પુલવામા હુમલામાં શહીદ થયેલા 23 જવાનોની લોન SBIએ માફ કરી
હાલમાં જ થયેલા પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની મદદ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આગળ આવી છે. SBIએ જાણકારી આપતા કહ્યું હતું કે, હુમલામાં શહીદ થયેલા જવાનોમાંથી 23 જવાનોએ બેંકમાંથી લોન લીધી હતી, જેને બેંકે માફ કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય બેંકે એવું પણ કહ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં શહીદોના પરિજનોને વીમા […]