અફઘાની પઠાણે પાકિસ્તાનની કરી આંતરરાષ્ટ્રિય કક્ષાએ બેઈજ્જતી, કહ્યું- ‘ ભારતનું રોડ પર રઝળતું કૂતરું પણ પાકિસ્તાનીઓ કરતાં વધુ વફાદાર’
પુલવામા હુમલા બાદ પૂરી દુનિયા પાકિસ્તાનની નિંદા કરી રહ્યુ છે. ત્યારે તેના જ પાડોશી દેશ અફઘાનિસ્તાનના પણ રિએક્શન આવી રહ્યા છે, જેમાં મુખ્તાર અહમદ નામના એક અફઘાની શખ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો છે. આ વિડીઓ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.જેમાં તે પાકિસ્તાની સરકારને સલાહ આપે છે અને હિન્દુસ્તાનના વખાણ કરી […]