વડનગરમાંથી 1000થી 1200 વર્ષ પહેલાનો સોલંકી યુગનો ઐતિહાસિક કિલ્લો મળી આવ્યો, પુરાતત્વ વિભાગને ખોદકામ દરમિયાન જમીનમાંથી મળ્યો આશરે 25 ફૂટ ઊંચો બુર્જ
રાજ્યના ઐતિહાસિક નગર તરીકે ઓળખાતા ગુજરાતના વડનગરમાંથી ફરીથી સોલંકી યુગની બુર્જ ઇમારત મળી આવી છે. અમરથોળ દરવાજા નજીકથી ઐતિહાસિક કિલ્લો મળી આવ્યો છે. વડનગરમાં પુરાતત્વ વિભાગ ખોદકામ કરી રહ્યું છે ત્યારે ખોદકામમા બુર્જ કિલ્લો મળ્યો આવતા લોકમાં આશ્ચર્ય ફેલાયુ છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં અનેક ઐતિહાસિક અવશેષો મળ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, […]