Browsing category

હેલ્થ ડેસ્ક

રોજ સવારે ગરમ દૂધમાં મિક્સ કરો આ 1 વસ્તુ, દર્દ દૂર કરવાની સાથે મળશે આ ફાયદા, જાણો અને શેર કરો

મહામારીના સમયમાં લોકોમાં હેલ્થને લઈને સતર્કતા વધી છે. લોકો હેલ્ધી ચીજો ખાવાનું પસંદ કરી રહ્યા છે. સવારનો બ્રેકફાસ્ટ જરૂરી છે. તમે હેલ્ધી બ્રેકફાસ્ટ માટેના વિકલ્પ શોધી રહ્યા છો તો સવારે ગરમ દૂધમાં ગોળ મિક્સ કરીને પીવાથી મોટા ફાયદા મળે છે. દૂધ અને ગોળમાંથી મળે છે આ વિટામિન્સ દૂધમાં વિટામિન એ,વિટામીન બી અને વિટામિન ડીના સિવાય […]

‘વાસી’ રોટલી ખાવાના ફાયદા જાણીને તમે આશ્રર્યમાં પડી જશો, આ રીતે કરો ઉપયોગ થશે જબરદસ્ત ફાયદા

રાતે જમ્યા પછી રોટલી બચે એવુ લગભગ દરેક ઘરમાં થતું હશે. આ બચેલી રોટલીને આપણે મોટાભાગે પેટ્સ કે ગલીના કૂતરાઓને ખવડાવી દઇએ છીએ. ઘણીવાર તો એમ પણ નથી કરી શકતા, જેના લીધે રોટલીનો બગાડ થાય છે. જોકે રાતની બચેલી અને સવારે એજ વાસી રોટલી ફાયદા વિશે જાણીને કોઇપણ અચરજમાં પડી શકે છે. મોટાભાગના ઘરોમાં સામાન્ય […]

પપૈયાની જેમ જ તેના બીજ પણ પોષક તત્વોથી હોય છે ભરપૂર, ફેંકો નહીં આ રીતે કરો સેવન, ઘણી બધી બીમારીઓ માટે છે રામબાણ ઈલાજ

આપણે બધા પપૈયુ ખાઈએ છીએ અને તેના બીજને કાઢીને ફેંકી જઈએ છીએ. પરંતુ હવે તમે આમ ન કરતા. પપૈયાની જેમ જ તેના બીજ પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને ખાવા સ્વાસ્થ્યને ફાયદો થાય છે. પપૈયામાં એક ખાસ પ્રકારનું એન્ઝાઈમ Papain મળી આવે છે. જે તેના બીજમાં પણ ભરપૂર માત્રામાં હોય છે. આ પ્રોટીનને […]

શિયાળામાં મધ અને લવિંગનો એક સાથે આવી રીતે કરો ઉપયોગ, ગંભીર સમસ્યાઓ સામે આપશે રક્ષણ, જાણો અને શેર કરો

શિયાળામાં (Winter) મધ અને લવિંગના ફાયદાઃ તમે લવિંગ અને મધના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે. ઘણી વખત તમે મધ અને લવિંગનો અલગ-અલગ ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ જણાવી દઈએ કે મધ અને લવિંગનો એકસાથે ઉપયોગ કરવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. આ બંને વસ્તુઓ એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય […]

શિયાળામાં થાય છે વાળમાં ડ્રેન્ડ્રફનો પ્રોબલમ તો કરો આ ઘરેલું ઉપચાર, સરળતાથી ડેન્ડ્રફથી મળશે છુટકારો, જાણો અને શેર કરો

શિયાળા (Winter)માં માથામાં ડેન્ડ્રફની (Dandruff) અસર વધુ થાય છે. શિયાળામાં ગરમ ​​પાણીમાં નહાવાથી માથાની ત્વચા વધુ શુષ્ક થઈ જાય છે, જેના કારણે માથામાં ડેન્ડ્રફ થાય છે. આ સિવાય શિયાળામાં માથામાં દુપટ્ટા અને કેપ પહેરવાથી માથામાં પૂરતી હવા નથી મળતી, જેના કારણે માથામાં ડેન્ડ્રફ વધી જાય છે. હાર્ડ શેમ્પૂનો ઉપયોગ કરવાથી વાળમાં ડેન્ડ્રફની સમસ્યા પણ થાય […]

શિયાળામાં ઢીંચણ સહિત સાંધાનાં દૂ:ખાવાથી બચવા માટે કરો આટલું, હાડકાની સમસ્યામાંથી મળશે છુટકારો, જાણો અને શેર કરો

હાડકાઓને મજબૂત રાખવા માટે આ યોગાસનોનો કરો અભ્યાસ, સાંધાનો દુખાવો થઈ જશે ઓછો શરીરને સ્વસ્થ્ય રાખવા માટે હાડકાઓને સ્વસ્થ્ય રાખવું ખૂબ જ જરૂરી છે. હાડકાઓની કોઈ પણ સમસ્યાની સીધી અસર આખા શરીર પર જોવા મળી શકે છે. જોકે સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જીવનશૈલી અને ભોજનમાં પૈષ્ટિકતાની કમીના કારણે આજના સમયમાં નાની ઉંમરમાં જ લોકો કમજોર હાડકાનો […]

શિયાળામાં રોજ ખાશો આ 1 ચીજ તો શ્વાસ, સાંધા સહિતની 7 તકલીફો ચપટીમાં થશે છૂમંતર, જાણો અને શેર કરો

શિયાળાની સીઝન આવતાની સાથે માર્કેટમાં શિંગોડાની ભરમાર જોવા મળે છે. લીલા અને કાળા રંગના શિંગોડા જોઈને તમારું મન લલચાઈ જાય તે શક્ય છે. પણ શું તમે જાણો છો આ મન લલચાવતા શિંગોડા તમને કઈ રીતે ફાયદો આપે છે તે વિશે. શિંગોડામાંથી મળે છે આ ફાયદા શિંગોડામાંથી કેલ્શિયમ, વિટામિન બી-6, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા ગુણકારી […]

શિયાળામાં વધી જાય છે ગળાની તકલીફ, અપનાવી લો 5 ઘરેલૂ ઉપાયો અચૂક મળશે રાહત

સીઝન બદલતાની સાથે ગળામાં મુશ્કેલીઓ વધવા લાગે છે. આ સમયે ગળામાં ખરાશ સામાન્ય બાબત બને છે. જેના કારણે ગળામાં દર્દ, ખેંચાણ અને બળતરા અનુભવાય છે. જેના કારણે તમને ખાવા પીવામાં તકલીફ થાય છે. તો જાણો દવના બદલે સાદા અને સરળ ઘરેલૂ નુસખાને પણ. મધ ગળામાં દર્દ હોય તો મધ તમારી મદદ કરી શકે છે. ચાની […]

વિટામિન બી12ની ઉણપના કારણે ઉભી થાય છે ઘણી સમસ્યાઓ, આટલા લક્ષણો દેખાય તો ચેતજો, જાણો અને શેર કરો

તંદુરસ્તી માટે વિટામિન બી12 (Vitamin B12) ખૂબ જ જરૂરી છે. આ વિટામીનના કારણે શરીરનો વિકાસ થાય છે, કોશિકાઓ (cell) અને લોહી (blood) બને છે. તેમજ પ્રોટીન તથા ટીશ્યુનું સંશ્લેષણ થાય છે. વિટામીન બી12 શરીરને પોષણ આપે છે. આ સાથે એનેમિયા (Anemia), થાક, હાથપગનું સુન્ન થઈ જવું કે ઝણઝણાટી આવી જેવી સમસ્યાની સારવારમાં મદદ કરે છે. […]

શિયાળામાં સાંધા અને હાડકાંના દુ:ખાવાથી થઈ રહ્યાં છો પરેશાન? તો કરો આ ઉપચાર મળશે તેનાથી રાહત, જાણો અને શેર કરો

શિયાળામાં લોકોને સાંધા અને હાડકાંમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ વધુ રહે છે. સંધિવાથી પીડિત લોકો માટે આ સમય ખૂબ જ મુશ્કેલજનક હોય છે. એવામાં વયોવૃદ્ધ વ્યક્તિઓને આ સિઝનમાં ઉભા થવામાં અને બેસવામાં ખૂબ સમસ્યાનો સામનો કરવો પડે છે. ડૉકટરોનું કહેવુ છે કે શિયાળામાં અમુક સાવચેતી રાખવાથી સંધિવાના દર્દીઓને રાહત મળી શકે છે. શરીરને ગરમ રાખો […]