા ઠંડકનો અનુભવ કરાવે છે. કારણ કે ફાલસાની તાસિર ઠંડી હોય છે. આ ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક […]

હળદરનું અથાણું ખાવાથી થાય છે ચમત્કારિક ફાયદા, મોસમ બદલાવવાથી નહીં પડો બીમાર, જાણો અને શેર કરો

ખાટુ-મીઠું અથાણુ સૌ કોઇને પસંદ આવે છે. બપોરનું ભોજન અને રાતનું ભોજન ખાટા અથાણા વગર અધૂરું રહે છે. અથાણું ભોજનમાં સ્વાદ ઉમેરવામાં સહાય કરે છે. અથાણાંને લોકો સ્વાસ્થ્ય માટે હાનિકારક માને છે, પરંતુ ડાયેટિશિયન અનુસાર અથાણું ભોજનમાં માત્ર સ્વાદ ઉમેરવા માટે નહીં, સ્વાસ્થ્યને લાભ પણ પ્રદાન કરે છે. અથાણુ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તમારી રોગ […]

પેટમાં થતા કૃમિથી પરેશાન છો તો અપનાવી લો અસરકારક ઘરેલૂ ઉપાયો, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

શરીરમાં હાઈજિનની ખામીના કારણે પેટમાં કૃમિ થાય છે, પરંતુ કેટલાક ઘરેલૂ ઉપાયનો મદદથી તેનાથી રાહત મેળવી શકાય છે. ઘરેલૂ ઉપાયોથી મળી રહે છે મોટી રાહત પેટમાં કીડા કે કૃમિ થવા એ સામાન્ય વાત છે. નાના બાળકો અને ગ્રોઈંગ એજના બાળકોને સૌથી વધારે નુકસાન કરે છે. આ કારણે બાળકોનો વિકાસ રોકાઈ જાય છે. શરીરના અનેક ન્યૂટ્રિશિયન […]

બટેટા જ નહીં તેની છાલ પણ છે લાભદાયી, તેના ગજબના ફાયદા જાણો અને શેર કરો

જ્યારે આપણે કોઈ શાકભાજી બનાવીએ છીએ, આપણે પહેલા તેને સારી રીતે ધોઈએ અને પછી તેને છાલ કરી કાપીને તેને બનાવીએ. પરંતુ શું તમે જાણો છો કે આવી ઘણી શાકભાજી છે જેના છાલ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. હા! આમાંથી એક બટાકા છે. તેનો ઉપયોગ લગભગ બધી શાકભાજીઓમાં થાય છે, અને તેના […]

શું તમે પણ ફેંકી દો છો લસણ -ડુંગળીના ફોંતરા, તો જાણી લો લસણ -ડુંગળીના ફોંતરાથી પણ થાય છે આટલા બધા ફાયદાઓ…

ખાસ કરીને લોકો લસણ અને ડુંગળીના છોંતરા ફેંકી દે છે. એવામાં શું તમે વિચાર્યું છે કે તેના ફોંતરા કેટલા ફાયદાકારક હોય છે. તેમા રહેલા પોષક તત્વ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સાથે જ કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખે છે. સ્વાદ વધારવા ભાત બનાવતી વખતે લસણનો છોલ્યા વગર ઉપયોગ કરવાથી સ્વાદમાં વધારો થાય છે. જ્યારે તમે ભાત […]

આ સહેલા ઉપાયથી દૂર કરો ચહેરા પરના ખીલ, જડમૂળથી દૂર થશે ખીલની સમસ્યા, નહીં રહે એકપણ ડાઘ

ઉનાળાની સીઝન શરૂ થવાની છે. જ્યારે લોકો ખાસ કરીને શેરડીનો રસ (Sugarcane) પીવાનું પસંદ કરે છે. ન્યુટ્રિશનલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણધર્મોથી ભરપૂર શેરડી રોગ પ્રતિકારક શક્તિ, શરીરની પાણીની અછતને પૂરી કરે છે. આ સ્થિતિમાંતે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આરોગ્ય સાથે સુંદરતા સુધારવામાં પણ તે ઉપયોગી છે? તેમાં […]

કોઈ જ દવા લીધા વીના જડમૂળથી મટી જશે કબજિયાત, બસ એકવાર કરી લો આ દેશી ઉપાય

આજકાલ લોકો જંક ફૂડ અને સ્પાઈસી ફૂડ વધારે ખાય છે. ખાનપાનની ખોટી આદતોને કારણે આજકાલ કબજિયાતની પ્રોબ્લેમ ખૂબ જ વધી ગઈ છે, તો આ કારણો જાણી કરી લો ઉપાય. સવારે જો પેટ સાફ ન થયા તો દિવસભર પેટમાં દુ:ખાવો, પેટ ફૂલવું અને ગેસ જેવી તકલીફો થાય છે. પરંતુ જો પેટ સાફ ન થવાની તકલીફ દરરોજ […]

રોજ કરો આ 6 યોગાસન, થાઇરોઇડની સમસ્યાથી મળશે રાહત, જાણો અને શેર કરો

યોગના (Yogasana)કેટલાક શારીરિક અને માનસિક લાભ હોય છે જે શરીરના ઘણા રોગને દૂર કરી દે છે. તે હાઇપો કે હાઇપરથાયરાડિજ્મને ઓછું કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. તો ઘણા એવા યોગ આસન છે જેનાથી તમે થાઇરોઇડની (Thyroid) સમસ્યામાં રાહત મેળવી શકો છો. સર્વાગસન થાઇરોઇડ ગ્રંથિઓ માટે સૌથી પ્રભાવી આસન સર્વાગસન હોય છે. જેમા ખભાને ઉપર […]