Browsing category

હેલ્થ ડેસ્ક

મોઢાના ચાંદામાં રાહત આપશે આ ઘરેલું નુસ્ખા, લસણ અને એલોવેરાનો ઉપયોગ રહેશે અસરકારક, જાણો અને શેર કરો

મોઢામાં ચાંદા પડવાના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ આ રીતે ઘરગથ્થુ ઉપાયો દ્વારા તેને જલ્દી મટાડી શકાય છે. મોઢામાં ચાંદા પડવાના કારણે કેટલી મુશ્કેલીઓ વેઠવી પડે છે તે આપણે બધાએ એક વખત તો અનુભવી જ હશે. જ્યારે પણ આપણા મોઢામાં ચાંદા પડે છે ત્યારે તે સરખુ થતા એક અઠવાડિયા કરતા વધુ સમય લાગી જાય […]

‘Green Almonds’ના છે અઢળક ફાયદા, વજન ઘટાડવાથી લઈને પાચનતંત્ર કરશે મજબૂત, ફાયદા જાણીને આજથી જ ખાવાનું શરૂ કરી દેશો

એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપુર કાચા બદામ શરીરમાંથી ઝેરી પદાર્થને ફ્લશ આઉટ કરવાની સાથે સાથે બોડીની ઈમ્યુનિટીને મજબૂત કરે છે જાણો શું શું છે ફાયદાઓ કાચી બદામ એટલે કે ગ્રીન બદામ ખાવાના ઘણા ફાયદા છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ડાયટ એક્સપર્ટે જણાવ્યા અનુસાર, એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપુર કાચા બદામ શરીરમાંથી ઝેરી પદાર્થને ફ્લશ આઉટ કરવાની […]

શરદી, જામેલો કફ, સોજા, બોડી પેઈન સહિત અનેક તકલીફોને ચપટીમાં મટાડી દેશે આ રસ, તેના ઉપાયો કરશો તો અનેક બીમારીઓ રહેશે દૂર

આયુર્વેદમાં આદુને અતિકારગર ઔષધી માનવામાં આવે છે. જો તમે રોજ આદુનો પ્રયોગ કરો તો તમે ઘણી બધી બીમારીઓ અને પ્રોબ્લેમ્સથી બચી શકો છો. જાણો તેના ફાયદા અને ઉપાય. અનેક તકલીફોમાં રામબાણ છે આ ઔષધી આદુમાં રહેલું જિંજેરોલ હેલ્થ માટે ખૂબ જ અક્સીર માનવામાં આવે છે. આ સિવાય આદુના રસનો ઉપયોગ તેનાથી પણ વધારે ફાયદાકારક છે […]

સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે મુનક્કા, આયુર્વેદમાં મુનક્કાનું ખૂબ જ મહત્વ રહેલું છે, ડાયટમાં કરો શામેલ

મુનક્કાને કિશમિશની જેમ બનાવવામાં આવે છે. બંને વચે થોડા તફાવત છે. મુનક્કાને સુકી દ્રાક્ષથી પણ લોકો ઓળખે છે. આયુર્વેદમાં મુનક્કાનું ખૂબ જ મહત્વ રહેલું છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. આની તાસીર ઠંડી હોય છે અને ગળ્યા ડ્રાયફ્રૂટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મહિલાઓ માટે મુનક્કા લાભદાયક નીવડે છે. તેમાંમાં કૈટેચિન […]

આવી બેદરકારીઓને કારણે થાય છે એપેન્ડિક્સ, ઓપરેશનથી બચવા જાણો તેના લક્ષણો અને કરો આ ઉપાય

એપેન્ડિસાઇટિસ પેટ સાથે સંકળાયેલી બીમારી છે. આ બીમારીના આપણા દેશમાં દર વર્ષે લાખો કેસ નોંધાય છે. જેથી કોઈ પણ ગંભીર સમસ્યા સામે આવે એ પહેલાં તેનો ઉપચાર કરવો જરૂરી છે. લક્ષણ કબજિયાત, ગેસની સમસ્યા પેટના એક ભાગથી બીજા ભાગમાં તીવ્ર દુખાવો ઓછા તાપમાનમાં તાવ આવવો ઊલટી કે ઊબકા આવવા ભૂખ ઓછી લાગવી પેટમાં સોજો આવવો […]

રોજ અડધી ચમચી આ બીજ ખાઈ લેશો તો, મળશે જોરદાર ફાયદા, એનિમિયાની સમસ્યા થશે દૂર, જાણો અને શેર કરો

હાલ કોરોના વાયરસને કારણે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ થયા છે અને ગમે તેમ કરીને ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા અને હેલ્ધી રહેવાના પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે આજે અમે તમને એવા સુપરફૂડ વિશે જણાવીશું, જેને રોજ સવારે ખાવાથી તમારા સ્વાસ્થ્યને ગજબના ફાયદાઓ મળશે. શરીરને રોગોથી બચાવે છે આ સીડ્સ આ સુપરફૂડ છે હલીમ સીડ્સ એટલે કે […]

કેન્સર, ડાબાબિટીસ, બીપી અને હાર્ટ માટે બેસ્ટ છે ચેરી, એકવાર ફાયદા જાણશો તો તમે પણ ચોક્કસથી ખાશો, જાણો અને શેર કરો

ઉનાળા અને ચોમાસા દરમિયાન ખૂબ જ ઓછાં સમય માટે મળતી ચેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી હોય છે. તેના આ ફાયદા જાણશો તો તમે પણ ચોક્કસથી ખાશો. ચેરી પીળા રંગથી લઈ લાલ સુધી એમ અલગ-અલગ શેડ્સમાં આવે છે. જેમાંથી લાલ ચેરીમાં સૌથી વધારે વિટામિન્સ હોય છે. તેમાં વિટામિન એ, બી, સી અને ઈ સહિત કેટલાક […]

બ્રાઉન સુગર વજન ઘટાડવાથી લઈ અસ્થામાને કંટ્રોલ કરે છે, બ્રાઉન સુગર ખાવાના ફાયદા જાણો અને શેર કરો

ખાંડનો ઉપયોગ ઓછો કરવાની સલાહ તબીબો (Doctors advise to reduce the use of sugar) આપે છે. ખાંડનો વધુ પડતો ઉપયોગ શરીરમાં કેલેરીનું પ્રમાણ જરૂર કરતાં વધારે છે. જેનાથી વજન વધવાની તકલીફ ઊભી થાય છે. અલબત્ત, બ્રાઉન શુગરના કિસ્સામાં આવું નથી. બ્રાઉન શુગરમાં કેલરી ઓછી હોય છે. આયરન, કેલ્શિયમ, પોટેશિયમ ઝિંક, કોપર, ફોસ્ફરસ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને […]

કાળા તલમાં હોય છે અનેક ઔષધીય ગુણ, વાળ, ત્વચા અને પાચન માટે ખૂબ સારા છે તલ, જાણો તેના અઢળક ફાયદા

કાળા તલમાં અનેક ઔષધીય ગુણ હોય છે. જેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ભારતમાં સદીઓથી કાળા તલને પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે તલ કાળા, સફેદ અને ભૂરા રંગના હોય છે. તલ પોષક તત્વોનો ખજાનો છે. અનેક અસાધ્ય દર્દોમાં તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તલના કારણે પાચનક્રિયા પણ સારી રહે છે. […]

રાઈના દાણા અનેક સમસ્યાઓ માટે છે રામબાણ ઈલાજ, માથામાં દુખાવો અને માઈગ્રાનમાં ખૂબ જ ફાયદાકારક છે

રાઈનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. અથાણા, ઢોકળા, સાંભર, પોહા, નારિયેળની ચટણી, દાળ વગેરે જેવી દરેક ચટાકેદાર વાનગીમાં પણ વઘાર માટે રાઈનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈનો વઘાર કરવાથી કોઈ પણ વાનગીના સ્વાદ ડબલ થઈ જાય છે. પરંતુ તમને જણાવી દઈએ તે રાઈ ફક્ત વઘાર માટે જ ઉપયોગમાં નથી લેવામાં આવતી. તેમાં પરેલા […]