Browsing category

સમાચાર

રાતના 1 વાગે ઉબેર કેબથી છોકરીને મુકવા ગયો હતો ડ્રાઇવર, સોસાયટીનો ગેટ બંધ હતો તો ડોઢ કલાક સુધી બહાર ઉભો રહ્યો, બુકિંગ પણ કેન્સલ કરી… જેથી છોકરી સુરક્ષિત ઘરે જઇ શકે

મી ટૂ કેમ્પેનની વચ્ચે એક એવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે જે તમારા હ્રદયમાં પુરુષો માટે માન વધારી દેશે. ઉબેર કેબ ડ્રાઇવર રાત્રે એક વાગે ડોઢ કલાક સુધી બે મહિલાઓની સાથે રહ્યો અને તેઓને એકલા ના છોડ્યા, જેથી તેઓ સુરક્ષિત સોસાયટીમાં જઇ શકે. પેસેન્જર પ્રિયષમિતા ગુહાએ કેબ કંપની ઉબેરને ટ્વીટ કરી ડ્રાઇવર સંતોષની તારીફ કરી છે, […]

જીવલેણ કેન્સરથી પીડાતી મહિલાને ડોક્ટર્સે કહ્યું- થોડાં મહિના જ બાકી છે, ત્યાર બાદ એક મિત્રની સલાહથી થઇ ગયો ચમત્કાર

સ્કોટલેન્ડમાં રહેનારી એક મહિલા છેલ્લાં કેટલાંક વર્ષોથી જાનલેવા બ્રેઇન ટ્યૂમરથી પરેશાન હતી. તેના ઇલાજની દરેક કોશિશ અસફળ રહ્યા બાદ ડોક્ટર્સે જણાવ્યું કે, તેનું ઠીક થવું મુશ્કેલ છે. પરંતુ ત્યાર બાદ મહિલાના એક મિત્રએ તેને એક એવો નુસ્ખો જણાવ્યો હતો. ત્યાર બાદ મહિલાની લાઇફમાં ચમત્કાર થઇ ગયો હતો. મહિલાનો દાવો છે કે, કૈનાબિસ (ભાંગનો છોડ) તેલનો […]

ભયાનકઃ 19 મહિનાની દીકરીએ મોંમાં રાખ્યું મોબાઈલમાં ઉપયોગ થતી એક વસ્તુ, પછી આખા પરિવાર માટે ઉભી થઈ મુશ્કેલી

અમેરિકામાં એક મહિલાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં કેટલીક ડિસ્ટર્બિંગ તસવીરો શૅર કરી હતી. જેમાં કેવી રીતે તેની 19 મહિનાની દીકરી સાથે એક નાનકડી ઘટનાએ બધા માટે મુશ્કેલી ઉભી કરી દીધી હતી. દીકરીએ મોંમાં ફોનનું ચાર્જર નાખ્યું, જેને કારણે મોં અંદરથી બહાર સુધી બળી ગયું હતું. મહિલાએ અન્ય પેરેન્ટ્સને સતર્ક કરીને લખ્યું છે કે આ કોઈની પણ […]

ગામ પર આપત્તિ રોકવા માટે 550 વર્ષથી તપ પર બેઠા છે સંત, આજે પણ વધી રહ્યા છે વાળ-નખ

આપણે રામાયણ અને મહાભારતમાં ઘણી એવી સ્ટોરી સાંભળી છે, જેમાં ઋષિ-મુનિઓ હજારો વર્ષ સુધી તપસ્યા કરે છે અને ભગવાન પ્રગટ થઈ જાય છે અને તેમને મોક્ષ મળી જાય છે. કંઈક આવી જ સ્ટોરી છે તિબેટથી 2 કિલોમીટર દૂર વસેલા ગામ ગીયૂની. અહીંયા એક બૌદ્ધ સાધુ લગભગ 550 વર્ષથી તપસ્યામાં લીન છે. ચોંકવાનારી વાત એ છે […]

આણંદની 21 મહિલાઓ ચલાવે છે દેશનું પ્રથમ મહિલા સંચાલિત CNG ગેસ સ્ટેશન

આણંદઃ ભારતમાં હાઇવે પરના સૌ પ્રથમ મહિલાઓથી સંચાલિત સીએનજી ઓનલાઇન ગેસ સ્ટેશનનો મોગર ખાતે પ્રારંભ થયો છે. ચરોતર ગેસના ચોથા સીએનજી ગેસ સ્ટેશનમાં 21 મહિલાઓ વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવશે પ્રથમ શીફટ સાંજે પાંચ વાગે પૂરી થયા બાદ રાત્રે પુરુષો ફરજ બજાવાના છે. આ હાઇવે પરનો સૌ પ્રથમવારનો પ્રયોગ છે આણંદ પાસેના મોગર ખાતે નેશનલ […]

આફ્રિકાના મલાવી દેશમાં બોટિંગ કરતાં કપડવંજ અને આણંદના 2 પટેલ યુવાન ડૂબ્યા

કપડવંજ અને આણંદ શહેરના બે યુવાન તથા ખાસ મિત્રો આફ્રિકા ખંડના મલાવી દેશમાં નખ્તાબે વિસ્તારમાં આવેલા લેકમાં બોટીંગ કરતાં હતાં તે દરમિયાન બોટ પાણીમાં ડૂબી જતાં બન્ને મિત્રોનું મૃત્યુ થયું હતું. આ સમાચારથી બન્ને પરિવારમાં ભારે શોકની લાગણી જન્મી હતી. કપડવંજનો યુવાન પોતાના મોટા ભાઈના ઘરે મલાવી ફરવા ગયો હતો તે દરમિયાન આ કરૂણાંતિકા બની […]

સુરતના ઋગ્વેદ કાપડિયાનો જન્મના દિવસે જ પાસપોર્ટ તૈયાર, 1 દિવસની ઉંમરમાં પાસપોર્ટ મેળવવાનો દેશનો પહેલો કિસ્સો

સુરતના એક બાળકે જન્મ લીધાના દિવસે જ પાસપોર્ટ પ્રાપ્ત કરી લીધો હતો. બુધવારે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો હતો જેનું નામ ઋગ્વેદ આપી તાત્કાલિક મહાનગર પાલિકાના જન્મનોંધણી વિભાગમાંથી જન્મનો દાખલો મેળવવામાં આવ્યો હતો અને બાળકના પિતા પુરાવાઓ સાથે પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા હતા અને તમામ પ્રક્રિયા પૂરી કરી પોતાના બાળકનો પાસપોર્ટ હાથોહાથ મેળવી […]

‘જય માઁ ખોડલ’ના નાદ સાથે કાગવડથી ખોડલધામ સુધી નીકળી પરંપરાગત પદયાત્રા

રાજકોટ: કાલથી નવલા નોતરાતનો પ્રારંભ થઇ ગયો છે. સંતો મહંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર માતાજીની આરાધના શરુ થઈ ગઈ અને રાત્રે પ્રાચીન-અર્વાચિન ગરબા સાથે ખૈલાયાઓ ગરબે ઝુમી ઉઠયા. લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલઘામ મંદિરે નવ દિવસ માતાજીના દર્શન કરવા ભક્તો ઉમટી પડશે. કાલે પહેલા નોરતે કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા યોજવામા આવી હતી. જેમાં […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂર્ણ, આવી લાગશે વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા

કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર બંધ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી હવે તૈયાર છે. 2010ની 7મી ઓક્ટોબરના રોજ આ પ્રૉજેક્ટની ઘોષણા થઈ હતી અને 2014ની 31મી ઓક્ટોબરે નિર્માણકાર્યનો પ્રારંભ થયો હતો. એ પછી રાતદિવસ સુધી ચાલેલી કામગીરીના પરિણામે માત્ર 48 મહિનામાં પ્રતિમા તૈયાર કરી દેવામાં આવી છે. જે ઝડપે તેનું નિર્માણ થયું એ […]

આ છે દેશના 8 સૌથી મોટા કિચન, રોજ બને છે હજારો લોકો માટે ભોજન

‘બાર ગામે બોલી બદલાય’, આ કહેવત આપણાં દેશની ખાસિયત દર્શાવે છે. જ્યાં તમને થોડા દૂર જતા જ ભાષા, કપડાં, ભોજન દરેક વસ્તુઓમાં એક મોટો અંતર જોવા મળશે. આપણી એકતાનું સૌથી મોટું પ્રમાણ આપણાં દેશમાં બનતા વિવિધ પ્રકારના ભોજન છે. ભારતના દક્ષિણમાં પંજાબી તો પશ્ચિમમાં પૂર્વનો સ્વાદ ચાખી શકાય છે. જે દેશમાં ભોજનને આટલું મહત્વ આપવામાં […]