Browsing category

સમાચાર

પાંચ હજારથી વધુ રત્નકલાકારોને હીરા શીખવનારા શેઠનું કર્મચારીઓએ કર્યુ સન્માન

સુરતઃ- નિવૃતિની સંધ્યાકાળે પણ પ્રવૃતિ કરીને જ્ઞાનની સરવાણી વહાવતાં એક વયસ્ક કર્મશીલનું કર્મચારીઓએ સન્માન કરતાં હરખનો માહોલ છવાયો હતો. હસવા રમવાની ઉંમરે હીરાના કારખાનામાં પેટીયું રળવા બેસેલા અને હાલ 60માં વર્ષે પોતાનું કારખાનું ધરાવતાં મુકેશભાઈ ભલાણીએ અત્યાર સુધીમાં પાંચેક હજાર જેટલા રત્નકલાકારોને શીખવવાની સાથે હીરાનું બારીકાઈપૂર્વકનું નોલેજ આપી રહ્યાં છે. ત્યારે તેમના જન્મદિવસે કારખાનાના કારીગરો દ્વારા તેમનું […]

સરકાર સાભાર પરત: અધિકારી આમંત્રણ આપવા ગયા પણ સરદારના પૌત્ર US જતા રહ્યા

દેશને આઝાદી મળ્યા બાદ ભારતમાં મોટા ગજાના રાજકારણીનું નામ અને હોદ્દો તેમના પરિવારજનો વટાવીને ફાયદો મેળવતાં હોય છે. પણ આ પરિવારોની વચ્ચે સરદાર પટેલનો સીધી લીટીનો વારસદાર પરિવાર એવો છે કે જે સરદાર પટેલ સાથે સંકળાયેલી તમામ પ્રસિદ્ધિથી દૂર રહે છે, કયાંય તેમનું નામ સુદ્ધા લેતા નથી, કે નથી મીડિયામાં કોઇ ઇન્ટરવ્યૂ આપતાં. આ પરિવાર […]

અમેરિકામાં વધુ એક ગુજરાતીનું મોતઃ કડીના ગણેશપુરના પટેલની ગોળી મારી હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઇ છે. ઇન્ડિયાના, જેફરસનવિલેમાં રહેતા અને મૂળ કડીના 49 વર્ષીય પ્રફૂલ પટેલની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર, પ્રફૂલ પટેલ ગત 11 ઓક્ટોબરની રાત્રે તેઓની ઓફિસ સ્ટોપ એન્ડ ગોમાં હતા. તે દરમિયાન ઓફિસમાં ઘૂસી આવેલા લૂંટારૂઓએ તેઓને ગોળી મારી દીધી હતી. – પ્રફૂલભાઇ પટેલના પરિવારના જણાવ્યા અનુસાર, […]

વેરાવળ, તાલાળા, અમરેલી પંથકમાં કરા સાથે મુશળધાર વરસાદ, ખેતરોમાં ભરાયા પાણી, વૃક્ષો થયા ધરાશાયી, ખેડૂતોમાં ચિંતા

અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને જોરદાર પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. એક તરફ અસહ્ય ગરમીમાં લોકો અકળાઇ રહ્યા છે. ત્યારે વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી હતી. બીજી તરફ ખેડૂતોએ લીધેલા મગફળીના પાક પર પાણી ફરી વળતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. […]

ગુજરાતના ટોપ 10 ધનકુબેર, જાણો કોણ છે મોખરે? કોણ છે કેટલી સંપત્તિના માલિક? જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતના 58 ધનકુબેરોની યાદીમાં અદાણી એન્ટરપ્રાઈસના ગૌતમ અદાણી રૂપિયા 71 હજાર 800 કરોડની પ્રોપર્ટી સાથે સૌથી મોખરે છે, તો ભારતના 831 અબજોપતિની યાદીમાં ગૌતમ અદાણીનો ક્રમ 8મો છે. બીજા નંબરની વાત કરીએ તો ગુજરાતના ધનકુબેરમાં કેડિલા હેલ્થકેરના પંજક પટેલ 32 હજાર 100 કરોડની સંપત્તિ સાથે બીજા નંબરે છે. જ્યારે આખા ભારતની યાદીમાં પંકજ પટેલ 22માં […]

દિવાળીએ રાત્રે 2 કલાક જ ફટાકડા ફોડી શકાશે, સંપૂર્ણ પ્રતિબંધ નહીંઃ સુપ્રીમ કોર્ટ

દેશમાં ફટાકડાંઓના વેચાણ અને ફટાકડાં સળગાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં ઓછા એમિશનવાળા અને જેની પાસે લાઈન્સ હોય તેમને જ ફટાકડાંઓનું વેચાણ કરવાની મંજૂરી આપી છે. તે ઉપરાંત ઓનલાઈન ફટાકડાંના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, ઓનલાઈન ફટાકડાં વેચાણ ગેરકાયદેસર ગણવામાં આવશે. […]

રાજકોટના આ પટેલ બિઝનેસમેન બ્રેઇનડેડ,પણ અંગદાનથી પાંચ લોકોને આપશે નવજીવન

રાજકોટ: રાજકોટના બિઝનેસમેનનું બ્રેઇન ડેડથી મૃત્યુ થતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. મોત બાદ પણ પાંચ લોકોમાં જીવિત રહેશે. બિઝનેસમેનના અંગોને અન્ય પાંચ દર્દીઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. ત્રણ દિવસ સુધી સારવાર ચાલી પરંતુ ડોક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા રાજકોટમાં રહેતા બિઝનેસમેન રમેશભાઇ કડવાભાઇ વાડોદરીયા (ઉ.53)વે હાઇ બ્લડપ્રેશરથી તબીયત લથડી હતી. […]

‘રામભરોસે’ રાવણદહન: અમૃતસરમાં રાવણ દહનનો વીડિયો ઉતારતાં લોકો પરથી ટ્રેન પસાર થતાં 70 થી વધુ લોકોના મોત

પંજાબના અમૃતસરમાં શુક્રવારે સાંજે રેલવે ટ્રેક પર ઊભા રહી રાવણદહન જોઇ રહેલા લોકો પર બે ટ્રેન ફરી વળી. અમૃતસર રેલવે સ્ટેશનથી બે કિલોમીટરે આવેલા જૌડા ફાટક પર થયેલી આ ઘટનામાં અનેક બાળકો સહિત 70થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય 100થી વધુ લોકો ઘવાયા છે. જોકે મૃતકાંક અંગે હજુ સ્પષ્ટતા થઇ નથી. પણ એવું […]

વિશ્વની સૌથી લાંબી સ્ટાર્ટઅપ સમિટમાં ગુજરાતના 50 સ્માર્ટ સરપંચ હાજર

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિડરશીપ એન્ડ ગવર્નન્સ દ્વારા આયોજિત વિશ્વની સૌથી લાંબી સ્ટાર્ટઅપ સમિટમાં બુધવારે ગુજરાતના 50થી વધુ સ્માર્ટ સરપંચોની સમિટ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઇ હતી. આ એવા સરપંચો છે કે જેમણે પોતાના ગામમાં એવા કાર્યો કર્યા છે કે જે એક સ્માર્ટ માનવી જ કરી શકે. ત્યારે તેમને સ્માર્ટ સરપંચ તરીકે ઇન્સ્ટિટ્યૂટની સ્ટાર્ટઅપ […]

54 રૂપિયામાં 80kmની એવરેજ આપશે સ્કૂટર, બસ એકવાર ફિટ કરાવો આ કિટ; એક્ટિવાથી લઇને જ્યૂપિટર સુધી કરે છે કામ

પેટ્રોલની કિંમત આકાશ આંબી રહી છે. તેવામાં એવા વાહનો કે જેની એવરેજ ઓછી છે. તેમાં ફ્યૂઅલ કંજપ્શન પણ વધારે થઇ રહ્યું છે. એટલું જ નહીં સ્કૂટરની એવરેજ પણ લગભગ 45km હોય છે. તેવામાં પેટ્રોલની સતત વધતી કિંમતોની અસર પોકેટ પર પડતી હોય છે. આવી સ્થિતિમાં સ્કૂટરમાં CNG કિટ લગાવીને એવરેજની ચિંતાને ઓછી કરી શકાય છે. […]