Browsing category

હેલ્થ ડેસ્ક

પેટની ચરબી થઈ જશે ગાયબ, ઘરેબેઠા કરો આ 5 કસરત, જાણો અને શેર કરો

આજના મોર્ડન જમાનામાં પેટની ચરબી (Belly fat) ઘણા લોકોને પરેશાન કરતી રહે છે. પેટની નીચેના ભાગમાં ભેગી થયેલી ચરબી ઓછી કરવી કોઈ નાની વાત નથી. તેના માટે ઘણી મહેનત (hard work) કરવી પડે છે. આ ચરબી મહિલાઓ અને પુરુષો બંને માટે માથાનો દુ:ખાવો બની જાય છે. આ ચરબી તમારા લૂકને તો બગાડી જ નાખે છે, […]

શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ છે? તો આ રીતે વધારો, તરત જ દેખાશે અસર, જાણો અને શેર કરો

હિમોગ્લોબિનની ઉણપ, એનિમિયા, આયર્નની ઉણપ, આ બધી જ સમસ્યા એટલે શરીરમાં લોહીમાં હિમોગ્લોબિનનો અભાવ. આપણા શરીરમાં બે પ્રકારના રક્તકણો હોય છે – સફેદ અને લાલ. શરીરને સ્વસ્થ રાખવા માટે બંને ખૂબ જરૂરી છે. જ્યારે શરીરમાં લાલ રક્તકણોની અછત હોય છે, ત્યારે લોહીનો અભાવ હોય છે. જેને એનિમિયા કહેવામાં આવે છે. એનિમિયાથી પીડિતા લોકોને થાક, ગભરાટ, […]

ડાયબીટિઝને કંટ્રોલ કરશે ઓલિવના પાન, સ્વાસ્થ્યપ્રદ ગુણોથી ભરપૂર હોય છે ઓલિવના પાન, જાણો એના ફાયદાઓ

અનિયંત્રિત બ્લડ શુગર અને ઇન્સ્યુલિન હોર્મોનના ન બનવાને કારણે થતી બીમારી ડાયબીટિઝ, એકવાર થાય પછી આખી જિંદગી તમારી સાથે જ રહે છે. આ બીમારી ખરાબ લાઈફસ્ટાઈલ, ખાનપાન પર ધ્યાન ન આપવા અને સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપવાનું પરિણામ હોઈ શકે છે. તણાવને કારણે પણ ડાયબીટિઝ, મેદસ્વીતા અને હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીઓનું જોખમ રહે છે. એક […]

અંજીરનું આ રીતે સેવન કરવાથી પુરૂષોને મળશે ગજબના ફાયદા, લાંબા સમય સુધી જવાન રહેવામાં કરે છે મદદ, જાણો અને શેર કરો

આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ અંજીરના ફાયદા, અંજીરનું સેવન પુરૂષોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરના આ ફાયદાઓ વિશે નહીં જાણતા હોવ તમે આજકાલની લાઈફસ્ટાઈલમાં થાકવું સામાન્ય વાત છે. પરંતુ અમુક પ્રકારનું ભોજન તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. સવારે જલ્દી ઓફિસ જવાના ચક્કરમાં મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન […]

પેટ પર જામેલી વધારાની ચરબી દૂર કરવી હોય તો આ રીતે પીવો કાકડીનું પાણી, એક અઠવાડિયામાં દેખાશે ફરક

આજકાલ જેને જોવો એનું પેટ બહાર આવી ગયેલું જોવા મળે છે. ઘણા લોકો પેટ પર જામેલી ચરબી ઓછી કરવા માટે બજારમાં મળતા વિવિધ પ્રોડક્ટ્સ પણ વાપરે છે, પણ બધા જ પ્રોડક્ટ્સ એટલા અસરકારક હોતા નથી. પેટ પરની ચરબી ઓછી કરવા અને વજન ઘટાડવા માટે સ્વસ્થ આહાર અને કસરત જરૂરી છે. નિષ્ણાતો હંમેશા વજન ઘટાડવા માટે […]

માથાના દુખાવો દૂર કરવામા માટે અકસીર છે આ પાંચ ઘરગથ્થુ નુસખા, તરત આપશે રાહત, જાણો અને શેર કરો

વાદળિયા (cloudy environment) વાતાવરણના કારણે અનેક લોકોને માથાનો દુખાવો (headache) થયા કરતો હોય છે. આ પરિસ્થિતિમાં તમે માથાના દુખાવાથી રાહત મેળવવા માટે પેઈનકિલર દવાઓનું સેવન કરતા હોવ છો. આ પેઈન કિલર દવાઓનું સેવન કરવાથી તમને દુખાવાથી રાહત મળે છે પરંતુ વધુ પડતી આ દવાઓનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે. આ દુખાવાથી રાહત […]

ડાયાબિટીસના દર્દીઓ ખાંડની જગ્યાએ આ ઔષધીનો ઉપયોગ કરી શકે છે, કેન્સર થતા પણ અટકાવે છે જડી-બૂટી, જાણો અને શેર કરો

સ્ટેવિયા એક હર્બ એટલે ઐષધી છે. તે ખાંડની જેમ મીઠી હોય છે. તેને મીઠી તુલસી પણ કહેવામાં આવે છે. તેના પાન તુલસીના પાંદડા જેવા દેખાય છે. તેને તમે સરળતાથી તમારા ઘરે ઉગાડી શકો છો. આ ઔષધિ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં નજીવી કેલરી હોય છે. તમે ખાંડને બદલે સ્ટેવિયાનો ઉપયોગ કરી શકો […]

ચોમાસામાં પેટમાં ભારેપણું, ગેસ, અપચો અને બ્લોટિંગને તરત જ દૂર કરી દેશે આ 6 દેશી ઉપચાર, અચૂક કરો ટ્રાય, જાણો અને શેર કરો

ચોમાસામાં ખાસ પેટ સંબંધી સમસ્યાઓ વધી જતી હોય છે. જેના કારણે ઘણાં લોકોને ખૂબ જ પરેશાની થાય છે. આજે અમે તમને ગેસ, આફરો, બ્લોટિંગ, પેટમાં ભારેપણું દૂર કરવાના બેસ્ટ ઉપાય જણાવીશું. ભારે ખોરાક અને બેઠાડું જીવનની દેન છે ગેસ, આફરો અને અપચો. પણ અત્યારે ચોમાસાની સીઝન પણ શરૂ થઈ ગઈ છે અને આ સીઝનમાં પાચનશક્તિ […]

હિંગના છે ઢગલાબંધ ફાયદા, બ્લડપ્રેશરને નિયંત્રિત કરવાથી લઈને વજન ઓછુ કરવા સુધી, હિંગના ફાયદા જાણીને ચોંકી ઉઠશો

હિંગ લાંબા સમયથી આપણા પરંપરાગત રસોડાનો મહત્વનો ભાગ રહી છે. હિંગ વરિયાળીની પ્રજાતિનો છોડ છે. આ છોડ મૂળ ઈરાનનો છે. હિંગનો ઉપયોગ મોટે ભાગે ખોરાકનો સ્વાદ વધારવા અથવા ગેસની સમસ્યા દૂર કરવા માટે થાય છે. હિંગ લાંબા સમયથી આપણા પરંપરાગત રસોડાનો મહત્વનો ભાગ રહી છે. હિંગનો ઉપયોગ બિરયાનીથી માંડીને કઠોળ અને શાકભાજીમાં પણ થાય છે. […]

કુદરતી ઉપાયથી મેળવો વંદાઓથી છુટકારો, આ સરળ ટ્રિક્સથી ઘરમાંથી જાતે જ ભાગશે વંદા, નહીં પડે કોઇની જરૂર

રસોડામાં વંદો (cockroaches in kitchen) જોવો કોઈને નથી ગમતો. તેઓ ખૂબ ગંદા હોય છે. જ્યારે ગરમી વધે ત્યારે આવા જંતુઓ અંદર આવે છે અને તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ થઈ જાય છે. પરંતુ અહીં આ વંદાઓથી છુટકારો (get rid from cockroaches) મેળવવા માટે કેટલીક કુદરતી ઉપાય જણાવ્યા છે. જે તમને મદદરૂપ સાબિત થઈ શકે છે. ખાવાનો […]