Browsing category

સમાચાર

બહેનને એરપોર્ટ પર મુકવા જતાં પટેલ યુવકનું અકસ્માતે નદીમાં પડતા મોત

અમેરિકાથી આવેલી બહેનને મુકવા જતી વખતે સુરત જિલ્લા કામરેજના ડુંગર-ચીખલી ગામના ભાઇનું વલસાડની પાર નદીમાં આકસ્મિક રીતે પડી જતાં કરૃણ મોત થયું હતું. અકસ્માત કરીને ભાગતા કન્ટેઇનરને અટકાવવાની કોશિષમાં ભાઇ પાર નદીમાં પડી ગયો હતા. જેમની લાશ આજે મળી આવી હતી. આ ઘટનાને પગલે બહેન અમેરિકા જઇ શકી ન હતી. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ […]

અમારે તો રોજ વેલેન્ટાઇન: સંતાનોને વ્હાલથી ઉછેર્યા, પણ વૃધ્ધાવસ્થા આશ્રમમાં

નડિયાદ: વેલેન્ટાઇન્સ ડે 14 ફેબ્રુઆરી. યુવાઓ પ્રેમનો ઇઝહાર કરી , પ્રેમીઓ એકબીજા સાથે સમય પસાર કરી આ ખાસ દિવસની ઉજવણી કરશે. આજકાલના યુવાઓનો પ્રેમ, એમનું બોન્ડીંગ અગાઉના લોકોની જેમ સ્ટ્રોંગ હોતું નથી. નાની – નાની વાતોમાં થતાં ઝઘડા અને બ્રેકઅપ, સંબંધોનો અંત. પણ વર્ષોથી એકબીજા સાથે જોડાયેલા, 10 – 15 કે 30 – 40 વર્ષથી […]

ગુજરાતની પટેલ દિકરીને મળ્યું અમેરિકન આર્મીમાં ઉચ્ચ અધિકારીનું સ્થાન

વિસનગર તાલુકાના વાલમ ગામની વતની અને હાલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતી પૂજા સુરેશભાઇ પટેલ નામની યુવતી અમેરિકાની આર્મીમાં ટ્રેનિંગ લીધા બાદ આર્મીના ઉચ્ચ હોદ્દા માટે પસંદગી પામી છે. વાલમ ગામની અને હાલ માતા નીરૂબેન પટેલ સાથે ન્યૂજર્સીમાં રહેતી પૂજા સુરેશભાઇ પટેલે ગેજ્યુએશન બાદ અમેરિકન સરકારમાં નેશનલ આર્મી ગાર્ડમાં કઠીન ટ્રેનિંગ બાદ ઉચ્ચ હોદ્દા માટે પસંદ થઇ […]

ગુજ્જુ મહિલાનો પટેલ પાવર: મોર્ડન તબેલાને જોવા લોકોની લાગે છે લાઇનો

એગ્રીકલ્‍ચરલ ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી એટલેકે ‘આત્મા’ આજે ખરા અર્થમાં ખેતી અને પશુપાલન ક્ષેત્રનો આત્મા બની ચૂક્યો છે. સરકાર સમાજના લોકોને આવક રળવામાં વધુને વધુ સરળતા થઈ પડે અને તેમાં પણ દરેક ને સમાનતાના દર્શન થાય તે હેતુ થી સમયાંતરે નીત નવી યોજનાઓ અમલમાં લાવતી હોય છે. ‘આત્મા’ યોજના આવીજ યોજનાઓ માંની એક યોજના છે. આજે […]

વિકેન્ડ માટે બેસ્ટ છે અમદાવાદ નજીકનો આ રિસોર્ટ, આખુ વર્ષ એક જ ભાડું…

અમદાવાદીઓ શનિ-રવિની કે જાહેર રજાઓમાં નજીકના સ્થળે વિકેન્ડ ગાળવાનું વધુ પસંદ કરે છે. અમદાવાદ નજીક એવા કેટલાય રિસોર્ટ્સ અને ક્લબો છે જે તેમની આ જરૂરીયાતોને પૂર્ણ કરી શકે છે. આ રિસોર્ટ્સમાં જીમથી લઇને સ્પા સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે આજે અમે આપને આવા જ એક રિસોર્ટ વિશે જણાવીશું જે વિકેન્ડ પસાર કરવા માટે બેસ્ટ […]

વિઠ્ઠલભાઈ રાદડિયાનું જિલ્લા બેંકના ચેરમેનપદેથી રાજીનામું, જયેશભાઇ બન્યા નવા ચેરમેન

રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન વિઠ્ઠલ રાદડિયાની છેલ્લા કેટલા સમયથી નાદુરસ્ત તબીયતના કારણે બેંકના વહીવટી કામકાજમાં ધ્યાન આપી શકતા નથી. પરીણામે તેમણે બેંકના ચેરમેનપદેથી રાજિનામુ આપ્યુ છે. રાજિનામુ આપતા ચેરમેનપદ માટે ચુંટણી પ્રક્રીયા શરૂ કરી દેવામાં આવી છે. ચેરમેનપદે તેમના પુત્ર અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની નિમંણુક કરવામાં આવી છે   નાબાર્ડે સમગ્ર […]

પોલીસ ધરપકડથી ડરવાની જરૂર નથી, જાણો આમ જનતાને મળતા અધિકારો

પોલીસથી ગુજરાતીઓ ડરતા હોય છે, પરંતુ ગુજરાતીઓ ને કાયદા અને અધિકારોની પૂર્ણ જાણકારી નથી એટલે આવું થતું હોય છે. આજે અમે તમને મળતા સામાન્ય અધિકારો થી વાકેફ કરીશું, સારું લાગે તો શેર કરજો. પરમિશન વિના પોલીસ તમારા ઘરમાં નથી ઘુસી શકતી. જો પોલીસ ઘરમાં આવી રહી છે તો તમે પોલીસને વોરન્ટ બતાવાની ડિમાન્ડ કરી શકો છો. જોકે, […]

વર્ષમાં 333 દિવસ કામ કરે છે આ NRI પટેલ ડોક્ટર

જીવનમાં સફળ થવા માટે સખત પરિશ્રમ, પ્રામાણિકતા અને લોકોને રિસ્પેક્ટ આપવાની જરરૂ છે તેવુ માનવું છે ભારતીય મૂળના અમેરિકી ડોક્ટર ચિતરંજન પટેલના. ગ્લોબલ પાટિદાર સમિટ માટે ગાંધીનગર આવેલા ઇન્ટર્ન મેડિસિન એટલે કે ભારતમાં જેને કન્સલ્ટીંગ ફિઝિશિયન (એમડી) કહેવાય તેવા ડો.ચિતરંજન પટેલે તેમની ગુજરાતથી અમેરિકા સુધીની સફર અંગે વાતચીત કરી. વામજના વતની ડો.ચિતરંજન પટેલ અમદાવાદથી 22 […]

પટેલે અમેરિકામાં ખરીદી 220 એકરમાં ફેલાયેલી હોટલ, મનમોહક છે અંદરનો નજારો

અમેરિકાના મેરિલેન્ડમાં વર્ષ 1820માં અને 220 એકર વિસ્તારમાં પથરાયેલી ઐતિહાસિક હોટલના માલિક બન્યા છે સની અને જીજ્ઞા પટેલ. તેઓએ 2016માં આ હોટલ હસ્તગત કર્યા બાદ તેમાં રિનોવેશન કરવામાં આવ્યું હતું અને 31 જાન્યુઆરી, 2017ના રોજ હોટલના મૂળ માળખા સાથે ખુલ્લી મૂકવામાં આવી હતી. 200 વર્ષ જૂની અને ઐતિહાસિક જૂના વૃક્ષોથી ઘેરાયેલી આ વૈભવી હોટલના ત્રણ […]