Browsing category

સમાચાર

ચરોતરના 14 વર્ષના પ્રેમ પટેલે ઓસ્ટ્રેલિયામાં રોજગારી પૂરી પાડવા ગુગલ એપ બનાવી

ચરોતરના 14 વર્ષીય બાળકે માતા પિતાના પરિશ્રમમાંથી બોધ લઇ ઓસ્ટ્રેલિયા અને કેન્યામાં લોકોને રોજીરોજી મળે તેવી કેબ સર્વિસ માટે બનાવેલ સર્ફર એપ ઓસ્ટ્રેલિયા અને કેન્યાવાસીઓ માટે આવકનું માધ્યમ બનશે. મૂળ પણસોરાના અને હાલ પર્થ ઓસ્ટ્રેલિયા ખાતે બિઝનેશ માટે ગયેલા ભરત પટેલનો પુત્ર પ્રેમ બાળપણથી જ ભણવામાં હોશિયાર હતો. ઓસ્ટ્રેલિયામાં શિક્ષણમાં સ્થાનિક યુનિવર્સીટીના અધ્યાપકોનો પ્રેમ સંપાદિત […]

ઉતરકાશીમાં રાજકોટના 7નાં મોતઃ ગંગોત્રીના દર્શન થયા, ત્રણ ધામની યાત્રા પૂર્ણ ન કરી શક્યા

કાશી પાસે અકસ્માતનો ભોગ બનેલા કડિયા જ્ઞાતિના તમામ હતપ્રત સભ્યો ગાઢ મિત્રતા ધરાવતા હતા. મિત્રોએ અમરનાથ તેમજ હરિદ્વારના દર્શન કર્યા હતા પણ પત્નીઓને સાથે લઇને યાત્રા કરી ન હતી એટલે તમામે જીવનમાં પહેલીવાર ચારધામની યાત્રા કરવાનું નક્કી કર્યું. આ માટે કોઇ ટૂર પેકેજ રાખવાને બદલે પોતાની રીતે જ રૂટ નક્કી કર્યા હતા. જે મુજબ 30મીએ […]

એક જ રાઉન્ડમાં 36 વાર કરી શકશે શક્તિશાળી મિસાઈલ S-400, રશિયા સાથે 40 હજાર કરોડમાં થયો કરાર

અમેરિકાના પ્રતિબંધ લગાવવાની ધમકી આપ્યા બાદ પણ ભારત અને રશિયા વચ્ચે 40 હજાર કરોડના એસ-400 મિસાઇલ ડિફેંસ સિસ્ટમનો કરાર થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શુક્રવારે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ હેઠળ ભારતને રશિયા પાસેથી જમીન પરથી હવામાં ફાયર કરનારી આધુનિક ટ્રાયમ્ફ મિસાઇલ સ્ક્વોડ્રન 2020માં મળશે. બંન્ને દેશો વચ્ચે અવકાશમાં સહકારને લઇને પણ […]

કચ્છની ડિમ્પલ સંઘાણી ‘મિસિસ યુનિવર્સ 2018’ સ્પર્ધામાં ઈંગ્લેન્ડ વતી નોમિનેટ

કચ્છી ગૃહિણી ડિમ્પલ સંઘાણી હવે ફિલિપાઈન્સના મનીલામાં ડિસેમ્બર માસમાં યોજાનારી ‘મિસિસ યુનિવર્સ 2018’ બ્યૂટી પેજન્ટમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરશે. ડિમ્પલનો પરિવાર મૂળ કચ્છનો છે. જો કે, તેનો જન્મ-ઉછેર હૈદરાબાદમાં થયો હતો અને લંડનમાં રહેતાં મૂળ માધાપરના વતની જીત સેંઘાણી સાથે 2001માં લગ્ન કર્યાં બાદ તે લંડનમાં સ્થાયી થઈ છે. બે સંતાનોની માતા 36 વર્ષિય ડિમ્પલ ‘ડિમ્પ્સ’ […]

ઘરમાં લાગેલા ACના કારણે ત્રણ લોકોની મોતની ઘટના

થોડા સમય પહેલાં ચેન્નઇમાં એસીના કારણે ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસ અનુસાર, લાઇટ બંધ થયા બાદ પરિવારે ઇન્વર્ટર ઓન કર્યું હતું. પછી એસી ઓન કરીને સૂઇ ગયા. રાત્રે લાઇટ આવી પણ ઇન્વર્ટર ચાલતું રહ્યું. તે સમયે એસીમાંથી ગેસ લીક થવા લાગ્યો. રૂમનો કોઇપણ દરવાજો કે બારી ખુલ્લી નહોતી. સંભવ છે કે આ જ કારણ […]

માત્ર ૩૦ રૂપિયાના આ કાર્ડથી ફ્રીમાં થશે રૂ. ૫ લાખ સુધીની સારવાર : કઇ રીતે બનાવડાવશો?

મોદી સરકારે શરૂ કરેલી આયુષ્માન યોજના અંતર્ગત માત્ર ૩૦ રૂપિયામાં આ ખાસ કાર્ડ બનાવીને તમે ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરી શકો છો. આ કાર્ડનું નામ ગોલ્ડન કાર્ડ છે, જોકે આ માટે તમારું નામ આ સ્કીમમાં સામેલ હોવું જોઈએ. દેશમાં આ સ્કીમ અંતર્ગત ૧૦ કરોડ પરિવારોના લગભગ ૫૦ કરોડ લોકો સામેલ છે. જેમને ૫ […]

માં અંબાજીના ભક્તે માતાજીના ચરણમાં એક કિલો સોનાનું દાન કર્યું..

અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. દૂર છેવાડાથી મોટી સંખ્યામાં માઇભક્તો મા અંબાના ધામમાં ઉમટી રહ્યાં છે. મોટી સંખ્યામાં પગપાળા આવતા સંધના લોકો આજે અંબાજી સુધી પહોચી ગયા છે. હાલ માં અંબાના મંદિરમાં મોટી સંખ્યામાં લોકોનો દર્શન કરી પાવન થઇ રહ્યા છે. અંબાજી મેળાને આજે સાતમો અને છેલ્લો દિવસ છે. ત્યારે મંદિરના બેંક […]

દવાઓ વગર આ વ્યક્તિએ 25 વર્ષમાં 36 હજાર લોકોનો ફ્રીમાં કર્યો ઈલાજ, દુવાની રહે છે અસર

દુલીચંદ કોઈ મેડિકલની પદ્ધતી ન જાણતા હોવા છતાં અંડાશયનઆ અસંતુલનનો ઈલાજ કરવામાં સિદ્ધહસ્ત છે. તેઓ આ ઈલાજ નિ:શુલ્ક કરે છે. તેઓ રોજ 5-7 વ્યક્તિઓનો ઈલાજ કરે છે. તેમના પરિવારમાં ચાર પેઢીથી આ ચાલતું આવે છે. તેઓ પોતે 25 વર્ષથી અંડાશયના અસંતુલનનો ઈલાજ કરી રહ્યા છે. તેમના મત પ્રમાણે તેઓ અત્યાર સુધીમાં અંદાજે 36 હજાર લોકોની […]

પટેલ સમાજના “પંચરત્ન”ને સન્માન પુષ્પ અર્પણ કરતી “શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમિતિ-KDVS”

KDVS દ્વારા ૨૫૦થી વધુ સરકારી નોકરીયાતોના લિસ્ટમાં “પોલીસ ઈન્સ્પેકટર” રૂપી પંચરત્ન ઉમેરાયા   તા.૨૧,રાજકોટ: તાજેતરમાં ગુજરાત સરકારના પોલીસ વિભાગના “પોલીસ ઈન્સ્પેકટર-PI”નું પરીણામ આવ્યું તેમાં સૌરાષ્ટ્રના અનેક વિધ્યાર્થીઓ પાસ થયા હતા જેમાં સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજના યુવાઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા માટે માર્ગદર્શન આપતી સંસ્થા “શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમિતિ -KDVS”ના પાંચ વિધ્યાર્થીઓ “પંચરત્ન” રૂપમાં ઝળકયા હતા. […]

પાકિસ્તાને ઘાયલ જવાનનું અપહરણ કરી ગળું કાપ્યું, બાદમાં ગોળી મારી અને બોર્ડર પર ફેંકી દીધો મૃતદેહ

સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં મંગળવારે શહીદ થયેલાં BSF જવાન નરેન્દ્ર સિંહને (51) પાકિસ્તાની જવાનોએ 9 કલાક સુધી તડપાવ્યાં હતા. તેમનો મૃતદેહ ઘણી જ ખરાબ હાલતમાં મળ્યો હતો. જવાન નરેન્દ્ર સિંહનું ગળું કાપી નાંખવામાં આવ્યું હતું. એક પગ કપાયેલો હતો, આંખ કાઢવામાં આવી હતી. પીઠ પર કરંટ લાગવાથી બળી ગયેલાના નિશાનહતા. શહીદના શરીર પર ત્રણ ગોળીઓ […]