ગરમીમાં ખંજવાળની સમસ્યાથી પરેશાન છો? મોંઘા કોસ્મેટિકની જગ્યાએ અપનાવો આ દેશી ઉપચાર, જાણો અને શેર કરો
ગરમીમાં લોકોના શરીરમાં ખંજવાળ આવવાની તકલીફ વધી જતી હોય છે. ધૂળ અને પ્રદૂષણના કારણે ખંજવાળ આવે છે જેનાથી છૂટકારો મેળવવા લોકો મોંઘા કોસ્મેટિક યુઝ કરતા હોય છે. ઘરેલૂ ઉપચારથી મટાડો ખંજવાળની સમસ્યા મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ લોકો ખંજવાળથી છૂટકારો મેળવવા માટે મોંઘા કોસ્મેટિક ઉપયોગ કરે છે તે ખર્ચાળ પણ હોય છે અને તેમાં કેમિકલ હોવાથી સાઇડ […]