Browsing category

સમાચાર

જાગો ગ્રાહક જાગોઃ ડીમાર્ટમાંથી ખરીદી કરતા પહેલા જોઈ લો આ વીડિયો

છેતરપીંડી ‘સસ્તુ મળે છે’ની લાલચમાં ગ્રાહકો જાય છે ડીમાર્ટમાં, પરંતુ વજનના નામે થાય છે ઉઘાડી લૂંટ, ગ્રાહકોએ સ્ટોરની પોલ ખોલવા વીડિયો બનાવ્યો.. જુઓ આ વિડીયો.. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો વડોદરાના ફતેહગંજ વિસ્તારના ડીમાર્ટ સ્ટોરનો છે, જ્યાં વજન કાંટામાં અલગ અલગ વજન થતો હોવાની ગ્રાહકોને ખબર પડતા ગ્રાહકો વીફર્યા હતા. […]

ભારતીય હેકર્સે કરી 200 પાકિસ્તાની વેબસાઇટ પર ડિજિટલ ‘સર્જિકલ સ્ટ્રાઇક’

ભારતીય હેકર્સે પાકિસ્તાન પર ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાનની 200થી વધુ સરકારી વેબસાઈટ હેક કરી લીધી છે. જેમાંથી 50 વેબસાઈટનું લીસ્ટ સામે આવ્યું છે. એટલું જ નહીં છેલ્લા 72 કલાકથી વધુ સમયથી આ પાકિસ્તાની વેબસાઈટ હેકર્સના કબજામમાં હોવાનો દાવો કરાયો છે. જે વેબસાઈટ હેક થઈ છે તેને ઓપન કરતા જ એક મેસેજ સામે આવે […]

આતંકવાદીઓ સામે બાથ ભીડીને શહીદી વહોરી લેનારા જવાન અજય કુમાર સિંહ

આતંકવાદીઓ સામે ભીડાતા શહીદી વહોરી લેનારા જવાન અજય કુમાર સિંહ જેટલા બહાદુર હતા એટલો જ હિંમતવાળો તેમનો પરિવાર પણ છે. પુત્રની શહીદીના સમાચાર આવતા પિતાએ એટલું જ કહ્યું કે “અમે અમારો પુત્ર ગુમાવ્યો છે, બીજા કોઈએ ન ગુમાવવો પડે.” સેનામાં ભરતી સમયે સૈનિક દેશની સુરક્ષાની શપથ લે છે. શહીદી વહોરીને અજય કુમારે પોતાના દેશ પ્રત્યેના […]

મારા દેશના ચા વાળાનો દેશપ્રેમ તો જુઓ, મફત ચા પીવો,શહીદોના ભંડોળ માટે મદદ કરો,

મહેસાણા સિવિલ હોસ્પિટલની ઝાંપાની બાજુમા ચાની લારી લઇને ઉભા રહેતા જયદેવભાઇ વ્રજલાલ બારોટ શહીદોના વ્હારે આવ્યા છે.સોમવારે તેમને દિવસભર મફત ચા વેચી હતી.પરંતુ ચા પીનારને અત્રે મુકેલી પેટીમા ઇચ્છા શક્તિમુજબ શહિદોના પરિવાર માટે દાન કરવા અનુરોધ કર્યો હતો.ચાનીલારી પર કામ કરતા બે કારીગરોએ પણ એક દિવસનો પગાર લેવાનો ઇન્કાર કર્યો હતો. પરિવાર માટે તો રોજ […]

મોદીજી, મારા શરીરે બૉંબ બાંધી મને પાકિસ્તાન મોકલો, દેશનું ઋણ ચુકવવા તૈયાર આ મુસ્લિમ બિરાદર

પુલવામા હુમલા બાદ દેશભરમાં રોષની લાગણી છે. કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય તેના માટે એક જ પ્રાયોરીટી છે તે છે નેશન ફર્સ્ટ. તાજેતરમાં જ છત્તીસગઢના રાયપુરમાં વસતા એક મુસ્લિમ બિરાદરે દેશનું રૂણ ચૂકવવા માટે શેર કરેલો ફોટો રાતોરાત જ વાઈરલ થવા લાગ્યો હતો. ભાજપના જ કાર્યકર એવા હમીદ મંસૂરીના આવા દેશપ્રેમ પર આખો દેશ ઓવારી […]

આ જવાને જીવ આપીને લીધો પુલવામા હુમલાનો બદલો, છેલ્લીવાર પત્નીને કહી હતી આ વાત

જમ્મુ કાશ્મીરના પિંગલેનામાં પુલવામા હુમલા માટે જવાબદાર આતંકવાદી સામે કાર્યવાહી દરમિયાન મેજર સહિત 5 જવાન શહીદ થઇ ગયા. તેમાં રેવાડીના રાજગઢ નિવાસી હરીસિંહ રાજપૂત પણ સામેલ છે. 26 વર્ષિય હરી 2011માં સેનામાં ભરતી થયા હતા. હાલ જ તે નાયક પદ પર પ્રમોટ થયા હતા. હરિના પિતા અગડી રામ પણ સેના નિવૃત હતા. 2 વર્ષ પહેલા […]

સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોની ‘સર્જિકલ સ્ટ્રાઈક’પાંચ વર્ષ સુધી કાશ્મીરની ટુરનો બહિષ્કાર

રાજકોટ: પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ કરવા સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોએ પાંચ વરસ સુધી કાશ્મીર ટુરની એક પણ ટિકિટ બુક નહીં કરાવવાનો નિર્ણય કરીને બહિષ્કાર કર્યો છે. એટલું જ નહીં, પોતાની ટુરના પેકેજ-બેનરમાં કાશ્મીર શબ્દનો પણ ઉલ્લેખ દૂર કરી નાખ્યો છે. આ ઉપરાંત કોઈ ઓફરમાં કાશ્મીરની ટિકિટ ફ્રી હોય તો તેને પણ નહીં સ્વીકારવાનો નિર્ણય […]

પત્થરબાજોને સેનાની આખરી ચેતવણી- સરેન્ડર કરે અથવા તો ગોળી, પસંદ કરી લો

સોમવારે જમ્મુ કાશ્મીરમાં સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત ઑપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના બે ટોચના કમાન્ડર અને એક સ્થાનિક કાશ્મીરી સહયોગીને ઠાર માર્યા હતા. સેનાના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા આતંકવાદીમાં કામરાન, અને ગાઝી જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર હતા અને પુલાવામાં હુમલાના માસ્ટર માઇન્ડ હતા. સોમવારે થયેલી અથડામણ બાદ મંગળવારે સવારે સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીરની એક સંયુક્ત પત્રકાર […]

પુલવામા શહીદો માટે ગુજરાતીઓએ ખોલી દીધી તિજોરી, કરોડોનું દાન આવ્યું ખૂણે-ખૂણેથી

દાન કરવાની વાત આવે કે, મદદ કરવાની વાત આવે ગુજરાતીઓ ક્યારેય પાછા નથી પડતા. દેશના 44 વીર જવાનો શહીદ થયા છે. દેશમાં શોકનો માહોલ છે. ત્યારે આ તમામ પરિવારોની મદદ માટે હજારો ગુજરાતીઓ સામે આવી રહ્યા છે. લાખો-કરોડોનું દાન કરી રહ્યા છે. સૈનિકોને સખાવત ગુજરાતની જનતાએ આપ્યું કરોડોનું દાન શહીદ જવાનોના પરિવારની વ્હારે સુરત અને […]

પુલવામામાં વધુ એક આતંકી ઠાર મરાયો, રાષ્ટ્રીય રાઇફલ્સ અને પૈરા ફોર્સનું સર્ચ ઓપરેશન

દક્ષિણ કાશ્મીરના પુલવામામાં ગત રાત્રીથી ચાલી રહેલ અથડામણમાં જમ્મુ કાશ્મીર પોલીસે ડીઆઇજી અમિત કુમાર અને સેનાના બ્રિગેડિયર ઇજાગ્રસ્ત થયા છે. પુલવામાના પિંગલેના ગામમાં ગત રાત્રીના 12 વાગ્યાથી અથડામણ ચાલી રહી છે. જેમાં સાઉથ કાશ્મીરના ડીઆઇજી અમિત કુમાર, ભારતીય સેનાના એક લેફ્ટિનેન્ટ કર્નલ સહિત કેટલાક અન્ય સેનાના કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે પિંગલેના ગામમાં સેનાની રાષ્ટ્રીય […]