દેસાઈ પરિવારે દીકરીના લગ્નમાં કર્યું આ કામ, બેસાડ્યો સમરસતાનો દાખલો
પાટણ: ભારતીય સંસ્કૃતિ જુદી જુદી જ્ઞાતિ અને ધર્મો પર આધારિત છે અને દેશમાં વિવિધતામાં એકતા જોવા મળે છે ત્યારે જ્ઞાતિ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પાટણના અજીમાણા ગામે જોવા મળ્યું જ્યાં એક દેસાઈ પરિવારે પોતાની દીકરીની સાથે સાથે વાલ્મિકી સમાજની સાત દીકરીઓના સમૂહ લગ્નમાં કન્યાદાન કરી સમરસતા નો ઉત્તમ દાખલો પૂરો પડ્યો છે. આ સમૂહ લગ્ન અન્ય જ્ઞાતિઓના […]