કેળાના ફૂલ ડાયાબીટીસ, પાચન અને પીરિયડ્સમાં આપે છે રાહત, જાણો અને શેર કરો
કેળાના ઝાડના (banana tree use) લગભગ દરેક ભાગનો ઉપયોગ એક યા બીજી રીતે કરી શકાય છે. ફૂલો (Flower) અને ફળો ખાઈ શકાય છે, પાંદડાનો પ્લેટ તરીકે ઉપયોગ કરી શકાય છે અને છાલનો ઉપયોગ કાગળ બનાવવા માટે થઈ શકે છે. કેળા (Banana)ના ફૂલોમાં ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને વિટામિન ઈ હોય છે. […]