Browsing category

હેલ્થ ડેસ્ક

શિયાળામાં લીલી ડુંગળી ખાવાના છે આટલા બધા ફાયદા, જીવલેણ બીમારીઓ સામે મળશે રક્ષણ, જાણો અને શેર કરો

લીલી ડુંગળીનું (Spring Onion) સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ ઘણી બીમારીઓના ખતરાને ઓછુ કરે છે. લીલી ડુંગળીનું (Spring Onion) સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેડ્સ, વિટામિન સી, પ્રોટીન, ફોસ્ફોરસ, સલ્ફર અને કેલ્શિયમની જરૂરી માત્રા હોય છે અને તે ઘણી બીમારીઓના ખતરાને ઓછુ કરે છે. કેન્સરનો ખતરો ઓછો કરે છે લીલી […]

રોજ મધ અને સૂકી દ્રાક્ષનું સેવન ઘણી સમસ્યાઓનો છે રામબાણ ઈલાજ, થશે ગજબના ફાયદા જાણો અને શેર કરો

રોજ મધ અને સૂકી દ્રાક્ષનું (Honey and Raisins) સેવન ઘણી સમસ્યાઓનો રામબાળ ઈલાજ છે. સૂકી દ્રાક્ષ અને મધ પુરૂષોમાં સેક્સ હોર્મોન Testosteroneને બૂસ્ટ કરે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓમાં પણ મધ અને સૂકી દ્રાક્ષ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સૂકી દ્રાક્ષ અને મધને મિક્ષ કરીને ખાવાથી પરણિત પુરૂષોને ઘણા લાભ […]

સવારે ખાલી પેટે પીઓ આ પાણી, સડસડાટ ઘટશે વજન, થશે અધધધ ફાયદાઓ, જાણો અને શેર કરો

બગડતી લાઇફસ્ટાઇલને કારણે, માથાનો દુખાવો, કમરનો દુખાવોની સમસ્યા આજકાલ ખાસ કરીને મહિલાઓમાં સામાન્ય બની ગઈ છે. ગર્ભાવસ્થા દરમિયાન, મેનોપોઝ દરમિયાન અને 30 પછી સ્ત્રીઓમાં આ સમસ્યાઓ ઘણી જોવા મળે છે. પરંતુ, આ બધી સમસ્યાઓનું સમાધાન તમારા રસોડામાં છુપાયેલું છે. અમે મેથીના દાણા વિશે વાત કરી રહ્યા છીએ, જેનો ઉપયોગ દાળ અને શાકભાજીનો સ્વાદ અને સુગંધ […]

તમે ક્યારેય ખાધુ છે ‘બ્લેક ગાજર’? વિટામિન્સનો ખજાનો છે આ ગાજર, ફાયદા જાણીને આજથી જ ખાવાનું શરૂ કરી દેશો

શું તમે કાળા રંગનું ગાજર જોયું છે? અનોખું એવું આ ગાજર વિટામિન્સનો ખજાનો છે. ઠંડીની સિઝન આવી ગઈ છે અને બજારમાં અનેક શાકભાજી મળવાં લાગ્યાં છે. જેમાં ગાજર ખૂબ જ પૌષ્ટિક હોય છે. ખાસ કરીને શિયાળામાં મળતા ગાજરનો સ્વાદ અલગ જ હોય છે. સલાડમાં ગાજરનો ઉપયોગ થાય છે સાથે તેનો હલવો અને અથાણું પણ બને […]

ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે લસણ, તેનું અથાણું ખાવાથી થશે અઢળક ફાયદા, અનેક ગંભીર બીમારીઓ રહેશે દૂર

ભારતીય રસોડામાં રસોઈમાં લસણનો ખાસ ઉપયોગ થાય છે. તેમાં એન્ટિ-સેપ્ટિક, એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ, એન્ટિ-ફંગલ અને ઔષધીય ગુણધર્મો છે. તેનું કાચું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને રોગોથી બચવામાં મદદ મળે છે. આયુર્વેદમાં પણ લસણનો ઉપયોગ અનેક રોગોની સારવાર માટે કરવામાં આવે છે. તમે તેને કાચા ખાવાને બદલે શાકભાજીમાં મિક્સ કરીને અથવા અથાણું બનાવીને રોજિંદા આહારમાં […]

શિયાળાની હાડ થીજાવતી ઠંડી ઉડાડી દેશે પપૈયુ, શરદીથી બચવા માટે પૌષ્ટિક અને કુદરતી શક્તિ આપે છે પપૈયુ, જાણો તેનાં સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ

શિયાળાની શરૂઆત થવાની સાથે જ આપણા શરીર પર પણ તેની અસરો દેખાવાની શરૂઆત થઇ જાય છે. કડકડતી ઠંડીમાં શરીરને ગરમ રાખવું ખૂબ જરૂરી છે. શરીરને બહારથી ઠંડીથી બચાવવા ધાબળા ઓઢવા કે સ્વેટર પહેરવા જેટલા જરૂરી છે, તેટલું જ જરૂરી શિયાળામાં શરીરને અંદરથી પણ ગરમ (Warm) રાખવું છે. જેના માટે તમારે એક યોગ્ય ખોરાકની ટેવ પાડવી […]

શિયાળામાં હુંફાળા પાણીની સાથે કરો ગોળનું સેવન, કરે છે ઔષધિ જેવુ કામ, વજન ઘટવાની સાથે સાંધાના દુ:ખાવામાં થશે ફાયદો

શું તમે ઉર્જાની કમી અનુભવી રહ્યાં છો તો તમે ગોળના પાણીનું પણ સેવન કરી શકો છો. જેનાથી તમારો થાક દૂર થઇ જશે. ગોળ એક કોમ્પલેક્ષ કાર્બોહાઈડ્રેટ હોવાના કારણે શરીરને તરત ઉર્જા પૂરી પાડે છે. ગોળનો એક સારો ગુણ એવો પણ છે, જેને તમે ખાંડની જગ્યાએ ખાઈ શકો છો. ગોળથી અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થશે દૂર […]

શિયાળામાં લીલું લસણ છે અતિ ગુણકારી, અનેક બીમારીઓથી મળશે રાહત, જાણો અને શેર કરો

શિયાળો આવતાની સાથે જ લોકો અવનવી વસ્તુઓ બનાવીને ખાવાનું શરૂ કરી દે છે. ત્યારે શિયાળાની સૌથી ખાસ વાત હોય છે બજારમાં મળતા વિવિધ શાકભાજી. આ શાકભાજીમાંથી એક લીલું લસણ છે. શિયાળામાં લીલું લસણ અને ડુંગળી સૌથી વધારે જોવા મળે છે. ખાસ કરીને લસણનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. પરંતુ લીલા લસણની વાત અલગ […]

શિયાળામાં આરોગ્ય સાચવવુ હોય તો કોબીજ ખાવાનું રાખજો, સ્વાદીષ્ટ હોવાની સાથે શરીર માટે છે ખૂબ જ ગુણકારી, જાણો અને શેર કરો

શિયાળાની સિઝનમાં માર્કેટમાં ફ્રેશ લીલા પાંદડાવાળી શાકભાજી મળે છે. આ સ્વાદીષ્ટ થવાની સાથે આરોગ્ય માટે ખૂબ ગુણકારી હોય છે. કોબીજ તેમાંથી જ એક શાકભાજી છે. કોબીજને ડાયટમાં રાખવાથી બિમારીઓ રહેશે દૂર પોષક તત્વોથી ભરપૂર આ કોબીજને ડાયટમાં રાખવાથી ઘણી બિમારીઓ દૂર રહે છે. સામાન્ય રીતે તેને સલાડ અથવા ચાઈનીઝ ડીશનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરવામાં […]

શું તમે ક્યારેય સફેદ મધનો ઉપયોગ કર્યો છે? સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, તેના ફાયદાઓ જાણો અને શેર કરો

બ્રાઉન મધનું સેવન તો આપણે કરતા જ હોઈએ છીએ, અને આપણે તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે પણ જાણતા જ હોઈશું. પરંતુ શું તમે ક્યારેય સફેદ મધનો સ્વાદ ચાખ્યો છે અને તેના ફાયદાઓ વિશે જાણો છો? જણાવી દઈએ કે સફેદ મધને કાચા મધ તરીકે ઓળખવામાં આવે છે અને તે ક્રીમી સફેદ રંગનું હોય છે. માહિતી અનુસાર, તે […]