Browsing category

સમાચાર

કપડવંજના મુવાડાના 110 વર્ષનાં હિરાબા તંદુરસ્ત જીવન જીવે છે. દરેક કામ કરે છે જાતે..

જેમણે રજવાડાના રાજ જોયા, અંગ્રેજોના દમન જોયા, ગાંધીજીની અહિંસક લડાઇ બાદ ભારતની આઝાદી જોઈ તેવા કપડવંજ તાલુકાના અગાટના મુવાડાના મુવાડામાં વસવાટ કરતાં હિરાબા માવલજી ગઢવી (ચારણ) 110 વર્ષની વયે પણ તંદુરસ્ત જીવન જીવે છે. તેમને નખમાં પણ રોગ નથી અને ક્યારેય દવા – ગોળી કે ઇન્જેકશન લીધાં નથી. વહેલી સવારે પાંચ વાગે ઉઠી પશુઓને દોહવા […]

વાંસદામાં કુદરતી સૌંદર્યથી ભરપુર જાનકી વન દિવાળીમાં લોકો માટે બન્યું પ્રવાસન ધામ

દિવાળી વેકેશન એટલે ધાર્મિકતાની સાથે હરવા ફરવા અને ટહેલવાના દિવસો. નવસારી જિલ્લાના વાંસદા ખાતે કુદરતી સૌદર્યમા બનેલુ જાનકી વન સહેલાણીઓનું પ્રવાસન ધામ બન્યું છે. રજાના દિવસોમાં દક્ષિણ ગુજરાતના લોકો ઉમટી રહ્યા છે. નાના બાળકોથી માંડીને વડીલોને માટે મનોરંજનનું સ્થળ બનતા સેહલાણીઓ ઉમટી રહ્યાં છે. શહેરી વિસ્તારથી દૂર જાનકી વન જંગલોનું નીકંદન નીકળી રહ્યું છે. વધતાં […]

બી.ચંદ્રકલા IAS ઓફિસર: એમની લોકપ્રિયતા આગળ બોલિવુડ સ્ટાર્સ અને દિગ્ગજ નેતાઓ પણ રહી ગયા પાછળ

સોશ્યિલ મીડિયા માટે સનસનાટી ફેલાવે તેવા સમાચાર છે, પરંતુ આ હકીકત છે ! આઈએએસ ઓફિસર બી. ચંદ્રકલા Facebook ઉપર અત્યંત લોકપ્રિય છે. તેમની જબરદસ્ત ફેન-ફોલોઇંગ છે. તેમના જેટલા ફોલોઅર્સ છે’ તેટલા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને યોગી આદિત્યનાથ સહિતના દેશના મુખ્યમંત્રીઓ અને બોલીવુડના ચર્ચિત સિતારાઓ પણ નથી ! આ એટલા માટે આશ્ચર્યજનક છે કારણ કે […]

સૌરાષ્ટ્રવાસીઓ માટે રો-રો ફેરીની મજા, બપોરા કરે સુરતમાં અને વાળું કરે વતનમાં

દહેજથી ઘોઘા બંદર સુધી રો-રો ફેરી શરૂ થતાં સુરતમાં રહેતાં સૌરાષ્ટ્રવાસીઓ માટે વતનમાં જવા માટેની સુવિધા ઘણી સરળતા બની ગઇ છે. દિવાળી વેકેશનમાં વતન જતાં અસંખ્ય સૌરાષ્ટ્રવાસીઓ ખાનગી લક્ઝરી, એસટી બસ અથવા જે લોકોને લાગુ પડતી હોય તે લોકો ટ્રેન મારફતે વતનની વાટ પકડતાં હોય છે પરંતુ, આ વખતે ટ્રાન્સપોર્ટની વધુ એક સેવા રો-રો ફેરી […]

HBD: મહેશભાઈ સવાણી

આજે સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પટેલ સમાજના ભામાશા એવા મહેશભાઇ સવાણી નો જન્મ દિવસ છે તો સમસ્ત લેઉવા પટેલ સમાજ તરફથી મહેશભાઇ સવાણીને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સુરતમાં […]

છેલ્લાં 2 દશકથી આજે પણ કોયડો બનેલી છે આ ખોફનાક ઘટના

( આ કહાણી ‘કોન્ટ્રોવર્શિયલ ક્લેમ સીરિઝ’ હેઠળ છે. દુનિયાભરમાં સમયે-સમયે આવા અનેક વિવાદિત દાવા કરવામાં આવ્યાં છે, જેના દ્વારા તે મીડિયામાં ચર્ચામાં બન્યા છે.) ચીનના બીજિંગ શહેરમાં એક એવી ઘટના બનવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેના કારણે આજે પણ લોકોને બસમાં સફર કરવાથી બીક લાગે છે. લગભગ 2 દશકથી પણ વધારે સમયથી રૂટ 375ની […]

જમીનથી 100 ફીટ નીચે છે આ ગામ, સુવિધાઓનો ભંડાર ઉડાડી દેશે હોંશ

આજે જ્યાં આખી દુનિયા મંગળ પર જીવન શોધવામાં લાગેલી છે ત્યારે દુનિયામાં એક એવું પણ ગામ છે જ્યાં લોકો જમીનની નીચે રહે છે. ખાસ વાત તો એ છે કે આ ગામમાં દરેક સુવિધાઓ મળે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ ગામનું નામ છે કુબર પેડી, તે ઓસ્ટ્રેલિયામાં જમીનની 100 ફીટ નીચે વસેલું […]

સુરતના વરાછામાં સરદાર પટેલની એક માત્ર પ્રતિમા જ્યાં રોજ થાય છે ફુલહાર

સુરત શહેરમાં અનેક સર્કલો પર રાજપુરૂષોના સ્ટેચ્યુ મુકાયેલા છે. તેમાંથી કોઇ એક સ્ટેચ્યુને દરરોજ ફુલહાર થતાં હોય તો તે વરાછામાં મીનીબજાર ખાતેનું સરદાર પટેલનું સ્ટેચ્યું છે. દરેક પ્રતિમાઓને જે તે મહાપુરૂષોની જન્મજંયતિ અને પૂણ્યતિથિએ જ ફુલહાર થતાં હોય છે. ખાદીના ઝભ્ભા પહેરીને તેમના નામની જય બોલાવી ફોટા પડાવી પોતાનું કર્તવ્ય પુરૂ થયું સમજી નેતાઓ જતાં રહેતા […]

દુનિયાની સૌથી રહસ્યમયી પ્લેન દુર્ઘટના, 72 દિવસો બાદ જીવતાં મળેલાં લોકોની ખોફનાક કહાણી

ઇન્ડોનેશિયાના જર્કાતામાં એક વિમાન સોમવારે સવારે ઉડાન ભર્યાના 13 મિનિટ બાદ સમુદ્રમાં ક્રેશ થઇ ગયું હતું. જેમાં 189 લોકો સવાર હતાં. આ રહસ્યમયી દુર્ઘટનાનું કોઇ કારણ જાણી શકાયું નહીં. ઇતિહાસમાં આવી અનેક રહસ્યમયી દુર્ઘટનાઓ થઇ છે, જેનું કારણ ક્યારેય જાણવા મળી શક્યું નથી. અનેકવાર આ દુર્ઘટનાઓમાં લોકો જીવતા બચી પણ ગયાં પરંતુ જીવતા રહેવા માટે […]

પતિની લાંબી ઉંમર માટે પત્ની કરી રહી હતી કરવાચોથના વ્રતની તૈયારી, તે જ દિવસે તિરંગામાં લપેટાઈને આવ્યો શહીદ પતિનો પાર્થિવ દેહ

હિમાચલનો વધુ એક જવાન દેશ માટે કુરબાન થઈ ગયો. 32 વર્ષીય લાન્સ નાયક બૃજેશ શર્મા શુક્રવારે જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકીઓ સામેની અથડામણ દરમિયાન શહીદ થઈ ગયો. શહીદ જવાન ઉના જિલ્લાના નાનવી ગામનો રહેનાર હતો. શનિવારે કરવાચોથના દિવસે જ તિરંગામાં જ્યારે શહીદનો પાર્થિવ દેહ તેના નિવાસસ્થાને પહોંચ્યો તો તેના શહીદ પતિને એકીટસે પત્ની શ્વેતા નિહાળતી રહી અને […]