દહીં વાળ માટે છે વરદાન સમાન, આ હેર પેકનો પ્રયોગ કરશો તો ડેન્ડ્રફ, હેર ફોલ, વાળ તૂટવાની સમસ્યા તરત જ દૂર થઈ જશે
બદલાતી સીઝનમાં વાળ સંબંધી સમસ્યાઓ પુષ્કળ વધી જતી હોય છે. જેથી હોમમેડ હેરપેક વાળ માટે બેસ્ટ માનવામાં આવે છે. ચાલો જાણી લો દહીંના હેર પેક વિશે. આ સીઝનમાં વાળનું થોડું વધુ ધ્યાન રાખવું જરૂરી છે. આ સીઝનમાં તમે વાળને હેલ્ધી રાખવા માટે દહીંનો ઉપયોગ કરી શકો છો. દહીં માત્ર ખાવા માટે જ નહીં પણ લગાવવા […]