Browsing category

સમાચાર

જ્યારે મિરાઝે પાકિસ્તાનમાં તબાહી મચાવી ત્યારે ભારતના AWACSએ બનાવ્યું રક્ષા કવચ

આજે ભારતીય એરફોર્સે પાકિસ્તાનની સીમામાં ઘુસીને 1000 કિલો બોમ્બથી હુમલો કર્યો છે. એરફોર્સ દ્વારા આ હુમલો મિરાઝ-2000 પ્લેનથી કરવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે, એરફોર્સે 12 પ્લેનથી આ હુમલો કર્યો હતો અને તે સમયે અવૈક્સ (AWACS) સિસ્ટમ રક્ષા કવચ બનાવવામાં આવ્યું હતું. ભારતે પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો ત્યારે ભારત પાકિસ્તાન તરફથી […]

એરફોર્સમાં કામ કરતી સુરતી યુવતિએ અફવા ફેલાતી રોકવા યાચના કરી

સુરત એરફોર્સમાં કામ કરી રહેલી સુરતની એક યુવતિએ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મિરમાં ભારતીય એરફોર્સએ કરેલા હુમલામાં મોટું યોગદાન આપ્યું હોવાની વહેતી થયેલી અફવા મોડી સાંજ સુધીમાં દાવાનળની જેમ ફાટી નીકળી હતી. અંતે સુરતની આ યુવતિએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર ખુદ એક સ્પષ્ટતા કરવી પડી હતી કે તેણે કોઇપણ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇકમાં ભાગ લીધો નથી. આ યુવતિએ […]

ઈન્ડિયન એરફોર્સે આ બોમ્બથી પાકિસ્તાનને ચટાડી ઘૂળ, અત્યંત શક્તિશાળી હોય છે થાઉસન્ડ પાઉન્ડર બોમ્બસ, આમ મચાવે છે તબાહી

ભારતે પુલવામામાં CRPF જવાનોની શહાદતનો બદલો લઈ લીધો છે. અહેવાલો પ્રમાણે, રાતે લગભગ સાડા ત્રણ વાગ્યે એરફોર્સે એલઓસી પાસે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા પર 1 હજાર કિલોગ્રામ બોમ્બ વરસાવ્યા છે. પાકિસ્તાન પર બહુ શક્તિશાળી થાઉસન્ડ પાઉન્ડર નામનો બોમ્બ વરસાવાયો હતો. સૂત્રો પ્રમાણે, આ શક્તિશાળી બોમ્બનું નિર્માણ મધ્ય પ્રદેશના જબલપુરની આર્મમેન્ટ ફેક્ટરીમાં થાય છે. – જીઆઈએફ હાલ […]

ઍરફોર્સ ચીફ ધનોઆએ પુલવામા આતંકી હુમલાના બીજા જ દિવસે AIR STRIKEની માંગી લીધી હતી પરમિશન, 11 દિવસના પ્લાનિંગ બાદ 12મા દિવસે કરાયો ઘા

ભારતીય વાયુસેનાએ પુલવામા આતંકી હુમલાના 12મા દિવસે પીઓકેમાં ઘુસી ઍર સર્જિકલ સ્ટ્રાઇક કરી અને જૈશ એ મોહમ્મદની કેડ ભાંગી નાખે, તેવો પ્રહાર કર્યો. આવો જાણીએ કે ભારતે આ પરાક્રમને કેવી રીતે અંજામ આપ્યો ? 15 ફેબ્રુઆરી : પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાના ઍર ચીફ માર્શલ બી એસ ધનોઆએ પાકિસ્તાનને જવાબ આપવા માટે ઍર સ્ટ્રાઇકનો પ્રસ્તાવ […]

જે ‘ફાયટર જેટ મિરાજ-2000’એ પાકિસ્તાનમાં તબાહી મચાવી, જાણો તે કેટલું તાકતવર છે

ભારતે આજે સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પાકિસ્તાન પર એરસ્ટાઈક કરી. એર સ્ટ્રાઈક જેના પર કરવામાં આવી તે જૈશના ઠેકાણાઓ હતા જેને ભારતે ભસ્મીભૂત કરી નાખ્યા. ભારતની એર સ્ટ્રાઈકથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે.ત્યારે આજે સવારની કાર્યવાહી દરમિયાન ઉપયોગમાં લેવાયેલા મિરાજ 2000 પ્લેનથી કરવામાં આવી હતી. ત્યારે આ પાવરફુલ પ્લેન વિશે જાણીએ તો. મિરાજ-2000 વિમાનની ખાસિયત […]

પુલવામાનો પાકિસ્તાનને મુહતોડ જવાબ : ૨૦૦ થી ૩૦૦ આતંકીઓને માર્યા – આ રીતે થયો હુમલો

ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 લડાકૂ વિમાનોએ પીઓકેમાં આવેલા આતંકી કૅમ્પો પર 1000 કિલો બૉંબ વરસાવી જૈશ એ મોહમ્મદના અલ્ફા 3 કંટ્રોલ રૂમ સહિત અનેક ઠેકાણાઓ ધ્વસ્ત કરી નાખ્યા છે. મળતી માહિતી મુજબ આ ઍર સર્જિકલ સ્ટ્રાઇકમાં પીઓકેમાં રહેલા 200થી 300 આતંકવાદીઓ માર્યા ગયા છે. એટલું જ નહીં, ભારતની આ સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2માં પાકિસ્તાનના […]

પુલવામાનો જવાબ / ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને આતંકી કેમ્પ પર હુમલો કર્યો, એક હજાર કિલોના બોમ્બ ફેક્યા

પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સૂત્રોએ દાવો કર્યો છે મંગળવારે વહેલી સવારે એલઓસી પર જૈશના ઠેકાણા પર 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ […]

લાઠી તાલુકા ના અનમોલ રત્ન એવા દેવચંદભાઈ કાકડીયાનું દુઃખદ અવસાન

લાઠી ના જરખિયા ખાતે રાષ્ટ્રીય ગાન સાથે દેવચંદભાઈ કાકડીયા ને શ્રધાંજલિ પાઠવતા ગુજરાત ના અસંખ્ય સાંસદ, ધારાસભ્યો, મંત્રી શ્રીઓ  અને હજારો વિદ્યાર્થી ઓ દ્વારા રાષ્ટ્રીય ગાન સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.. લાઠી તાલુકા ના જરખીયાના વતની હાલ સુરત જાહેર જીવન નું અજવાળું એક ડઝન થી વધુ સંસ્થા ઓ માં સેવારત સ્વ દેવચંદભાઈ કાકડીયા ના દેહાંવસાન થી લાઠી […]

શહીદ મેજરના પત્ની પોતાનાં પતિને શ્રદ્ધાંજલી આપવા જોડાશે આર્મીમાં, મહેનત કરીને પરિક્ષામાં ટોપ કર્યું,

પોતાના પતિ જે આર્મીમાં મેજર હતા અને શહીદ થઈ ગયા તેને શ્રદ્ધાંજલિ આપવા માટે તેની પત્ની ગૌરી મહાડિકે સેનામાં જોડાવાનું નક્કી કર્યું. ગૌરીએ સ્ટાફ સિલેક્શન કમીશનની પરિક્ષા પાસ કરી અને તેમાં ટોપ રેંક મેળવી. ગૌરીએ કહ્યું કે એ ક્ષણ તેના માટે ગર્વની હશે જ્યારે તે પોતાના પતિનો જ યુનિફોર્મ સ્ટાર્સ સાથે પહેરશે. તેમણે વધુમાં કહ્યું […]

શહીદ સૈનિકોના સન્માનમાં દેશનું પહેલું નેશનલ વોર મેમોરિયલ તૈયાર

ખાખી વર્દી પહેરીને જવાન પોતાની આખી જિંદગી ફક્ત એટલા માટે કુરબાન કરી દે છે જેથી દેશના અન્ય લોકો શાંતિની ઊંઘ લઈ શકે. કહી શકાય કે કોઇપણ દેશના જવાન તેનો આધારસ્તંભ હોય છે. તેમના વગર ડર વગરની જિંદગીની કલ્પના કરવી અશક્ય છે. આઝાદીની પહેલા અને પછી થયેલી ઘણી લડાઈઓમાં આપણા સૈનિકોએ પોતાનું લોહી વહાવ્યું છે જેમાં […]