Browsing category

હેલ્થ ડેસ્ક

નાભિ પર આ રીતે લગાવો ઘી, ડ્રાય સ્કિન, ખીલ, કરચલી સહિતની સમસ્યા થશે દૂર, જાણો અને શેર કરો

ઉનાળામાં ડ્રાય સ્કિનની સાથે પિમ્પલ્સ, સ્કિન ટેનિંગ જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે, તમે મોંઘા લોશન અને ક્રિમ પર પૈસા ખર્ચ કર્યા વિના આ સમસ્યાની સારવાર કરી શકો છો. તમે તમારા સ્કીનકેર રૂટિનમાં રોજ જે ઘીનો ઉપયોગ કરો છો તે રસોડામાં ઉમેરીને તમે આ કરી શકો છો. ઘી ત્વચા માટે ખૂબ ફાયદાકારક […]

મોઢામાં પડતા છાલાઓથી પરેશાન છો? તો કરો આ 6 ઉપાયો અચૂક થશે ફાયદો

મોઢામાં છાલા પડવા સામાન્ય સમસ્યા છે. મોટા ભાગના લોકોને આ સમસ્યા થતી હોય છે. ઘણી વખત પાચન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેટની ગરમી અને કબજીયાત વગેરે થાય તો પણ મોઢામાં છાલાઓ પડી જાય છે. મોઢામાં પડેલા છાલાઓના કારણે ખૂબ તકલીફ થાય છે તો જમવામાં પણ સમસ્યા સર્જાય છે. તો સાથે જ ઘણી વખત મસાલેદાર, તળેલી […]

સવારે ભૂખ્યા પેટે પીવો મેથીનું પાણી, તેનાથી વજન, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસમાં થશે જોરદાર ફાયદા, જાણો અને શેર કરો

ભારતમાં દરેક ઘરોમાં મેથીનો (Methi) અનેક પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે. આપણે બધા મેથીના દાણા, શાકભાજી, મેથીના લાડૂ, મેથીના પરોઠા, મેથીની ચટણી ખાઈએ છીએ. મેથીનો ઉપયોગ માત્ર દવા કે શાકભાજી માટે નહીં પરંતુ ઘરેલૂ નુસ્ખા માટે પણ મેથીનો ઉપયોગ કરવામાં આવે છે. મેથીની મદદથી અનેક બીમારીઓનો ઈલાજ કરી શકાય છે. આપણે મોટા ભાગે મેથીના પત્તા […]

ચોમાસાની સિઝનમાં સૌથી વધુ તાકતવર મનાતા કંકોડા શરીરને રાખશે તંદુરસ્ત, કંકોડાનું શાક ખાવાથી શરીરમાં જોવા મળશે ચમત્કાર

ચોમાસાની સિઝનમાં જોવા મળતાં કંકોડાના શાકને વિશ્વનું ઉત્તમ શાક માનવામાં આવે છે, કારણ કે તેમાં અનેક રોગને દૂર કરવાની શક્તિ છે. કંકોડામાં સૌથી વધુ પ્રોટીન જોવા મળે છે. તે એન્ટી ઓક્સિડેન્ટ હોવાથી શરીરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે પર્વતિય વિસ્તારોમાં કંકોડાની ખેતી વધારે પ્રમાણમાં થાય છે. કંકોડામાં રહેલું મોમોરડીસીન અને ફાઇબર તત્વ શરીર […]

રોજ પીઓ મગની દાળનું પાણી, ઘણી બીમારીઓથી રહેશો દૂર, વજન ઘટાડવામાં માટે છે બેસ્ટ ઉપાય

દેશના મોટા ભાગના ઘરમાં મગની દાળ હોય જ છે. મગની દાળના કારણે ભોજનનો સ્વાદ વધે છે. આ ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. મગની દાળમાં પ્રોટીન, મેન્ગેનીઝ, પોટેશિયમ, મેગ્નીશિયમ, ફોલેટ, કોપર, ઝિંક અને વિટામિન જેવા પોષક તત્વોનું પ્રમાણ ભરપૂર હોય છે. જો આપણે દરરોજ મગની દાળના પાણીનો ઉપયોગ કરીયે તો શરીરમાં પોષક તત્વની ઉણપની […]

ઋતુ બદલાતા ગળામાં ખીચખીચ થાય છે? આવી સ્થિતિમાં તમે સરળ અને અસરકારક ઘરેલું ઉપચારથી મેળવી શકો છો રાહત

અત્યારે ઋતુ બદલવાની શરૂઆત થઇ ચૂકી છે. પરિણામે અનેક લોકોના ગળામાં દુઃખાવો થઈ રહ્યો છે. ગાળામાં હળવો સોજો પણ આવી જાય છે. હાલ કોરોના મહામારીમાં થોડીક ઉધરસ પણ હોય તો ભયનો માહોલ સર્જાય જાય છે. આવી સ્થિતિમાં તમે સરળ અને અસરકારક ઘરેલું ઉપચારથી રાહત મેળવી શકો છો. મીઠા અને નવશેકા પાણીના કોગળા ગળામાં દુ:ખાવો થતો […]

પેશાબમાં ઈન્ફેક્શન કે બળતરા થાય તો તરત જ કરો આ 5 ઘરેલૂ ઉપાય, દવાઓ વિના જ થઈ જશે ઠીક

ગરમી, બફારો અને ચોમાસામાં ઘણાં લોકોને પેશાબમાં બળતરાની સમસ્યા થતી હોય છે પણ લોકો તેના પર વધુ ધ્યાન આપતા નથી. તો તેના માટે આજે જાણી લો બેસ્ટ 5 ઉપાય. ઘરેલૂ ઉપાયથી આ સમસ્યાને તરત જ મટાડો આ સમસ્યા થવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાં પેશાબ માર્ગે સંક્રમણ, કિડની સ્ટોન અને ડિહાઈડ્રેશન મુખ્ય […]

રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે કોળુ કરે છે શરીરનાં ઘણાં દુખાવા દૂર, કોળું ખાવાના ફાયદા જાણો અને શેર કરો

ગુજરાતમાં કોળું ખાવાની વાત સાંભળી ઘણા લોકો સંકોચ અનુભવે છે. પરંતુ કોળું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કોળામાં રહેલા પોષક તત્વોના કારણે તેને ખોરાકમાં સામેલ કરવું જોઇએ. શરદી ઉધરસ સમયે કોળું ખાવાથી રાહત થાય છે કોળામાં રહેલા વિટામીન એ, કેરોટીન, ઝેન્થાઇન અને ઝેક્સેન્થિન સંક્રમણ સામે લડવા, ઇમ્યુનિટી વધારવા અને ઝડપથી રિકવર થવા મદદ કરે છે. તેમાં […]

પેટમાં દુઃખે તો તરત જ કરો આ ઘરગથ્થુ ઉપાય, દવા વિના જ મટી જશે દુખાવો, ખાવા પીવામાં રાખો ખાસ ધ્યાન. જાણો અને શેર કરો

અત્યારે ચોમાસામાં પેટ અને પાચનની સમસ્યાઓ ખૂબ જ વધી જાય છે. ખોધેલો ખોરાક બરાબર પચતો ન હોવાથી કે પછી આચરકુચર ખાવાથી ઘણાં લોકોને પેટમાં દુખાવો થાય છે અને તે વધી જાય છે. તો આ સમસ્યા માટે બેસ્ટ ઉપાય જાણી લો. ઘરેલૂ ઉપાયોથી દવા વિના મટાડો પેટનો દુખાવો પેટમાં દુખાવાની સમસ્યા ગમે ત્યારે થઈ શકે છે. […]

એક્યુપ્રેશર અને એક્યુપંક્ચરમાં શું તફાવત છે? આરોગ્ય માટે ખુબ જ ફાયદા છે એક્યુપ્રેશર, જાણો અને શેર કરો

એક્યુપ્રેશર અને એક્યુપંક્ચર શબ્દ આપણે ક્યારેકને ક્યારેક તો સાંભળ્યા હશે. આ બંનેનો ઉપયોગ તબીબી જગતમાં ખૂબ વ્યાપક થાય છે. જોકે, આ બંને વચ્ચે શું તફાવત છે? બંનેના પ્રયોગની પદ્ધતિ અને ઉપચાર કેટલો અલગ છે? તે અંગે મોટા ભાગના લોકોને ખબર નથી. હેલ્થસાઇટના મત મુજબ, આ બંને પદ્ધતિઓ પરંપરાગત ચીની ચિકિત્સા પદ્ધતિમાંથી આવી છે. જ્યાં તેનો […]