Browsing category

સમાચાર

આ પટેલના ફટાકડાની યુગાન્ડામાં ધૂમ, છે સૌથી મોટા ડિસ્ટ્રીબ્યૂટર

હજુ 2018ને શરૂ થયાને થોડાક દિવસો જ ગયા છે અને લોકોના મનમાં હજુ નવા વર્ષની ઉજવણીની યાદો તાજા હશે. નવા વર્ષની ઉજવણી વિદેશોમાં પણ ધૂમધામપૂર્વક થઇ. આફ્રિકાના યુગાન્ડામાં પણ અલગ અલગ સ્થળોએ હજારોની સંખ્યામાં લોકોએ ફટાકડા ફોડીને ન્યૂયર સેલિબ્રેશન કર્યું પરંતુ ઘણાં ઓછા લોકોને ખબર હશે કે તેમણે જે ફટાકડા ફોડ્યા તેનો સૌથી મોટો ડિસ્ટ્રીબ્યૂટર […]

“દીકરી વ્હાલનો દરિયો” સુત્રને સાર્થક કરતુ “શ્રી ખોડલધામ ટ્રસ્ટ”

૨૧-૧૧-૧૯૯૩ ના દિવસે રાજકોટ જીલ્લાના ખેરડી ગામે લેઉવા પટેલ સમાજના ખેડૂત વિનોદભાઈ રામાણીના પરિવારમાં એક પુત્રીનો જન્મ થયો.નામ એનું શ્રદ્ધા. પ્રાથમિક અને માધ્યમીક અભ્યાસ ખરેડી શાળામાં કરીને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ ગોંડલમાં પૂરો કર્યો.ત્યારબાદ રાજકોટની ખાનગી કોલેજમાં B.C.A. નો અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસની સાથે-સાથે અનેક પ્રવૃતિઓની સાથે જોડાયેલી રામાણી પરિવારની આ લાડક્વાયીને પ્રાથમિક અભ્યાસથી જ પોલીસ […]

નાની ઉમરમાં ગોંડલ ને ગૌરવ અપાવનાર પટેલ યુવકની ગૂગલે નોંધ લીધી

ગોંડલના ગુણાતીતનગરમાં રહેતા અભી જગદીશભાઈ સાટોડિયા દ્વારા બે વર્ષ પહેલાં રૂપિયા સાડા સાત લાખના ખર્ચે પબ્લિક લાયબ્રેરી ખોલવામાં આવી હતી. તેઓના આ કાર્યની નોંધ રીઅલ વર્લ્ડ રેકોર્ડ્સ, ટ્રેડિશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મોરિશિયસ ગવર્નમેન્ટ, વજ્ર વર્લ્ડ રેકોર્ડ્સ યુ.એસ.એ ગવર્મેન્ટ તેમજ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાઝ બુક દ્વારા સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓની આ સિદ્ધિ બાદ […]

પૃથા પટેલ ન્યૂ ઇંગ્લેન્ડમાં જાણીતું નામ છે, 40 જેટલી પ્રોપર્ટીને કરે છે એકલા હાથે મેનેજ

પૃથા પટેલ ન્યૂઇંગ્લેન્ડમાં જાણીતું નામ છે. ભારતીય મૂળની પૃથા પટેલ પૂર્વ મિસ ન્યૂ ઇંગ્લેન્ડ છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ તેણે નાસુર (ચામડીનો રોગ) થી પીડિત દર્દીઓમાં જાગૃતિ લાવવા માટે કર્યું છે. ડિસેમ્બર 2017માં તેઓ મિસ યૂનિવર્સના એક વર્ષ જૂની ઉપાધીથી મુકત થયા છે. બોસ્ટનમાંથી સ્નાતક બોસ્ટન યૂનિવર્સિટીમાંથી સ્નાતક પૃથા પટેલ ઓરેન્જ લીફ યોગર્ટના વાઇસ પ્રેસિડેન્ટ છે […]

શ્રી ખોડલધામ કાગવડ મુકામે ધ્વજારોહણ માં જોડાયા વિદેશી મહેમાનો

ખોડલધામ કાગવડ મુકામે પૂનમ ના દિવસે ગોંડલ ખોડલધામ મહિલા સમિતિ ની બહેનો દ્વારા ધ્વજ પૂજન નું આયોજન કરવામાં આવેલ હતું ગોંડલ ખોડલધામ મહિલા સમિતિ ના આમંત્રણ ને માન આપી ખોડલધામ સમિતિ રાજકોટ અને જુનાગઢ ની સ્વયંસેવક ભાઈઓ અને બહેનો હાજર રહેલ તથા ખોડલધામ ના દર્શને આવેલ વિદેશી મહેમાનો એ પણ ધજા પૂજન નો લાભ લીધેલ […]

દર્શને જતા પટેલ પરિવારને નડ્યો અકસ્માત, ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મોત

ગઈ કાલે હૈદરબાદનો પટેલ પરિવાર અમદાવાદથી કાર લઇને વીરપુર જલારામ બાપાના મંદિરે દર્શન કરવા જતો હતો. ત્યારે લીંબડી હાઇવે કાનપરાના પાટીયા પાસે કાર પલટી ખાતા બે મહિલાઓ સહિત ત્રણ દર્શનાર્થીઓના ઘટના સ્થળે મોત થયા હતાં.જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતાં. લીંબડી પંથકનો હાઇવે અકસ્માત સાથે રક્તરંજીત માટે જાણીતો છે. હૈદરાબાદનો પટેલ પરિવાર […]

ધર્મનંદન ડાયમંડ પ્રા.લી. ના માલિક લાલજીભાઈ અણઘણ દ્વારા રત્નકલાકાર ના પરિવાર ને આર્થિક સહાય

  રત્નકલાકાર ના પરિવાર ને 10 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો ધર્મનંદન ડાયમંડ ના રત્નકલાકાર તરીકે કામ કરતા હિમ્મતભાઈ સાવલિયાનું અવશાન થતા ધર્મનંદન ડાયમંડ દ્વારા તેમના પરિવાર ને આર્થિક સહાય ના ભાગ રૂપે 10 લાખ નો ચેક આપવામાં આવ્યો હતો. કર્મચારીના પરિવાર ને આર્થિક સહાય કરીને લાલજીભાઈ એ ખુબજ સરસ કામ કર્યું છે તે બદલ […]

યુવકે IT કંપનીને તાળા મારી શરૂ કરી માટી વગરની ખેતી, 2 વર્ષમાં જ કરોડોનું ટર્નઓવર

ઘણા લોકો વિચારે છે કે ખેતી એ ખોટનો ધંધો છે અને કેટલાક યુવાનો ખેતી કરતા શરમાય છે. પરંતુ ઘણા લોકો એવા પણ છે જેમણે આ માન્યતાને ખોટી સાબિત કરી છે. આજે ટેક્નોલોજી ક્ષેત્રે નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે હવે ખેતી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. વૈજ્ઞાનિકોએ ખેતીની એવી પ્રક્રિયાઓ શોધી છે જેના વિશે તમે […]

Ferrari, રોલ્સ રોય્સ ને મર્સિડીઝ: આ પટેલના આંગણે છે લક્ઝુરિયસ કાર્સનો કાફલો

લક્ઝુરિયસ કાર્સ હવે દિવસે ને દિવસે સામાન્ય વાત બનતી જાય છે. પણ જો કરોડોની કિંમતની એક નહીં વધારે કાર્સ હોય તો જરૂર મોટી વાત કહેવાય. ગુજરાતમાં મોટાભાગે સુરતીઓ લક્ઝુરિયસ કાર્સના શોખ માટે જાણીતા છે. ડાયમંડ બિઝનેસ સાથે જોડાયેલા ધોળકિયા પરિવાર પાસે પણ રોલ્સ રોય્સ, ફેરારી, લેમ્બોર્ગિની, મર્સિડીઝ જેવી કાર્સનો કાફલો છે. થોડા સમય પહેલા જ […]

આવો છે 1500 કરોડનું દાન કરનાર પટેલનો મહેલ, મળ્યો ફ્લોરિડિઅન ઓફ ધ યર એવોર્ડ.

અમેરિકા, ઇંગ્લેન્ડ કે દુનિયાના અન્ય દેશોમાં રહેતા ગુજરાતીઓ ભારત અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. આવા જ એક ગુજરાતી છે ડો.કિરણ પટેલ. અમેરિકાના ફ્લોરિડામાં રહેતા જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને રિઅલ એસ્ટેટ ડેવલપર ડો.કિરણ પટેલને ફ્લોરિડા ટ્રેન્ડ મેગેઝિને ફ્લોરિડિઅન ઓફ ધ યરનું બિરુદ આપ્યું છે. ટમ્પા બે ટાઇમ્સ દ્ધારા આ મેગેઝિનનું સંચાલન કરવામાં આવે છે. કરી […]