Browsing category

સમાચાર

પિતાજીને આપી અનોખી શ્રદ્ધાંજલી, પિતાની સ્મૃતિમાં ગામમાં બનાવ્યું સરોવર

મક્તુપુરનું હીરાભા દત્ત સરોવર, ગામ તળાવને અપાયેલું પ્રતીકાત્મક નામ હવે વાસ્તવિકતા બની ગયું છે. ગામના વતની રમેશભાઈ હીરાભાઇ પટેલે તેમના પિતા હીરાભાઈ અમથારામ પટેલની સ્મૃતિમાં સમાજને કંઈક પરત આપવાની ભાવના સાથે આ સરોવરનું નિર્માણ કરાવ્યું છે. જેનું બાંધકામ 22 સપ્ટેમ્બર, 17થી હાથ ધરાયું અને લોકાર્પણ હીરાભાની 3જી વાર્ષિક પુણ્યતિથિ તેમજ સ્વ. ઇચ્છાબાની 7મી માસિક પુણ્યતિથિ […]

વડોદરામાં 5 લાખથી વધુ યુવાનોને લાગી PUBGની લત, બની રહ્યાં છે હતાશાનો ભોગ

પ્લેયર અનનોન બેટલ ગ્રાઉન્ડ (PUBG) ગેમ વર્ચ્યુઅલ દુનિયા અને રિયલ દુનિયા વચ્ચે યુવાનોમાં તફાવત ગુમાવનારી બની રહી છે. મોબાઇલમાં સૌથી લોકપ્રિય બની ગયેલી આ રમત પાછળ ટીનેજર્સથી લઇને યુવાનોને ઘેલું લાગ્યું છે. માત્ર શહેરમાં જ 5 લાખથી વધારે લોકો આ ગેમ રમી રહ્યા છે. સતત ગેમ રમતા યુવાનો મને કોઇ મારી નાખશે તો હું હારી […]

વ્યસનમુક્તિ માટે સુરતીથી નીકળેલા દોડવીર પહોંચ્યા પ્રમુખ સ્વામિના જન્મસ્થળ ચાણસદ

સુરતઃ પ્રમુખ સ્વામિની જયંતિ રાજકોટમાં ઉજવવા માટે સુરતના 48 વર્ષીય દોડવીર હરિકૃષ્ણ પટેલ વ્યસનમુક્તિના સંદેશા સાથે 450 કિમીની દોડ પર નીકળ્યાં છે. 25મી નવેમ્બરે નીકળેલા હરિકૃષ્ણ પટેલ છ દિવસમાં 150 કિમીનું અંતર કાપીને પ્રમુખ સ્વામિના જન્મ સ્થાન એવા ચાણસદ ખાતે પહોંચી ગયાં હતાં. રસ્તામાં તેઓ લોકોને વ્યસનના ગેરફાયદા અને મુક્તિના ફાયદા સમજાવતાં આગળ વધી રહ્યાં છે. […]

સુરત: 10થી વધુ બાળકોને બચાવનાર પ્રીતિ પટેલનું 48 કલાક બાદ મૃત્યુ

સુરત: વેસુમાં આગમ આર્કેડમાં આગ ભભૂકી ઉઠ્યા બાદ એક તરફ ભાગદોડ મચેલી હતી. શરૂઆતમાં કેટલાક વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢી લેવાયા હતા અને કેટલાક બાળકોને બહાર કાઢી શકાયા ન હતા. ત્યારે તમામ શિક્ષકો વહેલી તકે બહાર નિકળવાનો રસ્તો શોધી રહ્યા હતા. ત્યારે ટ્યુશન ક્લાસમાં જ નાના નાના બાળકોને ભણાવી રહેલા શિક્ષિકા પ્રિતીબેન નયનભાઈ પટેલનું મન બાળકોને […]

અમદાવાદના પાર્થ પટેલનું સિડનીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રહેતા ગુજરાતી વિદ્યાર્થી પાર્થ પટેલનું એક માર્ગ અકસ્માતમાં મંગળવારે મૃત્યુ થયું હતું. આ અંગે મળતી વિગતો પ્રમાણે, ૨૬ વર્ષીય પાર્થ રાત્રે ૧૧થી સવારના ૬ વાગ્યા સુધી ફૂડ ડિલિવરીની નોકરી કરતો હતો અને નોકરી પૂરી કરીને તે ડિલીવરી વાન પરત આપવા જઇ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. ન્યૂ […]

અમેરિકામાં પણ પટેલ વટ છે તમારો, પદવીદાન સમારોહમાં પટેલ વિદ્યાર્થીઓનો દબદબો, નામ એનાઉન્સ થતા રહ્યા ને સૌ કોઈ જોતા રહ્યા

અમેરિકાની ટેક્સાસ A&M યુનિવર્સિટીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયો યુનિવર્સિટીના પદવીદાન સમારોહનો છે. જેમાં પટેલ વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. એનાઉન્સર એક પછી એક નામ એનાઉન્સ કરી રહ્યા છે. લગભગ સવા મિનિટના આ વીડિયોમાં ડિગ્રી માટે 15 વિદ્યાર્થીઓના નામ બોલવામાં આવે છે, જેમાં 14 વિદ્યાર્થી પટેલ છે. આ વિદ્યાર્થીઓના […]

રાજકોટના આંગણે છાપરા મુકામે શિંગાળા પરિવાર દ્વારા આયોજિત કથામાં પૂજ્ય જીગ્નેશ દાદા સાથે નો સંવાદ

દાદા આપ એન્જીનયર હોત તો કદાચ મશીન બનાવ્યા હોત પરંતુ આજ કથા ના માધ્યમ થી માણસ ની માણસાઈ આ ઘડી રહ્યા છો ત્યારે કથા વાંચવાનો વિચાર કેવી રીતે આવ્યો. નાનપણ થી જ સંગીત પ્રત્યે રૂચી અને ગીત ગાવાનો ખુબ જ શોખ હતો.મારા પરિવાર ને શોખ કે હું કર્મકાંડ માં જાવ કેમ કે બ્રાહ્મણ પરિવાર માં […]

રાજ્યનો પ્રથમ ડી સેલીનેશન પ્લાન્ટ જોડિયામાં બનશે જેમાં રોજ 10 કરોડ લીટર દરિયાનું ખારુ પાણી બનશે મીઠુ

દરિયાના ખારા પાણીને મીઠું બનાવી પીવાલાયક બનાવવા માટેના રાજ્યનો સૌ પ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ ગુજરાતમાં જામનગર જિલ્લાના જોડીયા ખાતે સ્થપાશે. આ માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. જેમાં રોજ 10 કરોડ લીટર દરિયાના પાણીને મીઠું બનાવશે. મીઠા બનાવેલા પાણીને રાજકોટ, જામનગર શહેર સહિત જિલ્લાના ગામો તથા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને […]

અહીં બની રહી છે દુનિયાની સૌથી ઊંચી શિવ પ્રતિમા, આગામી વર્ષે થશે તૈયાર

ગુજરાતમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા (182 મીટર લાંબી સ્ટેચ્યુ ઓફ યુનિટી) બાદ હવે રાજસ્થાનનાં નાથદ્વારામાં ભગવાન શિવજીની 351 ફીટ ઉંચી મૂર્તિ બનવા જઇ રહી છે. આ દુનિયામાં પોતાનાં તરફથી સૌથી ઉંચી શિવ પ્રતિમા હશે. તે આગલા વર્ષે માર્ચ સુધી બની જવાની સંભાવના છે. ઉદયપુરથી 50 કિ.મીનાં અંતરે શ્રીનાથદ્વારાનાં ગણેશ ટેકરીમાં સિમેન્ટ કોંકરીટથી બનેલી વિશ્વની સૌથી […]

હવે ગુજરાતના પાટીદાર યુવાનો નહીં રહે કુંવારા: અમદાવાદમાં કરાઇ રહી છે આ વ્યવસ્થા

વર્ષોથી આવેલી સમાજ વ્યવસ્થાની ખામીને કારણે પાટીદારોમાં સ્ત્રી જન્મનું પ્રમાણ ખાસ્સું ઓછું થઈ ગયું છે. જેના પરિણામે ગુજરાતના હજારો પાટીદાર યુવાનો લગ્નથી વંચિત રહી ગયા છે. જોકે આ સમસ્યાને નિવારવા પાટીદાર સમાજ દ્વારા ગુજરાત બહારની પાટીદાર યુવતીઓ સાથે ગુજરાતના પાટીદાર યુવાનોના લગ્ન થાય તેવી વ્યવસ્થા ઉભી કરી છે. તારીખ 4 થી 8 ડિસેમ્બર દરમિયાન અમદાવાદના […]