કોરોના સંક્રમણ વધતા શિક્ષણમંત્રીએ આપ્યું ખાસ નિવેદન: સ્કૂલ બંધ નહીં થાય, બીજી વખત વાલી પાસે સંમતિ પત્રક લેવાશે
ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ રાજકોટ આવીને મોટા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એ પછી તેમણે પત્રકારો સાથે પણ વાત કર હતી. શાળામાં વધી રહેલા કોરોના વાયરસના કેસ અંગે બાળકોના જોખમ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી. શાળા બંધ કરવી કે ચાલું રાખવી એ અંગેનો નિર્ણય વાલીઓ પર છોડી દીધો છે. આ […]