Browsing category

હેલ્થ ડેસ્ક

પેટમાં ગરબડ, આંતરડામાં વળ ચડે તેવો દુ:ખાવો દૂર કરશે આ એક ઉપાય, જાણો અને શેર કરો

દરેક ઋતુમાં આરોગ્યની કાળજી લેવી પડે છે. આ મોસમમાં પેટના રોગો વધુ થાય છે. કેટલાક નિષ્ણાતોના મતે સ્વસ્થ રહેવા માટે અને ગરમીથી બચવા માટે ફૂદીનાનો ઉપયોગ કરવો જોઈએ. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના અગણિત ફાયદા … પેટ માટે ફાયદાકારક ફૂદીનો એ પેટ માટે ફાયદાકારક છે. ઉનાળામાં ફૂદીનો પેટની ગરમી ઘટાડવાનું કામ […]

રોજ સવારે પી લો આ રસ, થોડા દિવસોમાં જ સફેદ વાળ થઈ જશે નેચરલી કાળા અને ખરતાં વાળની સમસ્યા થશે દૂર

આજકાલ વાળની યોગ્ય સારસંભાળ ન થવાને કારણે અને પ્રદૂષણને કારણે વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ જાય છે. વાળ ડાઈ કરવા અથવા કાળા કરવા આ સમસ્યાનું હલ નથી. કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી પણ સફેદ વાળને કાળા કરી શકાય છે. જો વાળને નેચરલ કાળા અને સ્વસ્થ બનાવવા હોય તો યોગ્ય કાળજી અને કેટલાક ખાસ દેશી પ્રયોગ […]

શું તમને પણ દાદરની સમસ્યા થઇ છે? તેનાથી જલદી છૂટકારો મેળવવા માંગો છો તો અસરકારક છે આ દેશી નુસખા

વરસાદને કારણે સ્વાસ્થ્ય અને ત્વચાનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. વરસાદને કારણે અનેક પ્રકારના ઇન્ફેક્શન થઇ શકે છે. જેમા એક ગંભીર સમસ્યા ખંજવાળ આવવી. જેના કારણે તમને દાદર અને ખરજવા જેની સમસ્યા થાય છે. જેને ફંગલ ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે. આ દાદરથી તમને અનેક પ્રકારની સમસ્યા થાય છે. તેનાથી જલદી છૂટકારો મેળવવા માંગો છો […]

અનેક ગુણોથી ભરપૂર હોય છે અનાનસ, હાડકાથી લઇને હાર્ટની તકલીફો કરશે દૂર, જાણો અને શેર કરો

દરેક ફળ આપણા શરીરને અલગ અલગ માત્રામાં પ્રોટીન, ફાઇબર, મિનરલ્સ આપે છે. અનાનસ પણ પોતાના ગુણોથી તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. અનાનસનું ખાટું-મીઠું ફળ ઘણા લોકોનું ખૂબ ફેવરિટ હોય છે. આ ખાટો-મીઠો સ્વાદ ધરાવતું અનાનસ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે, તેમાં નહિવત્ માત્રામાં ફેટી એસિડ હોય છે, જ્યારે કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન-સી ભરપૂર […]

એક નહીં પણ અનેક તકલીફોનો ઉકેલ છે ફટકડી, જાણો ફટકડીના ફાયદા

કોરોના કાળમાં ગળા અને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો દૂર કરવા માટે લોકોને ફટકડીના કોગળા કરવાની સલાહ આપવામાં આવી હતી. કેટલાક લોકો ફટકડીનો ઉપયોગ કરતા પણ જોવા મળ્યા હતા. અલબત્ત, આવી રીતે ફટકડીનો ઉપયોગ નવી બાબત નથી. આવી તકલીફો દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. ફટકડીના કારણે શરીરને ઘણા ફાયદા થાય છે. આજે આપણે […]

ગોળનો આ નાનકડો પ્રયોગ ગેસ, એસિડિટી, મોંના ચાંદા, પાચનના રોગ, કફ અને શ્વાસની તકલીફને તરત મટાડી દેશે, જાણો અને શેર કરો

ગોળમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ રહેલાં છે. આયુર્વેદમાં ગોળને અમૃત માનવામાં આવે છે. ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ. આયુર્વેદમાં ગોળને અમૃત માનવામાં આવે છે ગોળ પચવામાં હળવો અને સ્વાદમાં મીઠો હોવાની સાથે શરીરના દોષોનો નાશ કરનાર છે. જો રોજ ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી […]

ઔષધીય ગુણોથી ભરપૂર ગૂલર અનેક સમસ્યાઓ માટે છે લાભદાયી, તેના ફાયદા જાણો અને શેર કરો

અંજીરની જેમ દેખાતુ ગૂલર વિશે તમે ઘણુ સાંભળ્યું અને વાંચ્યું હશે. શું તમે ગૂલરના ફાયદા વિશે જાણો છો? ઔષધીય ગુણોથી ભરપૂર ગૂલર એક નહીં પરંતુ અનેક સમસ્યાઓ માટે લાભદાયી છે. 1mg અનુસાર ગૂલરનું માત્ર ફળ જ નહીં પરંતુ પરંતુ તેની છાલ અને દૂધ પણ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. અહીંયા ગૂલરના ફાયદાઓ અંગે જાણકારી આપવામાં આવી […]

શું તમને વારંવાર મોંમાં પડી જાય છે ચાંદા તો કરો આ ઉપાય, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

કેટલીક વખત લાઇફસ્ટાઇલ, ખાણીપીણી તેમજ શિડ્યુલ બદલાવવાના કારણે ઘણા લોકોને મોંમાં ચાંદા પડી જાય છે. જો સમય રહેતા તેનો ઇલાજ ન કરવામાં આવે તો આ સમસ્યા વધી પણ શકે છે. ચાંદાની સમસ્યા વધવાથી તમને ખાવાનું ખાવામાં, પાણી પીવામાં પણ સમસ્યા થઇ શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ […]

જો તમારી ગરદન જકડાઇ જાઈ તો કરો આ સહેલા ઘરગથ્થુ ઉપાય, અચૂક મળશે રાહત.

ગરદનમાં દુખાવો થવાથી હાલત ખૂબ ગંભીર થઇ જાય છે. આ દુખાવાથી ગરદનને સહેલાઇથી ફેરવી પણ શકતી નથી. જેના અનેક કારણો હોઇ શકે છે. સતત કોમ્પ્યુટર પર કામ કરવું, ઉંચુ તકિયુ લઇને સૂઇ જવું, ખોટી રીતે બેસવું, વધારે સમય સુધી ડ્રાઇવિંગ કરવું.. તો કેટલીક વખત આ દુખાવો સર્વાકાઇલમાં પણ બદલાઇ જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે […]

ચોમાસામાં જાંબુ ખાશો તો સામાન્યથી લઈને ગંભીર બીમારીઓ રહેશે દૂર, જાંબુના ફાયદા જાણો અને શેર કરો

ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર-ઠેર લારીઓ પર જાંબુ ઉમટી પડે છે. જોકે, જાંબુ ખાવાના ફાયદાઓ પણ અગણિત છે. આ સિઝનમાં જાંબુ ખાઈ લેવાથી અનેક રોગો અને બીમારીઓમાં રાહત મળે છે. ચાલો જાણીએ ફાયદા. આ ઋતુમાં જાંબુ ખાવાથી અનેક રોગો દૂર રહે છે ચોમાસુ એટલે સંક્રમણની ઋતુ. ચોમાસુ આવે એટલે જાત-જાતની બીમારીઓ પણ તેની સાથે આવે […]