Browsing category

હેલ્થ ડેસ્ક

કડવા લીમડાના પાન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ છે બહુ જ ફાયદાકારી, ગંભીર રોગો અને ઈન્ફેક્શનથી બચાવશે, આ રીતે કરો તેનો ઉપયોગ

કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત રીતે લાભકારી છે. લીમડાના પાન કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે, સાથે જ કેન્સરના સેલ્સને ખતમ પણ કરે છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ […]

દરરોજ 5 મિનિટ સુધી 2 થી 3 વખત નાસ લેવાથી કોરોનાની ફેફસાં પર અસર નહીં થાય, જાણો સાચી રીત અને શેર કરો

કોરોના રોગચાળાને કારણે દેશ ત્રિહિમામ કરી રહ્યો છે. રોગચાળાની પ્રકૃતિ એટલી મોટી થઈ ગઈ છે કે સરકારોના તમામ પ્રયત્નો અપૂરતા સાબિત થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાને બચાવવા માંગે છે. દરેક પદ્ધતિ અપનાવવા માટે તૈયાર છે. દરરોજ નાસ લઈને ફેફસાં એટલા મજબૂત બનાવી શકાય છે કે તેઓ સફળતાપૂર્વક કોરોના રોગચાળાનો સામનો કરી શકે છે. કોરોનાથી […]

મહામારી કોરોના સામે રક્ષણ આપતાં ઘરેલું ઉપાયો, મીઠું, નીલગીરીનું તેલ અને નાગરવેલનું પાન કોરોનાથી બચાવે, વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ બતાવી આસાન રીત

વેરાવળના સીનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો છે મહામારી કોરોના સામે રક્ષણ આપતાં ઘરેલું ઉપાયોનો. ખેતસીભાઈએ ધરતીનું મહત્ત્વ સમજાવતાં બહુ આસાન રીતે ત્રણ ઉપાય બતાવ્યા છે. જેમાં એક છે રસોઈમાં વપરાતા મીઠાનો, બીજો છે નીલગીરીના તેલનો અને ત્રીજો છે નાગરવેલના પાનનો. ખેતસીભાઈનું કહેવું છે કે, […]

રાત્રે ઊંઘતા પહેલા હૂંફાળા પાણી સાથે બે લવિંગ ખાવથી વધશે રોગપ્રતિકારક શક્તિ, જાણો અને શેર કરો

ભારતીય મરી-મસાલામાં વપરાતું લવિંગ વાનગી સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ છે. આયુર્વેદમાં સદીઓથી ઔષધિ તરીકે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. જો લવિંગનું સેવન નિયમિત કરવામાં આવે તો પેટ, દાંત અને ગળાના દુખાવા સંબંધિત તકલીફોમાં રાહત અપાવી શકે છે. લવિંગમાં રહેલું યુજેનોલ (Eugenol) નામનું તત્વ સ્ટ્રેસ અને પેટની સામાન્ય તકલીફો દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં અળાઈઓ નીકળે તો અપનાવો આ રામબાણ ઇલાજ, ઘરમાં પડેલી વસ્તુઓ જ આપશે છુટકારો

ઉનાળાની કાળઝાળ ગરમી (Heatwave) દરેક લોકોને સતાવી રહી છે. ગરમીમાં અળાઈઓ થઈ જાય તો મુશ્કેલી વધી જાય છે. તેને સ્વેટ રેસ અને હિટ રેસના નામથી પણ ઓળખવામાં આવે છે. તબીબી ભાષામાં તેને મિલીઆરિયા (Miliaria) કહેવાય છે. સામાન્ય રીતે ગરમીમાં બાળકો અને પુખ્તોને આ સમસ્યા સતાવે છે. જેમાં ચામડી પર ફોલ્લીઓ થઈ જાય છે. જ્યારે ખૂબ […]

કોરોના સમયે ઑક્સીજન લેવલ ઊંચું લાવવા આયુર્વેદિક ડોકટરે આપ્યો ઘરેલું ઉપચાર, કપૂરની 1 ગોળી, 1 ચમચી રાઈ, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી અજમાની પોટલી બનાવીને સૂંઘો

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જેમાં વાયરસે પોતાનો સ્ટ્રેન બદલ્યો છે. આ લહેરમાં સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને 30થી 50 વર્ષના દર્દીઓ પણ વધુ ગંભીર બનવા લાગ્યા છે. દર્દીઓની હાલત ગંભીર થવાનું એકમાત્ર મુખ્ય કારણ ફેફસાંમાં ઈન્ફેક્શનથી ઓક્સિજન લેવલ ઘટી જવાનું છે. આયુર્વેદિક તબીબોએ ઘરેલુ સલાહ આપતાં જણાવ્યું […]

કોરોના કાળમાં નાની-નાની બીમારીઓથી બચવા કરો રસોડાની આ 8 વસ્તુઓનો ઉપયોગ, મળશે જબરદસ્ત ફાયદા

અત્યારે કોરોનાકાળમાં નાની નાની સમસ્યાઓ માટે ડોક્ટર પાસે દોડી જવું યોગ્ય નથી, જેથી આજે અમે તમને ઘરના મસાલાઓના એવા ફાયદા જણાવીશું, જે તમારી તકલીફો ખતમ કરી દેશે. શું તમે જાણો છો કે કિચનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં ઔષધિય ગુણો રહેલાં હોય છે. આ મસાલાઓને તમારા ભોજનમાં કે ડેઈલી ડાયટમાં સામેલ કરશો તો તમને ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ […]

ગરમીમાં ડિઓ કે સ્પ્રે નહીં પણ રસોડાની આ 5 ચીજોના ઉપયોગથી કરો પરસેવાની સ્મેલને ચપટીમાં દૂર, અચૂક મળશે રિઝલ્ટ

ઉનાળામાં થતા પરસેવાના કારણે તમારા શરીરમાંથી બેડ સ્મેલ આવે છે તેને દૂર કરવામાં તમે રસોઈની કેટલીક ચીજનો ઉપયોગ કરી શકો છે. ભલે તમે ઘરની બહાર પણ ન જાઓ તો પણ તમારે પરસેવાની સ્મેલના કારણે ક્યારેક શરમમાં મૂકાવવાની સ્થિતિ આવે છે. આ સમયે તમે ડિઓ કે અન્ય સ્પ્રેનો ઉપયોગ કરો છો પણ આજે અમે આપને રસોઈની […]

ઉનાળામાં ગરમીના કારણે તમને પણ પગમાં થાય છે પરસેવો તો કરો આ કામ, જાણો અને શેર કરો

ગરમીમાં શરીર પર પરસેવો થવો સામાન્ય વાત છે પરંતુ ઘણા લોકોને પગમાં વધારે પરસેવો થાય છે. વધારે પરસેવો થવો પણ એક પ્રકારની બીમારી હોય છે. જેનાથી સંક્રમણ પણ થઇ શકે છે. સાથે તેના કારણે પગમાં દુર્ગંધ આવવા લાગે છે. જેના કારણે તમારે અન્ય લોકોની સામે શરમ અનુભવવી નહીં પડે છે. એવામાં આજે અમે તમને કેટલીક […]

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 5469 કેસો નોંધાયા, મોતનો આંકડો પણ વધ્યો, આ શહેરોમાં નવા કેસોનો ઉછાળો

ગુજરાતમાં કોરોના વધારે ઘાતક અને જીવલેણ બની રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસો વધતાંની સાથે જ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 5469 કેસો નોંધાયા છે. જ્યારે 54 દર્દીઓનાં મોત થતાં હાહાકાર મચી જવા પામ્યો છે. આજે 2976 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થયા છે. અને આજે 2.20 લાખથી વધુ લોકોનું રસીકરણ […]