એલોવેરા અને લીમડો છે સુંદરતા માટે બેસ્ટ, ત્વચા પર નહીં રહે એક પણ ડાઘ, કરો આ ઉપાય
જો તમારી ત્વચા (Skin care)પર બેક્ટેરિયા એકઠા થવા લાગે છે તો ત્વચાને લગતી અનેક સમસ્યા થાય છે. અને ચેપમાં વધારો થાય છે. તમારી ત્વચામાં ચમક લાવવા માટે પ્રાકૃતિક એન્ટીસેપ્ટિકનો ઉપયોગ કરવો જોઇએ. બજારમાં ઘણા એવા ઉત્પાદનો મળી જશે જે લીમડાના પાનની બનેલા હોય છે. પરંતુ તમે પ્રાકૃતિક લીમડાના (Neem)પાનથી પણ ઘરેલુ ઉપાય કરી શકો છો. […]