Browsing category

હેલ્થ ડેસ્ક

કપૂરના તેલના છે અગણિત ફાયદા, આવી સમસ્યામાં કરો ઉપયોગ, સમસ્યામાં મળશે રાહત, જાણો અને શેર કરો

કપૂર મોટા ભાગના ઘરમાં ઉપલબ્ધ હોય છે. મોટાભાગે કપૂરનો ઉપયોગ પૂજા અથવા તો નેગેટિવ એનર્જીને બહાર કાઢવા માટે થાય છે. કપૂરના તેલના પણ અનેક ફાયદા છે. આજે આપણે કપૂરના તેલના ફાયદા અંગે ચર્ચા કરીશું. માર્કેટમાં કપૂરનું તેલ તૈયાર મળે છે. જોકે, તેને ઘરે પણ બનાવી શકાય છે. ચહેરો ખીલી ઉઠશે કપૂરના તેલમાં ગુલાબ જળ અને […]

ઉનાળામાં ખાઓ શક્કર ટેટી, શરીરને મળશે એટલા બધાં ફાયદા કે તમે ચોંકી જશો, જાણો અને શેર કરો

ગરમીની સીઝન, તડકો અને તેની સાથે જ આવે છે અનેક બીમારીઓ. આ સીઝનમાં પોતાનું ધ્યાન રાખવા માટે સીઝનલ ફ્રૂટનો સહારો લઈ શકાય છે. તરબૂચ અને ટેટી ખાવાના અનેક ફાયદા છે. ચાલો જાણીએ. શક્કરટેટી મોટાભાગના લોકો ભાવતી હશે. પણ જેને નથી ભાવતી અને જે લોકો ઉનાળામાં શક્કરટેટી ખાતાં નથી, તેઓ પણ આજે અહીં જણાવેલા તેના ફાયદાઓ […]

રોજ માત્ર 1 ચમચી આ બીજ ખાઓ, મળશે ભરપૂર પોષક તત્વો અને ગંભીર રોગોનો થશે ખાતમો, જાણો અને શેર કરો

આજે અમે તમને ચિયા સીડ્સના જોરદાર ફાયદાઓ વિશે જણાવીશું. જે અનેક રોગોમાં ફાયદાકારક છે. ચાલો જાણીએ. ઘણાં એવા હેલ્ધી ફૂડ્સ હોય છે જે હાર્ટ પ્રોબ્લેમ્સ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, માનસિક બીમારીઓ અને સ્ટ્રેસ સામે લડવા માટે અને હાડકાં તથા સ્નાયુઓને મજબૂત કરવા માટે ખૂબ ઉપયોગી છે. એવા જ એક હેલ્ધી બીજ છે ચિયા સીડ. આ બીજ […]

ઉનાળામાં નવશેકું પાણી છે અમૃત સમાન, અનેક બીમારીથી રાખે છે દૂર, તેના ફાયદા જાણો અને શેર કરો

ઉનાળાની (summer) ગરમીમાં નવશેકું પાણી પીવાની (hot water) સલાહ પહેલી નજરે અટપટી લાગી શકે છે. પણ સંશોધકોનું કહેવું છે કે, જો એક વર્ષ સુધી ઠંડા પાણીની જગ્યાએ હૂંફાળું ગરમ પાણી પીવા લાગીએ તો બોડી એકદમ તંદુરસ્ત (Healthy) રહે છે. આનો મતલબ એવો પણ નથી કે, તમે ગરમાગરમ ઉકળતા પાણી પીવો. પરંતુ જો આપણે દરરોજ સવારે […]

કોકમના સેવનથી એસિડિટી સહિત મસા જેવી સમસ્યાથી મળશે રાહત, ગુણોનો ખજાનો છે કોકમ, ફાયદા જાણીને ચોંકી જશો

સ્વસ્થ રહેવા માટે, દૈનિક આહારમાં ફળોનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોષક તત્વોની સાથે એન્ટી ઓક્સિડેન્ટ ગુણધર્મો હોવાને કારણે તેના સ્વાસ્થ્ય લાભ છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને સફરજન, કેળા નહીં, પણ ‘કોકમના ફળ’ ના ફાયદા જણાવીએ છીએ. સફરજનની જેમ દેખાતા, આ ફળ વર્ષોથી દવા અને મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે. તેનું વૈજ્ઞાનિક નામ […]

આ નાનકડા દાણા છે ગુણોની ખાણ, રોજ 1 ચમચી ખાઈ લેશો તો રોગો રહેશે દૂર અને મળશે ગજબ ફાયદા, જાણો અને શેર કરો

ખસખસમાંથી ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાં ઓમેગા-6 ફેટી એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ચાલો જાણીએ આ સુપરફૂડના બેસ્ટ ફાયદા. આ સિવાય ખસખસ ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે. તેમાં સારી માત્રામાં મિનરલ્સ જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન મળી રહે છે. ખસખસમાં અલ્કેલાઈડ્સ હોય છે. જે દુખાવાની પ્રોબ્લેમને દૂર કરે […]

શું તમે ક્યારેય જાસૂદના ફૂલમાંથી બનતી હર્બલ ચા પીધી છે? ફાયદા જાણીને તમે જરૂર કરશો સેવન, જાણો અને શેર કરો

હિબિસ્કસ ચા (hibiscus Tea) વિશે ક્યારેય સાંભળ્યું છે? શું આ ચા તમે ક્યારેય પીધી છે? હિબિસ્કસ ફૂલ દેખવામાં ખૂબ જ સુંદર હોય છે. પરંતુ તે સુંદર હોવાની સાથે સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પણ પ્રદાન કરે છે. આ હર્બલ ટી ખૂબ જ ગુણકારી છે તથા કેલરી અને કેફીનથી મુક્ત હોય છે. આ હિબિસ્કસ ચા એન્ટી-ઓક્સીડેન્ટ તત્વોથી […]

શું તમે પણ જમીને તરતજ પીઓ છો પાણી, આ ભૂલ કરતા હો તો ચેતી જજો, જાણો અને શેર કરો

જમ્યા પછી તેને પચાવવુ પણ એટલું જ જરૂરી છે. કેટલાક લોકો જમ્યા પછી તરતજ એવી વસ્તુઓનું સેવન કરે છે જેનાથી પાચનક્રિયા ધીમી થઈ જાય છે. આથી ખાધેલુ પચતુ નથી અને પેટની બીમારીઓ થવાનો ખતરો રહે છે. આથી આવી આદત જલ્દીથી છોડી દો. પાણી પીવાની ન કરશો ભૂલ પાણી શરીર માટે ખુબજ જરૂરી છે. જો તેનો […]

અનેક પ્રકારના પોષકતત્વોથી ભરપૂર હોય છે પરવળ, રક્તશુદ્ધિ કરે છે અને બ્લડસુગરને રાખે છે નિયંત્રિત, તેના ફાયદા જાણો અને શેર કરો

હવે તમને શાકમાર્કેટમાં (Vegetable market) પરવળ (parwal) જોવા મળતા હશે. પરવળ તેના ગુણધર્મને કારણે તમારા સ્વાસ્થ્યને (health benefits) અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. પરવળ અનેક પ્રકારના પોષકતત્વોથી (Nutrients) ભરપૂર છે. જે વિટામિન એ, વિટામિન બી1, વિટામિન બી2, કૈલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષકતત્વ પ્રદાન કરે છે. પરવાળ મૂત્ર સંબંધિત સમસ્યા, ડાયાબિટીસ જેવા રોગના ઈલાજ […]

ગરમીઓમાં ભીંડાનું જરૂર કરો સેવન, આંખ, પેટ અને ત્વચાને રાખે છે તંદુરસ્ત, જાણો અને શેર કરો

ઉનાળાની ઋતુમાં લીલા શાકભાજીનું સેવન શરીર માટે ખૂબ સારું હોય છે. ખોરાકમાં લીલાં શાકભાજી ઉમેરવાથી તમામ પ્રકારના પોષક તત્વો મળે છે. ઉનાળામાં ભીંડાનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય છે. બજારમાં પણ સરળતાથી ભીંડો મળી રહે છે. મોટાભાગના લોકોને ભીંડાનુ કોરું અથવા તો ભરેલા ભીંડાનું શાક ભાવે છે. ભીંડામાં પોષક તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. પરિણામે […]