Browsing category

હેલ્થ ડેસ્ક

હાઇ બીપીની સમસ્યાથી પરેશાન છો! તો આ ફ્રૂટનું સેવન કરવાથી થશે ભરપૂર ફાયદો, જાણો અને શેર કરો

નોકરી-ધંધાની ભાગદોડમાં યોગ્ય ડાયટનો અભાવ અને ખરાબ લાઇફસ્ટાઇલ અનુસરવાથી ઘણા લોકોને હાઇ બીપી કે હાઇપરટેન્શન જેવા સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ હાઇ બીપી (High BP)ની સમસ્યા શરીરમાં બીજી અનેક સમસ્યાઓને નોતરે છે. ઘણા સંશોધનોમાં દાવો કરાયો છે કે, ખાણીપીણીની આદતોમાં સુધાર કરવાથી તમે શરીરની અનેક સમસ્યાઓથી બચી શકો છો. ગટ બેક્ટેરિયા અને ફ્લેવોનોઇડથી ભરપૂર […]

આ 5 વસ્તુઓ હમેશાં તમારા ઘરમાં રાખશો તો ગમે તે સીઝન હશે તમારી 5 તકલીફો તરત દૂર કરી દેશે, જાણો અને શેર કરો

સીઝન બદલાતા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થવા લાગ છે. જો તમને પણ ડબલ ઋતુમાં કેટલીક સમસ્યાઓ થાય છે તો આ 5 ઉપાય નોંધી લો. બદલાતી સીઝનમાં ઘણાં પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. જેમ કે પાચન નબળું થઈ જવું, ખાવામાં અરૂચિ, સાંધાઓમાં દુખાવો થવો, શરદી, કફ, ગળામાં દુખાવો, સ્કિન અને હેર પ્રોબ્લેમની સમસ્યા વધી જાય […]

ઘણીબધી બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે કેળા, અભ્યાસમાં કરવામાં આવ્યો દાવો, જાણો અને શેર કરો

સ્વાસ્થ્યની નજરે કેળા શરીર માટે અનેક રીતે લાભદાયી છે. કેળામાં ઘણા પ્રકારના પોષકતત્વો અને વિટામિન રહેલા છે જે આપણને અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. કેળામાં રહેલા કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઘણા વિટામિન તમને બીમારીઓના જોખમ સામે રક્ષણ આપે છે. આ ફળ તમારા હ્યદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારક છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે […]

વિટામીન Kનું સેવન તમને આ તકલીફોથી બચાવશે, ક્યાં આહારમાંથી મળે છે વિટામીન K? જાણો અને શેર કરો

માણસ ખાવાનું ખાય તેની પાછળનું સૌથી મહત્ત્વનું કારણ છે ભૂખ, પરંતુ શું ભોજન માત્ર આપણી ભૂખ સંતોષવાનું જ કામ કરે છે? ના, ભોજનનું મહત્ત્વ આપણા સૌના જીવનમાં શ્વાસ લેવા જેટલું જ છે. જેથી પૌરાણિક ગ્રંથોથી માંડીને મોડર્ન મેડિકલ જર્નલ સુધી સૌમાં ભોજનને માણસજાત માટે અતી જરૂરી દર્શાવામાં આવ્યું છે. ભોજન લેવું જેટલું મહત્ત્વનું છે તેટલું […]

અનેક રોગોમાં રામબાણ છે હળદર, રોજ આ 1 નાનકડો ઉપાય કરશો તો નહીં થાય કોઈપણ ગંભીર રોગ, મળશે 12 જબરદસ્ત ફાયદા

હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. હળદરનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે. ચાલો જાણીએ તેના ઉપાય અને લાભ. આ ઉપાય અનેક તકલીફો કરશે દૂર આયુર્વેદમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સૌંદર્યવર્ધક પણ છે. હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટી ઈન્ફ્લામેટરી જેવી પ્રોપર્ટીઝ રહેલી છે. આ […]

ગૅસ અને કબજીયાતથી છૂટકારો અપાવશે કાજુ, અન્ય ફાયદા જાણીને આજથી જ ખાવાનું શરૂ કરશો, જાણો અને શેર કરો

મીઠાઈ અને શાકની ગ્રેવીને સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. કાજુના ફાયદા જાણી તમને નવાઇ લાગશે ખૂબ ઓછા લોકો તેનું નિયમિત સેવન કરે છે. સૂકા મેવાનો રાજા કહેવાતા કાજુ તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. કાજુ પોષકતત્ત્વોનું પાવર હાઉસ માનવામાં આવે છે, તેમાં અનેક વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. કાજુને ઊર્જાનો […]

રોજ સવારે ખાલી પેટ પીવો જીરું અને લીંબુનું આ ડ્રિંક, વજન વધતું અટકાવશે અને સ્કિનને બનાવશે એકદમ હેલ્ધી, જાણો અને શેર કરો

વધતાં વજનથી પરેશાન છો તો રોજ સવારે ગોળ, જીરું અને લીંબુની આ દેશી ડ્રિંક પીવો. જાણો ફાયદા. વધતાં વજનથી પરેશાન લોકો માટે બેસ્ટ છે આ ડ્રિંક અત્યારે લોકો વધતાં વજનની સમસ્યાથી ખૂબ જ પરેશાન છે. વજન આપણી પર્સનાલિટી પર તો ખરાબ અસર કરે જ છે સાથે તેના કારણે હાઈ બીપી, હાઈ કોલેસ્ટ્રોલ, હાર્ટ ડિસીઝ જેવી […]

કમરમાં દુઃખાવો થતો હોય તો ન કરતા નજરઅંદાજ, હોઈ શકે છે આ ખતરનાક બિમારી, જાણો અને શેર કરો

કમરનો દુઃખાવો ખૂબ સામાન્ય છે અને લગભગ દરેકને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હશે. લોકો દુઃખાવાને કરે છે નજર અંદાજ, થઈ શકે છે ગંભીર બિમારી કમરમાં દુઃખાવો ખૂબ જ સામાન્ય સમસ્યા છે અને લગભગ દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક આ મુશ્કેલીમાંથી પસાર થયુ હશે. મોટાભાગના લોકો તેને એક સામાન્ય સમસ્યા ગણીને તેને નજરઅંજાજ કરી દે છે. […]

શું તમે પણ શ્વાસની દુર્ગંધથી પરેશાન છો? તેનાથી કેવી રીતે બચી શકાય? તેના કારણો અને બચવાના ઉપાય જાણો અને શેર કરો

શ્વાસની દુર્ગંધ (Bad breath) એટલે કે મોમાંથી આવતી ખરાબ વાસ. આ એક એવી સમસ્યા છે જે સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. કેટલીકવાર આ દુર્ગંધ એવી ખરાબ હોય છે કે કોઈની સાથે વાત કરવી પણ મુશ્કેલ બની જાય છે. શ્વાસમાંથી આવતી દુર્ગંધની સમસ્યાથી મોટાભાગના લોકો પીડાતા હોય છે પણ પોતાની આ સમસ્યા વિશે તે કોઈને ખુલીને […]

ખાલી દૂધ પીવાથી નહીં ચાલે! હાડકાં મજબૂત બનાવવા હોય તો ખોરાકમાં કરો આ વસ્તુઓનો ઉમેરો, જાણો અને શેર કરો

ત્વચા શરીરનું બાહ્ય રક્ષણ કરે છે અને હાડકાં શરીરની આંતરિક રીતે રક્ષા કરે છે. ઈજા અને ઓસ્ટિયોપોરોસિસના જોખમને રોકવા માટે નાની ઉંમરથી જ હાડકાંની દેખરેખ રાખવી જરૂરી છે. કેલ્શિયમ (Calcium) એક એવું ખનીજ છે, જે હાડકાંઓની ડેન્સિટી (bone density) અને હાડકાંઓને મજબૂત (strengthening the bone) કરવામાં મદદ કરે છે. આ કારણોસર ઘરના વડીલ હંમેશા બાળપણથી […]