Browsing category

સમાચાર

ત્રણ સ્વજનના એક સાથે મોતથી ડોબરીયા અને ગજેરા પરિવારમાં કલ્પાંત

ગોજારો અકસ્માતઃ રેતી ભરેલુ કાળમુખુ ડમ્પર બામણબોર નજીક રાજકોટના લેઉવા પટેલ પરિવારની કાર પર ચડી જતાં નિધીબેન રાજેશભાઇ ગજેરા (ઉ.૩૦), તેના નણંદ રીટાબેન નિલેષભાઇ ડોબરીયા (ઉ.૩૨) અને ભાણેજડી ત્રિશા નિલેષભાઇ ડોબરીયા (ઉ.૭)ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં. તસ્વીરમાં ઘટના સ્થળે ડમ્પર, લોકોનું ટોળુ, બૂકડો થઇ ગયેલી કાર તેમજ ઇન્સેટમાં નિધીબેન, રીટાબેન અને ત્રિશાના ફાઇલ ફોટો […]

B.com કરેલ લેઉવા પટેલ યુવાન અગરબત્તી બનાવી ને કમાય છે લાખો રૂપિયા.

જૂનાગઢ ના જામકા ગામે રહેતા આ યુવાન નું નામ છે નિતેશ ધડુક જેમણે ટુક સમય માં જ મોટું નામ કરી પોતાનો બિઝનેશ આગળ વધાર્યો છે. આ યુવાન ને બી.કોમ કરેલ છે પરંતુ નોકરી ના મળતા તેઓ એ પોતાના બિઝનેશ કરવા નું વિચાર્યું અને તેમણે અગરબત્તી બનાવવા નું ચાલુ કર્યું અને ટુક જ સમય માં તેઓએ […]

ભેસાણ ગામના સહજાનંદ ફુલઘર ના માલિક જેન્તીભાઈ ફુલવાળા એ કરી 1700 કી.મી. ની પદયાત્રા

જૂનાગઢ ના ભેસાણ ગામે રહેતા સહજાનંદ ફુલઘર ના માલિક જેન્તીભાઈ વિરાણી (ફુલવાળા- ઉ.વ.૫૧) ઘણા સમય થી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે. જેન્તીભાઈ એ સ્વામિનારાયણ સંપ્રદાય નો ચંચાર થાય અને લોકો માં ધર્મ અને ભગવાન માં શ્રદ્ધા અને વિશ્વાસ જાગે અને પોતાના જીવન માંથી દુઃખ દૂર થાય એવો એક નવો રાહ ચીંધવા 1700 કી.મી બગસરા થી […]

જુઓ આ લેઉવા પટેલ ફેમેલી- લાખોપતિ અને એજ્યુકેટેડ કપલ સિટીનો મોહ છોડી રહે છે ગામડામાં, જીવે છે આવી લાઈફ

ગામડામાં રહેતા આજના યુવાનો શહેરો તરફ આકર્ષાયા છે. માતા-પિતા પણ પોતાના પુત્ર કે પુત્રી ભણીગણીને શહેરમાં નોકરી કરી સારૂ જીવન પસાર કરે તેવી ઈચ્છા રાખતા હોય છે. પણ જૂનાગઢનો એક પટેલ પરિવાર આ બધાથી જરા હટકે છે. જૂનાગઢના જામકા ગામે રહેતા પરસોત્તમભાઈ સીદપરા પરિવારના બંને પુત્રોએ હાઈ એજ્યુકેશન બાદ ખેતી અને પશુપાલનને પોતાનો વ્યવસાય બનાવી […]

આ પટેલ યુવાને કરોડોનો હિરાનો બિઝનેસ છોડી બનાવી ગૌશાળા

અમદાવાદઃ આજના સમયનો યુવાન એટલે જેમને મન માત્ર કરોડો કમાવવા અને પ્રસિધ્ધી પામવી. પરંતુ ગુજરાતના અમદાવાદમાં રહેતા અને મુળ ભાવનગરના વલ્લભીપુરના વતની ગોપાલ સુતરીયા વારસાગત મળેલા કરોડાના બિઝનેસને અલવિદા કઇ પૂર્ણ સમય ગૌ સેવામાં આવી ગયા. પિતા ગગજીભાઇ વર્ષોથી મુંબઇના હિરા ઉધોગમાં જોડાયેલા હતા. એટલે ભણી ગણી પિતાના બિઝનેસમાં લાગેલા. ધમધમતા આ બિઝનેસમાં કરોડોનું ટર્નઓવર […]

જયેશ રાદડિયાના વૈભવ વિલાનો અંદરનો નજારો જુઓ

રાજકોટ: ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં જેતપુર બેઠક પર ભાજપમાંથી 25 હજારથી વધુ મતની લીડથી જીત હાંસલ કરનાર જયેશ રાદડિયાનો આજે જન્મ દિવસ છે. તેમનો જન્મ 20 ડિસેમ્બર 1981માં થયો હતો. તેઓ રૂપાણી રથના સૌથી નાની વયના કેબિનેટ મંત્રી છે. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 2009માં ધોરાજીના ધારાસભ્યના રૂપમાં થઈ હતી. ત્યારબાદ તેઓ વર્ષ 2013થી જેતપુરના ધારાસભ્ય […]

પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા વધુ 251 દીકરીઓના લગ્ન યોજાયા

સુરતઃ પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા વધુ 251 દીકરીઓના લગ્ન યોજાયા છે. ગત રોજ જનનીધામનું ભૂમિપૂજન અને બે એચઆઈવી પોઝિટીવ દીકરીઓના એન્ગેજમેન્ટ કરવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં નવો ચિલો ચિતરવા આવ્યો છે. જેમાં દુલ્હાની જેમ દુલ્હનની એન્ટ્રી થઈ હતી અને મંડપમાં તેનું પૂજન પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. નિકાહ, ખ્રીસ્તી લગ્ન સાથે […]

કિસાન દિવસ : બનાસકાંઠાના ખેડૂતો ખેતીમાં પ્રગતિ કરી લાખો કમાઇ સમૃદ્ધ બન્યા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. જેમાં ખેડૂતો અવનવી ખેતી જેવી કે બાગાયતી, શાકભાજી અને કઠોળની ખેતીમાં ઝંપલાવ્યું છે અને કેરી, દાડમ, પપૈયા, તુવેર, રાજમા, દિવેલા અને ઘઉં જેવા પાકોમાં મહેનત કરી લાખો કમાઇ રહ્યા છે. આમ જિલ્લાના ખેડૂતો વૈજ્ઞાનિક ઢબથી ખેતી કરી સમૃદ્ધ બનતાં રહેણી-કરણીમાં પણ બદલાવ લાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના […]

UKમાં 100 વર્ષીય પટેલ માજી માટે સરપ્રાઈઝ પાર્ટી, 26 વર્ષની ઉંમરે થયા’તા વિધવા

યુકેઃ બોલ્ટનના હિન્દુ સમુદાયના સભ્યોએ એક પટેલ વૃદ્ધ મહિલા માટે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું. કામરીબેન પટેલે 12મી ડિસેમ્બરના રોજ તેમના 100માં જન્મદિવસની ઉજવણી કરી. મિત્રો તથા પરિવરજનોએ તેમની જન્મદિનની ઉજવણી કરવા માટે વેસ્ટહોનટનની મર્ક્યુરી મોટેલમાં એક ચા પાર્ટી કરવાનો નિર્ણય લીધો હતો. 1917માં ભારતમાં થયો હતો જન્મ – શતાયુ વ્યક્તિનું મિત્રો અને પરિવારજનો દ્વારા […]

251 પિતાવિહોણી દીકરીઓના સમૂહલગ્નમાં પારેવડીઓના હાથમાં લાગી મહેંદી

સુરતઃ- અબ્રામાના પી.પી. સવાણી સંકુલમાં 24 ડિસેમ્બરે 251 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ અનોખા લગ્ન સમારોહમાં દુલ્હનોમાં એક ખ્રિસ્તી અને પાંચ મુસ્લિમ કન્યાઓ છે. ત્યારે આ તમામ પારેવડીઓના હાથે આજે મહેંદી લગાવવામાં આવી હતી. ત્યારે તમામ કન્યાઓ સહિત મહેમાનોમાં હાજર રહેલા મેયર અને આઈપીએસ,આઈએએસની પત્નીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. મહિલાઓના હાથે મુકાયો કાર્યક્રમ […]