Browsing category

હેલ્થ ડેસ્ક

એસિડિટીના દર્દીઓએ ખાવી જોઈએ આવી ચીજો, આ ડાયટ પ્લાનથી તમને આ સમસ્યામાંથી મળશે છૂટકારો, જાણો અને શેર કરો

એસિડિટીની સમસ્યા આમ તો સાધારણ માનવામાં આવે છે, પરંતુ તેના કારણે કેટલીક પરેશાનીઓનો સામનો પણ કરવો પડે છે. ઘણા લોકોને એસિડિટી(Acidity)ના કારણે પેટ ફુલાવાની સમસ્યા થઇ જાય છે. તો ઘણા લોકો એસિડિટીની સાથે ગેસ્ટ્રિકની સમસ્યાથી પણ પીડાતા હોય છે. તેનું સૌથી મોટું કારણ છે આપણી ખાણીપીણી. વધુ પડતા તીખા તમતમતા અને તળેલા કે મસાલાવાળા ખોરાક […]

બદલાતી ઋતુમાં ગળામાં દુખાવો થાય તો અપનાવો આ અસરકારક આયુર્વેદિક ઉપાયો, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

બદલાતી સિઝનની સાથે ગળમાં દુખાવા જેવી સમસ્યા પરેશાન કરે છે. ગળામાં દુખાવાની સમસ્યા ખાણીપીણીમાં ફેરફારના કારણે પણ થાય છે. ઘણી વખત પકોડા, ભજીયા જેવા ડીપ ફ્રાય ફૂડ ખાવાથી ગળમાં દુખાવો થવા લાગે છે. આયુર્વેદિક ડૉ. દીક્ષા ભાવસારે જણાવ્યું કે, કેટલાક ઘરેલુ ઉપાયોને અપનાવીને ગળાના દુખાવાથી બચી શકાય છે. 1. કોગળા કરવા 250થી 300 મિલીલીટર પાણીમાં […]

તમે વિચાર્યું પણ નહીં હોય તેટલું પૌષ્ટિક છે કાબુલી ચણાનું પાણી, આ રીતે કરો તેનો ઉપયોગ, જાણો અને શેર કરો

કાબુલી ચણાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન B, ફોલેટ, આયર્ન, ફોસ્કોરસ. Linoleic અને Oleic Acids જેવા હેલ્ધી ફેટ્સનું ભરપુર પ્રમાણ હોય છે. જાણો તેના ફાયદાઓ વિશે જો કાબુલી ચણા (Chickpeas) અટલે કે છોલેને પલાળીને ત્યાર બાદ તના પાણીને તમે ફેંકી દો છો તો આવી ભુલ ન કરો. કાબુલી ચણાનું પાણી […]

કેળાની છાલ ચપટી વગાડતા જ મટાડી દેશે શરદી-ખાંસીથી થતો ગળાનો દુ:ખાવો, જાણો અને શેર કરો

કેળા ખાધા બાદ આપણે તેની છાલ ફેંકી દઈએ છીએ, પરંતુ આ નકામી છાલ તમારી ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ સોનાલી સબરવાલના જણાવ્યા અનુસાર, કેળાની છાલ તમારા ગળામાં શરદી-ખાંસીને કારણે થતા દુ:ખાવામાં રાહત આપે છે. આ અંગે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. અહીં જાણીએ […]

વાળને લગતી દરેક સમસ્યા દૂર કરવા માટે બેસ્ટ છે ‘લીમડો’, આ ઘરગથ્થુ ઉપચારથી દૂર થશે ખરતા વાળ સહિતની સમસ્યા

લીમડો એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ, એન્ટી-માઇક્રોબિયલ, એન્ટી-સેપ્ટિક, એન્ટી-ફંગલ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. લીમડો સ્વાસ્થ્યની સાથે જ ત્વચા અને વાળ સંબંધી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. કેટલીક વખત વાળ ચીકણા થઇ જવા, ખંજવાળ આવવી, ખોડો થવાની સમસ્યાઓ વધવા લાગે છે. એવામાં તમે પોતાના વાળની સારસંભાળમાં લીમડાનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ આ વિશે… લીમડાના પાણીનો […]

શું તમારા પગમાં આવી લીલી નસો ફુલી જાય છે? તેના લક્ષણો અને સારવાર વિશે જાણો અને શેર કરો

તમારામાંથી કેટલાક લોકોના પગ અને સાથળની આસપાસ લીલી રંગની નસો જોઈ હશે જે સામાન્ય રીતે અવગણવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો આવું કેમ થાય છે અને આ નસોના લીધે દુખાવો પણ થઇ શકે છે. ચાલો તમને તેના કારણો અને સારવાર જણાવીએ. આ લીલી ગૂંચવાયેલી નસોને વેરિકોજ વેન્સ કહેવામાં આવે છે. જો આ સમસ્યાને […]

ડેન્ગ્યુની સારવારમાં પપૈયાના પાનનો રસ કેટલો અસરકારક છે? શું કહે છે વિજ્ઞાન? જાણો અને શેર કરો

દેશના ઘણા વિસ્તારોમાં ડેન્ગ્યુ (Dengue) તાવની લહેર ચાલી રહી છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં દાખલ છે. મેડિકલ સાયન્સમાં (Medical Science) ડેન્ગ્યુ તાવનો કોઈ ચોક્કસ ઈલાજ નથી. આવી સ્થિતિમાં આના માટે અનેક ઘરગથ્થુ ઉપાયો અપનાવવામાં આવે છે. ડેન્ગ્યુ તાવમાં સૌથી મોટી સમસ્યા દર્દીના લોહીમાં પ્લેટલેટ્સની ઉણપ છે. પ્લેટલેટ ઘટી જવાને કારણે ઘણી વખત દર્દીની […]

ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે ડુંગળીનો રસ, રોજ પીવાથી દૂર થાય છે ઘણી બધી બીમારીઓ, જાણો અને શેર કરો

ડુંગળીના રસના ઘણા ફાયદાઓ થાય છે જેમ કે લોકો વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડુંગળીના રસનો ઉપયોગ કરે છે. ડુંગળીના રસમાં એન્ટિ-એલર્જિક, એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણ હોય છે. તેના સેવનથી ઘણી બીમારીઓમાં રાહત મળે છે. તો ચાલો જાણીએ ડુંગળીનો રસ પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. ડુંગળીના રસથી સ્વાસ્થ્યને થતા ફાયદાઓ – પથરીના દુઃખાવામાં […]

રોજ ખાઈ લો ફક્ત 1 દાડમ, આટલી બીમારીઓ રહેશે કોસો દૂર, જાણો અને શેર કરો

જો તમે નિયમિત રીતે દાડમનું સેવન કરો છો તો તેને તમારા માટે યોગ્ય અને સ્વાસ્થ્ય તથા સ્કીન માટે પણ ફાયદારૂપ માનવામાં આવે છે. નિયમિત રીતે દાડમનું સેવન કરવાથી શરીરમાં લોહીની ખામી ઘટે છે. તો મગજ પણ ફાસ્ટ રહે છે. દાડમમાં ખાસ તો ફાઈબર, વિટામિન કે, સી, બી, આયર્ન, પોટેશિયમ, ઝિંક અને ઓમેગા 6 ફેટી એસિડ […]

રોજ સવારે માત્ર 10 મિનિટ કરો ઓઈલ પુલિંગ થેરાપી, નહીં થાય ગંભીર બીમારી અને 100 વર્ષ સુધી રહેશો નિરોગી, જાણો અને શેર કરો

રોજ સવારે આ એક કામ કરી લેશો તો 100 વર્ષ સુધી શરીર રહેશે નિરોગી. જાણી લો. ઓઈલ પુલિંગ કરવાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે ઓઈલ પુલિંગ એક પ્રાચીન આયુર્વેદિક વિધિ છે. જેનાથી ન માત્ર અસાધ્ય રોગોથી બચી શકાય છે પણ ઘણી બીમારીઓને થતાં પણ રોકી શકાય છે. સાથે જ રોજ આ ક્રિયા કરનાર વ્યક્તિ 100 […]