Browsing category

હેલ્થ ડેસ્ક

કોરોના કાળમાં મધનું પાણી પીવાથી વધશે રોગ પ્રતિકારક શક્તિ અને ગળાનું ઇન્ફેક્શન થાય છે દૂર, અન્ય ફાયદાઓ વિશે જાણો અને શેર કરો

હુંફાળુ પાણી સ્વાસ્થ્ય (hot water) માટે ખૂબ જ લાભકારી છે, કોરોના કાળમાં (coronavirus) દરેક વ્યક્તિને ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ગરમ પાણીમાં જો મધ મિક્સ કરીને પીવામાં (hot water with honey) આવે તો તે સ્વાસ્થ્યને (health) અધિક લાભ પ્રદાન કરે છે. કોરોના (covid-19) સામે રક્ષણ મેળવવા માટે રોગ પ્રતિકારક (Immunity) શક્તિ મજબૂત કરવાની […]

ગેસ, બેચેની, માથાનો દુખાવો, આફરો અને ગભરામણ થાય તો આ અક્સીર ઘરેલૂ ઈલાજ કરી લો, અચૂક મળશે રાહત

અત્યારે કોરોનાને કારણે જે પ્રકારનું ડરામણું અને સ્ટ્રેસફુલ વાતાવરણ આપણી આસપાસ છે, તેના કારણે ઘણી નાની નાની તકલીફો વધવા લાગી છે. જેમાંથી એક છે પાચનની ગરબડ. તો આજે જાણી લો તેના માટે બેસ્ટ ઉપચાર. ખાનપાન પર ધ્યાન ન આપવાથી ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. પાચન મંદ પડતાં આ સમસ્યા વધુ જોવા […]

ઉનાળામાં ભૂલ્યા વિના ખાજો તાંદળજાની ભાજી, પેટની ગરમી કરે છે દૂર, ઈમ્યૂનિટી વધારવાથી લઈ રોગોને રાખે છે દૂર, મળશે જબરદસ્ત ફાયદા

માત્ર શિયાળામાં જ નહીં પરંતુ ઉનાળામાં પણ ભાજી ખાવી જોઈએ. જી હાં, ઉનાળામાં મળતા તાંદળજાની ભાજી ઔષધ સમાન છે. ચાલો જાણી લો તેના ફાયદા. તાંદળજાની ભાજીમાં પ્રોટીન અને વિટામિન સી હોય છે. જે આપણા શરીરની ઈમ્યૂનિટી વધારે છે અને સંક્રમણનો ખતરો પણ ઓછો કરે છે. કોરોના કાળમાં ડોક્ટરો પણ પ્રોટીન અને વિટામિન સી લેવાની સલાહ […]

પુરુષો અને મહિલાઓમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોવું જોઈએ? જો ઓછું હોય તો વધારવા માટે કરો આ ઉપાય

કોરોના કાળમાં લોકોએ સંભવતઃ જે શબ્દ સૌથી વધુ સર્ચ કર્યો છે એ છે- ઈમ્યુનિટી. સૌ કોઈ જાણવા માગે છે કે, ઈમ્યુનિટીનું સ્તર શું છે અને તેને કઈ રીતે વધારી શકાય. તો તમે પણ ઈમ્યુનિટી વિશે માહિતી મેળવી લો. ઈમ્યુનિટી એટલે શું? માનવ શરીરમાં ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા હોય છે. કેટલાક શરીર માટે ફાયદાકારક હોય […]

જો ઓક્સિજન લેવલ ઘટી જાય તો શું કરશો? કઇ રીતે વધારશો શરીરમાં ઓક્સિજન લેવલ, જાણો અને શેર કરો

દેશભરમાંથી ઓક્સિજનની અછત અને ઓક્સિજન માટે મારામારીની ખબરો સામે આવી રહી છે. કોરોના વાયરસના કેરની વચ્ચે લોકોના મનમાં શરીરમાં ઓક્સિજન લેવલને લઇ ઘણાં સવાલો થઇ રહ્યા છે. લોકોને એ વાતની જાણકારી નથી કે શરીરમાં કેટલા ઓક્સિજન લેવલને સામાન્ય માનવામાં આવે છે. ઓક્સિજનના કયા સ્તરે આવ્યા બાદ ખતરો વધી જાય છે. જાણો ઓક્સિજનથી જોડાયેલી અગત્યની વાતો… […]

રાતે સૂતી વખતે કે ઊંઘમાં ખાંસી આવે છે? તો કરી લો આ ઘરેલૂ ઈલાજ, અચૂક મળશે રાહત

અત્યારે કોરોનાએ કાળો કેર વર્તાયો છે, એવામાં લોકોને સામાન્ય શરદી-ખાંસી થાય તો પણ ફફડી ઉઠે છે. જેથી આજે અમે તમને રાતે ખાંસી ન આવે તે માટેના ઉપાય જણાવીશું. ઉધરસની સમસ્યામાં ગળાની ખારાશ અને ગળામાં ખુજલી જેવી સમસ્યા પણ થાય છે. સતત ઉધરસ આવવાથી રોજિંદા કાર્યોમાં પણ ઘણી પરેશાની થાય છે. કેટલાક લોકોને રાતે સૂતી વખતે […]

આ વસ્તુઓથી બનેલ આયુર્વેદિક લેપ તમારા ફેંફસાને બનાવશે મજબૂત, ફેફસાની અંદર જામેલા કફને પણ કરશે દૂર

કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તો આવા કપરા સમયમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કોરોનામાં લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે, પ્રદૂષણના કારણે પણ લોકોના ફેંફસા પર અસર થઈ રહી છે. આ સમયે તમારી ડાયટમાં એવા આહારને સ્થાન આપવું જોઈએ, જેનાથી તમારી ઈમ્યુન સિસ્ટમ અને […]

ગુલકંદની જેમ ઘરે જ બનાવો નિમ્બકંદ, ચૈત્ર મહિનામાં લીમડાનું છે અનેરું માહાત્મ્ય, જાણો અને શેર કરો

આ ભૂલોકમાં ખરેખર જો કોઈને કલ્પવૃક્ષ કહેવું હોય તો તે છે આપણો ‘લીમડો’. શાસ્ત્રીય ઉપચારોની જેમ લીમડાના ઘરગથ્થુ ઉપચારો પણ અગણિત છે. વળી લીમડો સર્વને માટે કલ્યાણકારી પણ છે. આયુર્વેદમાં એટલે તેને ‘સર્વતોભદ્ર’ નામ આપવામાં આવ્યું છે. લીમડાનું આ ચૈત્ર મહિનામાં વિશેષ મહત્ત્વ છે. ચૈત્ર મહિનામાં લીમડો પીવાનું માહાત્મ્ય આપણા પૂર્વજોએ સ્થાપ્યું હતું. જે આજે […]

રોજ શરૂ કરી દો આ કડવો રસ પીવાનું, શરદી-ખાંસી અને કફ તરત જ મટી જશે, આ રોગોનો પણ કરશે ખાતમો

કારેલાં ઉત્તમ ઔષધ છે. કારેલામાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ ઘણી બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. સાથે જ તે ઈન્ફેક્શન સામે પણ રક્ષણ કરે છે. ચાલો જાણીએ ફાયદા. કડવા કારેલાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી છે આ વાત મોટાભાગના લોકો જાણતાં હશે. કારેલામાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ રહેલાં છે. જેમ કે વિટામિન બી1, બી2, બી3, સી, મેગ્નેશિયમ, ફોલેટ, ઝિંક, […]

કોરોનાના કહેરમાં ખાંસી અને ગળામાં થતા દર્દથી રાહત મેળવવા કરો આ ઘરેલૂ ઉપાય, ઝડપથી મળશે રાહત, જાણો અને શેર કરો

દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગળાની નાની મોટી તકલીફો અને ખાંસીમાં ઘરેલૂ ઉકાળા તમારી મદદ કરે છે. જો તમે પણ ઓફિસ કે અન્ય કોઈ કામે ઘરની બહાર જાઓ છો અને તમને પણ એક-બે દિવસથી ગળામાં દર્દ, ખારાશ કે ખાંસીની ફરિયાદ રહે છે તો તમે ઘરે બનાવેલા ખાસ ઉકાળાની મદદ લઈ શકો છો. આ […]