Browsing category

હેલ્થ ડેસ્ક

શું તમને પણ થઇ રહ્યો છે અતિશય સાંધાનો દુખાવો? તો તેનાથી છૂટકારો મેળવવા માટે કરો બસ આટલું

કેટલીક વખત વાતાવરણ બદલાવવાના કારણે સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થવા લાગે છે. તો કેટલાક લોકોને સાંધાના દુખાવો થાય છે. જે અસહનીય હોય છે. પહેલા સાંધાનો દુખાવો વધતી ઉંમરના લોકોમાં જોવા મળતો હતો. પરંતુ બદલાતી લાઇફસ્ટાઇલને લઇને દરેક લોકોને આ સમસ્યા થાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ખૂબ દવાઓનું સેવન કરો છો. એવામા કેટલાક એવા ઘરેલું […]

ચોમાસામાં શરદી-ખાંસી અને કફથી બચવા પીવો આ 1 અક્સીર ડ્રિંક અને બાળકોને પણ પીવડાવો, જાણો અને શેર કરો

ચોમાસુ એટલે બીમારીની સિઝન. આ સિઝનમાં ખૂબ જ ઝડપથી શરદી, ખાંસી, કફ અને ઈન્ફેક્શન થઈ શકે છે. જેથી જો તમે રોજ એક હેલ્ધી ડ્રિંક પી લેશો તો આ તમામ તકલીફો સામે રક્ષણ મળશે. આ ડ્રિંક તમને બીમારીઓથી બચાવશે ચોમાસામાં હળદરવાળું દૂધ પીવાના એક નહીં અનેક ફાયદા છે. હળદર તેના એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટિક ગુણો માટે જાણીતી […]

એક વેપારીની હોડી પાણીમાં ડૂબી રહી હતી, ત્યારે વેપારીએ એક માછીમાર જોયો, તેણે માછીમારને કહ્યું મને બચાવી લો, હું તમને મારી સંપૂર્ણ ધન-સંપત્તિ આપી દઇશ. માછીમાર પોતાની હોડી લઇને તેની પાસે પહોંચ્યો અને વેપારીને બચાવી લીધો. જાણો પછી શું થયું?

પ્રાચીન સમયમાં એક વેપારી નદી કિનારે એક નગરમાં રહેતો હતો. એક શહેરથી બીજા શહેર જવા માટે તેને હોડીનો ઉપયોગ કરવો પડતો હતો, પરંતુ તેને તરતાં આવડતું ન હતું. એક દિવસ તે નદીના રસ્તે બીજા નગરમાં જઇ રહ્યો હતો. નદીની વચ્ચે તેણે જોયું કે તેની હોડીમાં પાણી ભરાઇ રહ્યું છે. હોડીમાં કાણું પડી ગયું હતું. તે […]

વજન ઘટાડવા માટે પીવો અળસીનો ઉકાળો, વજનને નિયંત્રણમાં રાખવામાં કરશે મદદ, જાણો અને શેર કરો

કોરોના મહામારી દરમિયાન મોટાભાગના લોકો તેમના ઘરોમાં બંધ છે. જેઓ ઘરેથી કામ કરે છે, તેઓ કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહે છે. આવી સ્થિતિમાં લોકો આજકાલ વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. વજન વધવાના કારણે અન્ય શારીરિક સમસ્યાઓ પણ વધે છે. વજન વધવાના કારણે હાર્ટ પ્રોબ્લેમ્સ શરૂ થાય છે. વધેલા વજનથી છૂટકારો મેળવવા માટે લોકો […]

કારમાં મુસાફરી દરમિયાન બાળકને ઉલ્ટી થઈ જાય છે? તો અજમાવો આદુનો આ ઘરેલું ઉપચાર, અચૂક રાહત આપશે..

બાળકોને હરવું-ફરવું અને ટ્રાવેલિંગ કરવું ખૂબ પસંદ હોય છે. લાંબા ટૂર પર તો લગભગ દરેક કોઈ કારથી જ જાય છે. બાળકોને કારથી ટ્રિપ પર જવાનું પસંદ હોય છે પરંતુ કેટલાક બાળકોને કારમાં ઉલ્ટી થાય છે. કારમાં ઉલ્ટી થવી તેને મોશન સિકનેસ કહેવાય છે. આ તકલીફ મોટાની સાથે-સાથે બાળકોને પણ થાય છે. જો તમારા બાળકને પણ […]

લીંબૂનો રસ કાઢીને છાલ ફેંકી દેતા હોવ તો એકવાર વાંચી લેજો એના ફાયદા, દાંતની બિમારીઓમાં આપે છે રક્ષણ.

ઉનાળામાં લીંબુનો વપરાશ વધી જાય છે. લીંબુ શરબતમાં કે પછી ખાદ્ય પદાર્થોમાં નાંખવામાં આવે છે. દ્રાક્ષ અને નારંગીની જેમ લીંબુ સાઇટ્રિક ફળ છે. સામાન્ય રીતે તો આપણે લીંબુના પલ્પ અને જ્યૂસનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને લીંબુની છાલ આપણે ફેંકી દઈએ છીએ. લીંબુની છાલના પણ ઘણા ફાયદાઓ છે. લીંબુમાં બાયોએક્ટિવ કોમ્પોનેન્ટ્સનું વિપુલ પ્રમાણ જોવા મળે […]

શું તમારું બાળક ઊંધું થઈને સુઈ જાય છે? તો ના કરતાં ચિંતા, બાળકને ઊંધું કરીને સુવડાવવાના છે ઘણા બધા ફાયદા, જાણો અને શેર કરો

નવજાત બાળક પોતાનો વધારે પડતો સમય ઘોડિયામાં અથવા પલંગ પર સુઈને પસાર કરે છે, અથવા તો કોઈના ખોળામાં સુઈને બસ છત જોતું રહે છે. પરંતુ બાળક થોડું મોટું થાય તો જાતે જ ઊંધુ થઈ જતું હોય છે અથવા તો ઘણીવાર માતા તેને જાણીજોઈને ઊંધું કરીને સુવડાવતી હોય છે. જે લોકો બાળકને હંમેશા સીધું સુવાડી રાખે […]

ઉનાળામાં પીવો વરિયાળીનું પાણી, કબજિયાત સહિત પેટની સમસ્યાથી મળશે છુટકારો, શરીરને રાખશે ઠંડુ, જાણો અને શેર કરો

ઘણા લોકો મોઢાની દુર્ગંધથી બચવા માટે વરીયાળી ખાવાનું પસંદ કરે છે, મુખવાસ તરીકે પણ વરીયાળી ખાય છે. વરીયાળી માત્ર માઉથ ફ્રેશનર તરીકે જ કામ આવતી નથી, તેનો ઉપયોગ શરીરમાં ઉભી થયેલી સમસ્યાઓ દૂર કરવા પણ થાય છે. વરીયાળી આયુર્વેદિક ઔષધિ છે. જે મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા પોષક […]

ઇમ્યૂનિટીને બૂસ્ટ કરે છે મરી, ભોજનમાં આ રીતે ઉપયોગ કરશો તો બિમારોઓ ભાગશે દૂર, જાણો અને શેર કરો

ભારતીય મસાલાઓમાં જો સૌથી વધુ પ્રચલિત મસાલાની વાત કરીએ તો તે છે મરી. આ સંસ્કૃત શબ્દ પીપલીમાંથી આવ્યો છે, જેનો પ્રયોગ ભારતીય આયુર્વેદમાં વર્ષોથી કરવામાં આવે છે. આપણા દેશમાં તેની ખેતી ગોવા, કેરળ અને કર્ણાટકમાં કરવામાં આવે છે. તેનો પ્રયોગ પ્રાચીન ગ્રીક અને રોમના ઇતિહાસમાં પણ જોવા મળે છે. વેમએમડી અનુસાર તેમાં અમુક બાયોટિક કોમ્પોનેન્ટ્સ […]

કોળાના બીજના છે અઢળક ફાયદા, બ્લડપ્રેશરથી લઈને સુગરને રાખે છે કંટ્રોલમાં, જાણો અને શેર કરો

કોળાના બીજની (pumpkin seeds) ન્યુટ્રીશન વેલ્યુ (Nutrition value) ખૂબ જ વધુ હોય છે. જો તમે નિયમિત બ્રેકફાસ્ટમાં (Breakfast) એક ચમચી કોળાના બીજનું સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. જે તમારા શરીરમાં ઝિંક, મૈગ્નીશિયમ અને હેલ્ધી ફેટની આપૂર્તિ કરે છે. કોળાના બીજમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન, હાઈ ફાઈબર રહેલા છે […]