Browsing category

હેલ્થ ડેસ્ક

આ જીવન નિરોગી રહેવું હોય તો તમારા આહારમાં સામેલ કરો આ 6 ફૂડ, બીમારીઓથી બચીને રહેશો, જાણો અને શેર કરો

આજના સમયમાં બીમારીઓથી બચવા માટે લોકો ઘણું બધું કરતા હોય છે. જેમાં સૌથી જરૂરી છે કેટલાક હેલ્ધી ફૂડ્સ ખાવા. આજે અમે તમને એવા 6 હેલ્ધી ફૂડ્સ વિશે જણાવી રહ્યાં છે જેને ખાવાથી તમારું સ્વાસ્થ્ય વર્ષોવર્ષ ટકી રહેશે. રોગોથી બચવું હોય તો ડાયટમાં આ ફૂડ્સ સામેલ કરો બધાંના રસોડામાં કેટલાક એવા સુપર ફૂડ્સ હોય છે જે […]

તુલસી ચૂર્ણના ફાયદા જાણી થશે આશ્ચર્ય, આ બીમારીઓથી મળશે રાહત, જાણો બનાવવાની રીત અને ફાયદા..

તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. ધાર્મિક મહત્વ હોવા સાથે, તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. દરરોજ 4-5 તુલસીના પાનનું સેવન કરવાથી પાચન તંત્ર મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. તુલસીના પાનની જેમ, તેના બીજ પણ પોષક તત્વો, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે. તેને ખાવાથી તાવ, અપચો, ઝાડા વગેરેની સમસ્યામાંથી […]

જમ્યા પછી બેસી જવાને બદલે શા માટે જરૂરી છે ચાલવું? ચાલવાના ફાયદા જાણો અને શેર કરો

આપણે દિવસમાં ઓછામાં ઓછી બે વાર તો જમીએ જ છીએ, અને જો સવારે નાસ્તો કરીએ તો ત્રણવાર, પણ આપણે ખાધા પછી હંમેશા બેસી રહેતા હોઈએ છીએ. જમ્યા પછી આપણને આળસ પણ ખૂબ જ આવતી હોય છે. રાતના જમ્યા બાદ તો આપણે સીધા ઊંઘવા જ જતા રહીએ છીએ. પણ એવું કરવાથી આપણા સ્વાસ્થ્ય પણ ખરાબ અસર […]

સ્નાયુના દુઃખાવાથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો, તો અપનાવો આ ઘરેલુ ઉપાયો

સ્નાયુઓમાં દુઃખાવો એ એક એવી સમસ્યા છે જે કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. ભારે વસ્તુઓ ઉપાડવા અને લાંબા સમય સુધી કામ કરવાને કારણે સ્નાયુઓમાં તાણ આવે છે. ખાસ કરીને કોરોના સમયગાળા દરમિયાન, વર્ક ફ્રોમ હોમ દરમિયાન, લાંબા સમય સુધી એક જ મુદ્રામાં બેસવાથી પણ સ્નાયુઓમાં તાણ આવે છે. આ કારણે, સ્નાયુઓમાં દુઃખાવો થાય છે. […]

સવારે જીરાનું પાણી પીવાના છે 8 જબરદસ્ત ફાયદા, એકવાર જાણશો તો, રોજ પીવાનું શરૂ કરી દેશો

જીરું આપણાં સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે. જાણી લો જીરાનું પાણી પીવાના અદભુત ફાયદા. જીરાનું પાણી ખૂબ જ લાભકારી છે આપણાં સ્વાસ્થ્ય માટે ઘણી એવી સામાન્ય વસ્તુઓ ખૂબ જ લાભકારી હોય છે જેના વિશે આપણને ખબર જ નથી હોતી. એવી જ એક મેજિકલ અને ફાયદાકારક વસ્તુ છે જીરું. જીરામાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને અન્ય ન્યૂટ્રિઅન્ટ્સ […]

રસોડામાં રહેલી આ 10 વસ્તુઓ છે બેસ્ટ દેશી દવા, તેનો ઉપયોગ કરશો તો રોગો પાસે પણ નહીં ફરકે, જાણો અને શેર કરો

તમારા રસોડામાં રહેલી 10 વસ્તુઓ બેસ્ટ દેશી દવાનું કામ કરે છે. આ વસ્તુઓનો ઉપયોગ તમારી ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરી દેશે. ચાલો જાણી લો ઉપાય. આ મસાલાઓને તમારા ભોજનમાં કે ડેઈલી ડાયટમાં સામેલ કરશો તો તમને ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ સામે રક્ષણ મળી રહેશે. આ મસાલાઓમાં રહેલું કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ […]

ચારકોલ પાઉડર પેટ, વાળ અને સ્કિનની સમસ્યાઓને કરી દેશે દૂર, કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ જાણો અને શેર કરો

એક્ટિવેટેડ ચારકોલ ઉપયોગ આજકાલ ખૂબ જ વધી ગયો છે. તો ચાલો જાણીએ તમારી કઈ સમસ્યાઓમાં બેસ્ટ ફાયદા આપે છે આ વસ્તુ. ચારકોલના ફાયદા ચારકોલ કાર્બનનો સૌથી શુદ્ધ ફોર્મ છે. જે સ્કિનમાં રહેલી ગંદકી, ધૂળ વગેરે દૂર કરે છે. એક્ટિવેટેડ ચારકોલ નોર્મલ ચારકોલથી અલગ હોય છે. તમે મેડિકલ શોપ પરથી તેને ખરીદી શકો છો. પાણીને શુદ્ધ […]

નાળિયેર ખાવાથી વધશે રોગ પ્રતિકારક શક્તિ, વજન પણ રહેશે કંટ્રોલમાં, નાળિયેરના છે આટલા બધા ફાયદા, જાણો એક ક્લિક પર

નાળિયેર પોષક તત્વો અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મોથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પાચન સારું રહે છે. આ સાથે વજનને નિયંત્રિત કરવા માટે નાળિયેર ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તમે ઘણીવાર નાળિયેર પાણી પીવાના ફાયદાઓ વિશે સાંભળ્યું હશે. પરંતુ તેની ખાવાથી પણ સ્વાસ્થ્યને અજોડ લાભ મળે છે. નિષ્ણાતોના મતે, દરરોજ કાચા નાળિયેરની […]

હનુમાન ફળમાં છુપાયેલા છે આયુર્વેદિક ગુણ, તેના ફાયદા જાણીને ચોંકી જશો, અલ્સર સહિત કેન્સર જેવી બીમારીથી કરી શકશો બચાવ

ભગવાન હનુમાન વિશે દરેક વ્યક્તિએ જાણતા હશે પરંતુ શું તમે ક્યારેય હનુમાન ફળ વિશે સાંભળ્યું છે. જો આવા ઘણા ફળો હોય તો તે બજારમાં ભાગ્યે જ જોવા મળે છે, તેમાંથી એક હનુમાન ફળ છે. આયુર્વેદિક ગુણધર્મોથી સમૃદ્ધ, હનુમાન ફળને અંગ્રેજીમાં સોર્સપ ફળ અથવા લક્ષ્મણ ફળ પણ કહેવામાં આવે છે, જે મોટાભાગે દક્ષિણ ભારતમાં જોવા મળે […]

શું તમને જમ્યા પછી પિત્તની બીમારી થઇ જાય છે તો કરો આ ઇલાજ, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

જીરાનો ઉપયોગ ઘરમાં ભોજન બનાવવા માટે કરવામાં આવે છે. પરંતુ સાથે જ તેનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે પણ કરવામાં આવે છે. આ કેટલીક બીમારીઓને દૂર કરે છે. ખાસ કરીને 40 વર્ષની ઉંમરના લોકોને પિત્તની (Bile Disease) બીમારી થતી હોય છે. મોંમાંથી નીકળતી લાળને પિત્ત અને નાકથી નીકળનારી લાળને કફ કહે છે. કેટલીક વખત પિત્તના કારણે […]