Browsing category

સમાચાર

પતંગદોરીને કારણે પુત્ર ગુમાવનારના માતા-પિતાએ લોકોને સેફ્ટીબેલ્ટ વહેંચ્યા

સુરતમાં ઉતરાયણ પહેલા ચગતા પતંગના કારણે ગયા વર્ષે ચારેક વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. આ જીવ ગુમાવનારામાંથી એક યુવકના પરિવારે સુરતના ચોપાટી ખાતે અન્ય લોકોના ગળે સેફ્ટી બેલ્ટ બાંધીને લોકોને જાગૃત્ત કરવાનું કામ કર્યું હતું. સુરત જિલ્લાના ઓલપાડ ના અશોક નગર ખાતે રહેતા શિક્ષક દંપત્તિનો પુત્ર દિપેેન તાપી બ્રિજ પરથી બાઈક પર  પસાર થતો હતો ત્યારે […]

આ જિલ્લાના ખેડૂતોએ માત્ર 20 દિવસમાં કર્યું 2265 કિલો મધનું ઉત્પાદન

પાલનપુર: જિલ્લાના 66 જેટલા ખેડૂતોએ 20 દિવસમાં 2265 કિલોગ્રામ મધ ઉત્પાદન કર્યું છે. જે કાચા મધને રૂ. 150 પ્રતિ કિલો ભાવથી બનાસ ડેરી ખરીદે છે. બનાસકાંઠા જિલ્લામાં શ્વેત ક્રાંતિ બાદ સ્વીટ ક્રાંતિની શરૂઆત થઇ છે અને તેમાં બનાસ ડેરીને મોટા પ્રમાણમાં સફળતા પણ મળી રહી છે. ઓછા પ્રમાણમાં જંતુનાશક દવાનો ઉપયોગ થતો હોય તેવા વિસ્તારમાં […]

લેઉવા પટેલના રાજકોટના ૩ યુવાનોનું સાહસ

રાજકોટ ના લેઉવા પટેલ યુવાઓ એ ઉતરાખંડ ના રૂપીન પાસ માં ૧૫૩૫૦FTફૂટ ઉચાઈ નું સતત ૯ દિવસ નું ટ્રેકિંગ કરી ને “મા ભારતી” નો ધવ્જ લહેરાવ્યો ને વેકેશન નો આનદ માણ્યો. અલગ અલગ રાજ્ય માંથી આવેલ ૧૯ યુવાન માંથી ગુજરાત ના માત્ર ૩ જ યુવાન અને એ પણ રાજકોટ ના લેઉવા પટેલ જ … ઉનાળા […]

આ પટેલ યુવાન ગૂગલ માં કરે છે કામ, 24 વર્ષની ઉંમરમાં જ મળી હતી જોબ

માત્ર 24 વર્ષની નાની ઉંમરમાં તમને ગૂગલ જેવી કંપનીમાં જોબ મળી જાય તો ? ગૂગલ જેવી કંપનીમાં નોકરી કરવાની ઇચ્છા આઇટી ક્ષેત્રના દરેક વ્યક્તિને થતી હશે. પરંતુ ઘણાં ઓછા લોકો હશે તેને ગૂગલમાં નોકરી કરવાની તક મળી હોય. આવા જ યુવાન વ્યક્તિ છે કલ્પેશ ગુજરાતી. પાલીતાણાના વતની કલ્પેશ ગુજરાતી 34 વર્ષના પાટીદાર યુવાન છે. અને […]

ઇઝરાયલની આ ટેક્નોલોજીથી ગુજરાતના ખેડૂતોએ મેળવ્યું લાખો-કરોડોનું ટર્ન ઓવર

હિંમતનગર પ્રાંતિજ તાલુકાના વદરાડમાં ભારત – ઇઝરાયલના સંયુક્ત કૃષિ ટેકનોલોજીના આદાન પ્રદાન અને માર્ગદર્શનથી શરૂ કરવામાં આવેલ સેન્ટર ફોર એક્સલન્સ ફોર વેજીટેબલ ખેડૂતો માટે સમૃધ્ધિની કેડી કંડારી રહ્યુ છે. અહીંની પ્લગ નર્સરીમાં ઉછરેલ ધરૂ કૃમી મુક્ત હોવાથી ઉત્પાદન ગુણવત્તા પણ સારી આપે છે. અહીંનો એક ખેડૂત રૂ. 50 લાખનો નફો કરતો થયો છે તો બીજા […]

વડાલીની શ્વેતા પટેલે વેટેનરીની માસ્ટરમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

વડાલી: આણંદ કૃષિ યુનિવર્સિટીના વેટેનરી વિભાગની માસ્ટર ડિગ્રીની પરીક્ષામાં વડાલી તાલુકાના કેશરગંજ ગામની શ્વેતા પટેલે પ્રથમ નંબર મેળવ્યો હતો. જે સિધ્ધિ બદલ યુનિવર્સિટીના 14 મા પદવીદાન સમારંભમાં ગત 2 જાન્યુવારીએ કૃષિમંત્રી આર. સી. ફળદુની ઉપસ્થિતિમાં રાજ્યના રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે ગોલ્ડ મેડલ અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વડાલી તાલુકાના કેશરગંજ ગામની શ્વેતા નગીનભાઈ […]

જામકંડોરણા માં વિઠ્ઠલભાઈ રાદડીયાના જીવન પર આધારિત ફિલ્મ ‘વિઠ્ઠલા’ રિલીઝ

સૌરાષ્ટ્રની ધરતી એટલે સંત અને શુરવીરોની ભૂમિ જયા સેવા અને સમર્પણ આપી ઈતિહાસમાં જેનુ નામ સુર્વણ અક્ષર લખાય છે આવા જ એક મહામાનવ વિઠ્ઠલભાઈ રાદડીયાએ દરેક સમાજના નાનામાં નાના માણસને પોતાનો ગણી જે લોક સેવા કરી અને આ પ્રાંતનું નામ ઉજળું કરેલ છે. ગુજરાતના સીમાડાઓ વટાવો જયાં આશ્રયસ્થાનો ઉભા કરી છે. તેવા વિઠ્ઠલભાઈ રાદડીયાના જીવનચરિત્રથી […]

આ પટેલના દીકરાના લગ્ન જોઇને આંખો થઈ જશે પહોળી

ભભકાદાર લગ્ન માટે ગુજરાતીઓ માત્ર ગુજરાત કે ભારત જ નહીં પણ વિશ્વભરમાં જાણીતા છે. થીમ બેઝ્ડ બાદ આજના સમયમાં ડેસ્ટિનેશન અને એમાંય હવે તો ફોરેન ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધારે જોવા મળે છે. વર્ષ 2015માં જાન્યુઆરીમાં ઓમાનના મસ્કત ખાતે યોજાયેલા ગુજરાતી વિરાણી પરિવાર પુત્રના લગ્નમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો. એટલું જ નહીં આ […]

અમેરિકામાં 1300 કરોડનું દાન કરનાર આ પટેલ વડોદરા પાસે બનાવશે યૂનિવર્સિટી

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં આફ્રિકાના ઝામ્બિયામાં જન્મેલા અને મૂળ વડોદરા જિલ્લાના મોટા ફોફળિયાના વતની ડો.કિરણ પટેલે ગુજરાતમાં યૂનિવર્સિટી શરૂ કરવાની પોતાની ઇચ્છા દર્શાવી છે. તેમણે જણાવ્યું કે પોતાના ગામમાં સ્કૂલો, યૂનિવર્સિટી શરૂ કરવી છે. વડોદરાના હરવણ પાસે 100 એકર (220 વીઘા) જમીન લીધી છે જેની પર ટૂંક સમયમાં યૂનિવર્સિટીનું કામ શરૂ થશે. તેમણે વધુમાં કહ્યું […]

વિશ્વનું સૌપ્રથમ બ્લાઈન્ડ કપલનું પ્રી-વેડીંગ ફોટોશૂટઃ અમરેકામાં રહેતા ચાંદની પટેલ અને પારસ એરેન્જ મેરેજથી બંધાશે લગ્નના બંધને

સુરતઃ વિશ્વમાં પહેલી વખત સુરતના ફોટોગ્રાફરે બ્લાઈન્ડ કપલ માટે પ્રિ-વિડિંગ શૂટ કરવામાં આવ્યું છે. યુએસમાં રહેતા પારસ અને ચાંદની પટેલના લવ મરેજ છે. ચોથી જાન્યુઆરીના રોજ નવસારીમાં લગ્ન કરનારા આ કપનલું ફોટોશૂટ માત્ર બે દિવસમાં આગ્રાના તાજ મહેલમાં તેમના પ્રિ-વેડિંગ વીડિયો શૂટ કરવામાં આવ્યું હતું. સામાન્ય ફોટોશૂટથી અલગ આ ફોટોશૂટ બનાવતી વખતે સૌ કોઈની આંખો […]