Browsing category

સમાચાર

મહિલાને સ્ટ્રેચર પર રાખીને 3 કિલોમીટર સુધી ચાલ્યા જવાનો, હોસ્પિટલમાં આપ્યો જુડવા બાળકોને જન્મ

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક ગર્ભવતી મહિલાએ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. મહિલાએ ભારતીય સૈન્યનો આભાર વ્યક્ત કર્યો છે, જેમણે યોગ્ય સમયે તેનું રેસ્ક્યૂ કર્યું. રોડ પર પથરાયેલા બરફ વચ્ચે એમ્બ્યુલન્સ આવી શકે એમ નહોતી. એવામાં ભારતીય સૈન્યએ મહિલાને સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડી. બાંદીપોરાનું તાપમાન માઈનસ 7 ડિગ્રી પહોંચ્યું સૈન્ય અધિકારી પ્રમાણે, શુક્રવારે બાંદીપોરાના પનર આર્મી […]

બનાસકાંઠા જિલ્લાના SPએ લીધેલા નિર્ણયથી લોકો થયા ખુશ

બનાસકાંઠામાં પોલીસની ખરડાયેલી છબી સુધારવા માટે બનાસકાંઠા જિલ્લા SP દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના પોલીસ સ્ટેશનોમાં આખા દિવસ દરમિયાન જે પણ ફરિયાદીઓ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવે છે તે તમામ ફરિયાદીઓને કંટ્રોલરૂમમાં કામ કરતા પોલીસકર્મીઓ ફોન કરીને તેમનો ફીડબેક લેશે. આ નવતર પ્રયોગની વિગતવાર માહિતી અનુસાર વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લા […]

કાયદો કોના માટે છે, મુંબઈના આ યુવકે ટ્રાફિક પોલીસને બરાબર શીખવાડી દીધું

મુંબઈના એક યુવકનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મુંબઈ ટ્રાફિક પોલીસ હેલ્મેટ પહેર્યા વગર જતો હતો. યુવકે પોલીસને રોડ પર જ અટકાવીને બાઈકની ચાવી કાઢી લીધી અને કહ્યું, ‘હેલ્મેટ પહેરો અને ચાવી લઈ જાવ’ . પોલીસકર્મી રસ્તા વચ્ચે લોકોની ભીડ જોઈને મૂંઝવણમાં મૂકાયો હતો. પરંતુ, અંતે ભીડમાંથી કોઈએ પોલીસને હેલ્મેટ લાવી આપ્યું હતું. […]

ખોડલધામના રસોડામાં આ રીતે બને છે રોટલી, રોલર ફરતું જાય અને રોટલીઓ વણાતી જાય, રોટલી વણવાની કે શેકવાની ઝંઝટ જ નહીં

રસોડામાં રહેતી મહિલાઓ માટે સૌથી અઘરૂં કામ છે રોટલી બનાવવાનું. પરંતુ ખોડલધામના ભોજનાલયમાં એવુ હાઇટેક મશીન છે જેમાં એકસાથે જથ્થાબંધ રોટલી ઉતારી શકાય છે, આ મશીનમાં રોટલીના થપ્પા તૈયાર થઈને બહાર આવે છે. જેમાં વણવાની કે શેકવાની કોઈ માથાકૂટ રહેતી નથી. અને ફૂલકા થઈને જ આવે છે. જુઓ નીચે વીડિયો.. પોસ્ટ પસંદ આવે તો લાઈક […]

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ગયેલા સુરતના પટેલ યુવકનું ડૂબી જતાં મોત, પરિવારમાં શોકનો માહોલ

સુરતઃકતારગામ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રમણભાઈ કથિરીયાનો એકનો એક દીકરો ઓસ્ટ્રેલિયામાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો. અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયેલા સાહિલ નામના યુવકનું સિડનીના નેશનલ પાર્કમાં ડૂબી જતાં મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સાહિલનો મૃતદેહ આજે સુરત લવાતા અંતિમયાત્રા યોજવામાં આવી હતી. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે,પાર્કમાં ઓછું પાણી હોય છે તેવા સંજોગોમાં […]

ગુજરાતમાં 24 કલાક દુુકાનો, રેસ્ટોરન્ટ ખુલ્લાં રહેશે, કેબિનેટની મંજૂરી

મહારાષ્ટ્ર પછી ગુજરાત દેશમાં એક માત્ર એવું રાજ્ય છે કે, જેણે ચોવીસ કલાક દુકાનો ચાલુ રાખવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બુધવારે જાહેરાત કરી હતી કે, વર્ષ 1948થી રચાયેલા શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં ક્રાંતિકારી સુધારો કર્યો છે, જે અનુસાર આ કાયદા હેઠળ આવતા ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો, નેશનલ હાઈવે, રેલવે પ્લેટફોર્મ, એસ.ટી. બસમથક, હોસ્પિટલ, […]

વિદેશમાં વસતા ગુજરાતીઓ ઘેરબેઠા મેળવી શકશે ગુજરાત કાર્ડ, ઓનલાઇન ભરવું પડશે ફોર્મ

ગુજરાત બહાર વસતા NRG અને વિદેશમાં રહેતા NRIની ગુજરાતી હોવાની આગવી ઓળખ આપતુ ગુજરાત કાર્ડ મેળવવા માટે હવેથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. તેમને ઘેરબેઠા ગુજરાત કાર્ડ મળી જશે. તેમને હવે NRG સેન્ટરમાં ફોર્મ આપવા નહીં પડે. એમ આણંદ ખાતેની એનઆરજી-એનઆરઆઇ મીટમાં ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશનના ઇન્ચાર્જ ડિરેકટર એન.પી.લવિગિયાએ જણાવ્યું હતું. અમે અહીંયાં બેઠા […]

રાજકોટમાં કારની ઠોકરે મૃત્યુ પામનાર દિકરીને ન્યાય મળે તે માટે કોલેજની છાત્રાઓ રસ્તા પર ઉતરી, ન્યાય આપોના નારા

રાજકોટમાં વીરબાઇ મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ચાર્મી વિઠલભાઇ વઘાસીયા બે સહેલી સાથે કોલેજ જવા માટે બસસ્ટોપ સુધી ચાલીને જતી હતી ત્યારે પાછળથી ચાર્મી મોદી નામની કાર ચાલકે ઠોકરે લીધી હતી. અકસ્માતમાં ચાર્મી વઘાસિયાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આજે મોટી સંખ્યામાં વીરબાઇ મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ બેનરો સાથે રસ્તા પર ઉતરી આવી હતી અને ન્યાય આપોના […]

જામકંડોરણામાં યોજાયેલ ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ, ગૌશાળામાં વપરાશે રૂપિયા

રાજકોટ જિલ્લાના જામકંડોણામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ, વાલી સંમેલન અને તેજસ્વી તરલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાત્રીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકગાયક કિર્તીદાન ગઢવી અને અલ્પા પટેલે ડાયરામાં લોકગીતની રમઝટ બોલાવી હતી. આ સમયે કલાકારો અને લોકોએ મંત્રી જયેશ રાદડિયા અને તેના ભાઈ લલિત રાદડિયા પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. […]

ચાર મહિનાથી કોમામાં છે દીકરો, પિતાએ કહ્યું- સારવાર માટે ઘર-ખેતર બધું વેચી નાખીશ…આશા છે કે કંઈક તો બોલે, અમે તેના એક અવાજ માટે તરસી રહ્યા છીએ

આ દુર્ઘટના પાઠે, આપણા બધા માટે…ઘણીવાર લોકો બાઈક ચલાવતી વખતે હેલમેટ નથી પહેરતા. પરિણામ-આવી પીડાદાયક યાદ, જે આખા પરિવારને હચમચાવી દે છે. અને હસતીરમતી જિંદગી દોડધામમાં ફસાઈ જાય છે. પિતાએ કહ્યું- મારો પુત્ર અશોક છેલ્લા ચાર મહિનાથી કોમામાં છે. આશા છે કે દીકરો કંઈક બોલે, સારવાર માટે ઘર ખેતર બધુ વેચી નાખીશ. પીડા…કાશ, હેલમેટ પહેર્યું […]