Browsing category

હેલ્થ ડેસ્ક

શરદીથી રાહત માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શિયાળામાં ખાવી જોઈએ આ 6 વસ્તુઓ, જાણો અને શેર કરો

શિયાળો આવતાં જ કેટલીક બીમારીઓ ઝડપથી વધવા લાગે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ આપણને શિયાળામાં બીમાર થવાથી બચાવે છે સાથે જ તે ત્વચા, વાળ અને સાંધાના સ્વાસ્થ્યને પણ જાળવી રાખે છે. શિયાળામાં સાંધાના દુખાવાથી લોકોને ઘણી પરેશાની થાય છે કારણ કે તાપમાન ઘટી જાય છે. શિયાળામાં આમળા, ઘી, બાજરી, ખજૂર, બદામ, સરસવ, લીલા શાકભાજી વગેરે કેટલાક […]

શિયાળામાં ખાઓ સરસવનું શાક, બીમારીઓ રહેશે દૂર, ઇમ્યુનિટી થશે મજબૂત, બીજા ફાયદાઓ પણ થશે, જાણો અને શેર કરો

શિયાળાની ઋતુમાં બીમારીથી દૂર રહેવું હોય તો ઇમ્યુનિટી (Immunity) એટલે કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી અનિવાર્ય છે. કોરોનાની મહામારી શરુ થયા બાદ લોકો ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવી રાખવા માટે વધુ જાગૃત થયા છે. રોગપ્રતિકારક શક્તિ માટે આમ તો ઘણી એવી વસ્તુ છે જેને ડાયેટમાં સામેલ કરી શકાય છે. પણ ઓછા ખર્ચે અને સ્વાદ ધરાવતી કોઈ વસ્તુની […]

ભૂલથી પણ બાફેલા બટાકાનું પાણી ફેંકશો નહીં, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે, જાણો અને શેર કરો

તમામ જાતના બટાકા ઠંડા, ઝાડાને રોકનાર, મધુર, મળ તથા મૂત્રને ઉત્પન્ન કરનાર પચે તેવા અને રક્તપિત્તને મટાડનાર છે. બળ આપનાર અને વીર્યને વધારનાર છે. બટાકામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ, ફોસ્ફરસ, પોટેશિયમ, ગંધક, તાંબુ અને લોહ ઓછાવત્તા પ્રમાણમાં છે. તેમાં વિટામિન એ અને સી પણ થોડા પ્રમાણમાં છે. બટાકામાં હોય છે આ નુકસાનદાયી ચીજો બટાકા ભારે, રુક્ષ, માંડ પચે […]

શું તમને પણ પગમાં પડી ગયા છે વાઢિયા? લોહી નીકળે છે તો કરો આ ઘરેલું ઇલાજ, જાણો અને શેર કરો

શિયાળો શરૂ થતાની સાથે જ ઠંડીના કારણે અનેક લોકોના પગમાં વાઢીયા પડી જતા હોય છે. જો કે આ વાઢીયાથી વ્યક્તિ બહુ જ હેરાન-પરેશાન થઇ જતી હોય છે. જેને કારણે ઘણી વખત ચાલવામાં પણ સમસ્યાઓ થવા લાગે છે. તે સિવાય વાઢિયામાંથી લોહી નીકળવા લાગે છે. તો આજે અમે તમારી માટે લાવ્યા છીએ કેટલીક ટિપ્સ, જેને ફોલો […]

શિયાળાની સિઝનમાં ખાઓ પાલકનું શાક, શરીર માટે છે ખૂબ જ ગુણકારી, કેન્સરથી પણ બચાવે, જાણો અને શેર કરો

ખાવાપીવાની દ્રષ્ટિએ શિયાળાની સિઝનને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ સિઝનમાં સૌથી સારી અને પત્તાવાળી શાકભાજી મળે છે, જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જેમાં સૌથી વધુ ગુણકારી પાલક છે. પાલકમાં રહેલા પોષક તત્વોથી આવે છે તાકાત પાલકમાં બધા જરૂરી પોષક તત્વો હોય છે અને આ પોષક તત્વોથી શરીરમાં તાકાત આવે છે. પાલકમાં 23 કેલેરી, […]

ઠંડીમાં વધી જાય છે હાર્ટ એટેકનું જોખમ, શિયાળામાં આ રીતે રાખો હૃદયની સંભાળ, જાણો અને શેર કરો

શિયાળાની ઋતુ ખૂબ જ આનંદદાયક હોય છે પરંતુ તે પોતાની સાથે ઘણી બીમારીઓ પણ લઈને આવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુ હૃદયના દર્દીઓ માટે ખતરનાક માનવામાં આવે છે. અભ્યાસ મુજબ આ સિઝનમાં હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યર થવાની શક્યતાઓ વધી જાય છે. આ ઋતુમાં શરીરનું યોગ્ય તાપમાન જાળવી રાખવા માટે આપણા શરીર અને હૃદયને વધુ મહેનત […]

શિયાળાની ઋતુમાં કરો કાચા પનીરનું સેવન, શાકાહારી લોકો માટે છે ખૂબ જ ફાયદાકારક, ડોક્ટરો પણ આપે છે સલાહ, જાણો અને શેર કરો

જો તમે સવારના નાસ્તામાં હેલ્ધી નોસ્તો કરવા માંગો છો તો કાચુ પનીર તમારા માટે સારો વિકલ્પ છે. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે પનીર એક હાઈ પ્રોટીન ડાયેટ છે. તેના માટે નાસ્તામાં પનીર ખાવાથી તમે દિવસ ભર તાજગીનો અનુભવ કરશો. પનીર ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. કારણ કે તેને પચાવવામાં ખૂબ સમય લાગે છે. […]

ઠંડીમાં જમરુખ ખાવાના છે ઘણા બધા ફાયદા, વજન ઘટાડે, શરદી-ખાંસીથી પણ બચાવશે, જાણો અને શેર કરો

ઠંડીની સીઝનમાં લગભગ દરેક લોકોને જમરુખ ખાવાના પસંદ હોય છે. જમરુખની સાથે સાથે તેના પાંદડા પણ ઘણા ફાયદાકારક હોય છે. જમરુખ ઘણા બધા એન્ટી ઓક્સિડન્ટ, વિટામીન સી, પોટેશિયમ અને ફાઈબરથી ભરપૂર હોય છે. આ સિવાય તેમાં ફોલેટ અને લાઈકોપીન જેવા જરૂરી પોષકતત્વો પણ મળી આવે છે. જમરુખમાં 80 ટકા પાણી હોય છે જે સ્કીનને હાઈડ્રેટ […]

શિયાળામાં વારંવાર કેમ થાય છે પગ અને નસોમાં જકડન? કેવી રીતે છુટકારો મેળવશો, જાણો ઇલાજ

શિયાળાની ઋતુમાં પગ અને નસોમાં ખેંચાણની સમસ્યા સામાન્ય છે. પગ અને નસોમાં અચાનક જકડાઈ જવાને કારણે ઘણી વખત પછી સખત દુખાવો થાય છે. સાથે જ તેના કારણે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. જો કે આ સમસ્યા વૃદ્ધોમાં વધુ જોવા મળતી હતી, પરંતુ ખરાબ આહારના કારણે હવે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. આવો […]

શિયાળામાં આ કારણથી હોઠ ફાટી જાય છે, કરો ઘરગથ્થુ ઉપચાર, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

શિયાળાની શરૂઆત થતા જ સ્વાસ્થ્યની સાથે સાથે કેટલીક વખત બ્યુટીને લઇને પણ સમસ્યા થવા લાગે છે. શિયાળાની અસર દેખાવવા લાગી છે. ત્યારે કેટલાક લોકોને હોઠ ફાટી જવાની સમસ્યા થાય છે. હોઠ સૂકાઇ જવા પર તેને વારંવાર જીભથી ટચ કરવા લાગે છે. તો લાળ હોઠના ભેજને શોષી લે છે. તેનાથી હોઠ પર પોપડી બની જાય છે […]