Browsing category

હેલ્થ ડેસ્ક

ઉનાળામાં સત્તુનું સેવન કરવાથી મળશે જબરદસ્ત ફાયદા, બીમારીઓથી બચાવવાથી લઈ અનેક સમસ્યાની છે બેસ્ટ દવા, જાણો અને શેર કરો

સત્તુને ઘઉં, ચણાનો અને જવનો લોટ મિક્ષ કરીને બનાવવામાં આવે છે. આ ગરમીમાં એનર્જેટિક રહેવાનો બેસ્ટ સોર્સ છે. જાણો તેના ગજબ ફાયદા. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે સત્તુ આને ખાલી પેટ લેવું વધુ ફાયદાકારક છે. ગરમીમાં લોકો એનર્જી ડ્રિંક તરીકે પણ આનું સેવન કરે છે. સાથે જ સત્તુ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડવામાં પણ […]

ઉનાળામાં જરૂર પીવો કોકમનું શરબત, લીવરથી લઈ હાર્ટને તંદુરસ્ત રાખવામાં કરશે મદદ, જાણો અને શેર કરો

ગુજરાતીઓની દાળમાં તેમજ કેટલાક શાકમાં સ્વાદ માટે કોકમનો (Kokum)ઉપયોગ થાય છે. ગુજરાતની જેમ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કોસ્ટલ વિસ્તારમાં મસાલા તરીકે કોકમનો ભરપૂર ઉપયોગ થાય છે. કોકમ સીઝનલ હોય છે, જેનો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેનો વપરાશ (Use)આમલી તરીકે પણ થાય છે. ઉપરાંત કોકમ શરબત(Drink) ઉનાળામાં પણ ખૂબ પીવામાં આવે છે. કોકમમાં મોટા પ્રમાણમાં […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં અંજીર ખાવાના છે ચમત્કારિક ફાયદાઓ, એનર્જી અને ઇમ્યૂનિટી માટે છે શ્રેષ્ઠ, જાણો અને શેર કરો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં અંજીરનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અંજીર એક એવું ફળ છે, જેને કાચું કે સુકૂ બંને રીતે ખાઇ શકાય છે. આ ફળનો રંગ પીળો હોય છે. જ્યારે પાકી ગયા બાદ તેનો રંગ સોનેરી કે જાંબલી થઇ જાય છે. અંજીરમાં પોટેશિયમ, મિનરલ, કેલ્શિયમ અને વિટામિન ભરપૂર […]

જાંબુના બીજ ડાયાબિટીઝ પેશન્ટ માટે છે ખૂબ જ ફાયદારૂપ, આવી રીતે કરો ઉપયોગ

આમ તો આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીઝ (Diabetes) પેશન્ટ માટે જાંબુ (Jamun) ઘણા ફાયદારૂપ છે. તે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે અને અનેક સમસ્યાઓથી બચાવે છે પરંતુ આપને જણાવી દઈએ કે તેના બીજ (Seed) પણ ડાયાબિટીઝ પેશન્ટ માટે ખૂબ કામના છે. તેના બીજનો પાવડર બનાવીને જો રોજ ખાવામાં આવે તો ડાયાબિટીઝ સાથે જોડાયેલી અનેક […]

ચોમાસામાં ભયંકર વકરે છે ચામડીનો રોગ શીળસ, સખત ખંજવાળ, લાલ ચકામા જેવી સમસ્યા થવા લાગે છે, શીળસ માટે કરો સચોટ ઘરેલૂ ઉપાય

શીળસ નામથી ઓળખાતો ચામડીનો આ રોગ આયુર્વેદમાં શીતપિત્ત નામથી પણ ઓળખાય છે. ચોમાસામાં ત્વચાગત વિકારોનું પ્રમાણ વધી જાય છે. ચાલો આજે શીળસ માટે સચોટ ઉપાય જાણીએ. શીળસ થવાનાં કારણો આયુર્વેદના મતે આ રોગ શરીરમાં એક સાથે ગરમી અને ઠંડીના પ્રભાવનાં કારણે થાય છે. આયુર્વેદમાં શીળસને ત્રિદોષજ વ્યાધિ કહેલી છે. ઠંડી હવાનાં સ્પર્શથી કફ અને વાયુ […]

ગંભીર રોગોમાં રામબાણનું કામ કરે છે આખા ધાણા, આ 1 પ્રયોગ કરશો તો એકસાથે 7 તકલીફોનો થશે ખાતમો, જાણો અને શેર કરો

આખા ધાણાને મસાલાના રૂપમાં દરેક ઘરમાં ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આખા ધાણાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ. આખા ધાણા ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય. પરંતુ શું તમે જાણો છો કે આખા ધાણાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. […]

શું તમને પગમાં સોજા આવી જાય છે તો કરો આ ઘરેલું ઉપાય, મિનિટોમાં દૂર થશે પગનો થાક, જાણો અને શેર કરો

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલ પ્રમાણે ઘણી વખત આપણે આપણા શરીર પર ધ્યાન આપી શકતા નથી જેને લઇને અનેક સમસ્યાઓ થાય છે. કેટલાક ઘરેલું ઉપાયની મદદથી પગનો થાક મિનિટોમાં દૂર કરી શકાય છે. તો લોકોની કેટલીક સમસ્યા દૂર કરી શકાય છે. આજે અમે તમને કેટલાક ઘરેલું નુસખા લઇને આવ્યા છીએ. જે તમારા પગના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ […]

ઉનાળામાં શરીર પર ગરમી નીકળતી હોય તો ઘરેલુ નુસ્ખા અપનાવીને શરીરની ગરમીથી મેળવો રાહત, જાણો અને શેર કરો

ગરમીની ઋતુમાં (Summer season) લોકોને શરીર પર ગરમી નીકળતી હોય છે. મોટાભાગના લોકોને પીઠ અને ગળાના ભાગ પર નીકળે છે, પરંતુ ઘણા લોકોને કમર અને છાતી પર ગરમી નીકળે છે. ગરમી નીકળવાના કારણે લોકોને ખંજવાળ અને બળતરાની સમસ્યા થાય છે. અહીંયા ગરમીથી રાહત મેળવવાના ઉપાયની જાણકારી આપવામાં આવી છે. તમે આ ઘરેલુ નુસ્ખા (home remedis) […]

અનેક રોગોમાં રામબાણ છે આ વસ્તુ, રોજ 1 ચમચી સેવન કરશો તો નહીં થાય રોગો, જાણો અને શેર કરો

કોરોનાએ દેશમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ત્યારે તેનાથી બચવા માટે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. જેમાં મધ તમારી મદદ કરી શકે છે. આયુર્વેદમાં મધને અમૃત સમાન ઔષધી માનવામાં આવે છે. ઈમ્યૂનિટીને મજબૂત કરવા માટે મધ બેસ્ટ ઔષધી છે અને તેમાં અઢળક પોષક તત્વો પણ રહેલાં છે. ડોક્ટર પણ મધ ખાવાની સલાહ આપે છે કારણ […]

જૂનામાં જૂની કબજિયાત થઈ જશે દૂર, માત્ર આ 5 કામ કરશો તો પેટના રોગો મટશે અને રહેશો નિરોગી, જાણો અને શેર કરો

સવાર-સવારમાં બરાબર રીતે પેટ સાફ થાય તો, આખો દિવસ તમે તાજગી અને હળવાશ અનુભવાય છે. પણ જો તમને કબજિયાત છે અને પેટ સાફ નથી થતું તો એકવાર અહીં જણાવેલા ઉપાય કરી લો. આ દેશી ઉપાય તમને કરશે મદદ આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન, રોજ સવારે તમારી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. કબજીયાતથી મોટી […]