Browsing category

સમાચાર

અત્યારે આવી છે અભિનંદનની હેલ્થ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડર અભિનંદનની હોસ્પિટલમાં મુલાકાત કરી

વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારે રાતે 9.20 વાગ્યે સ્વદેશ પરત ફર્યા છે. ગઈ કાલે મોડી રાતે જ તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા. અહીં અભિનંદને તેમના માતા-પિતા, પત્ની અને દીકરા સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી વાયુસેના અભિનંદનને લઈને આર આર હોસ્પિટલ પહોંચી હતી. અહીં તેમની શારીરિક અને માનસિક તપાસ ચાલી રહી છે. આજે અહીં રક્ષા મંત્રી […]

જ્યારે અભિનંદન માટે આખો દેશ જશ્ન મનાવી રહ્યો હતો, ત્યારે આ શહીદોની થઈ રહી હતી અંતિમ વિદાઈ

શુક્રવારે જે સમયે આખો દેશ વિંગ કમાન્ડર અભિનંદનની રાહમાં હતો તેજ સમયે દેશ સેવા કરતા પોતાનો જીવ આપનાર અમુક સૌનિકોને અંતિમ વિદાય પણ આપવામાં આવી રહી હતી. શહીદના અંતિમ સંસ્કાર વખતે પાડવામાં આવેલી એક ઈમોશનલ તસ્વીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સએ લખ્યું છે કે આ શહીદોને ન ભુલવા જોઈએ. […]

વિંગ કમાન્ડર અભિનંદને મિગ-21 વડે કેવી રીતે એફ-16નો પાડી દીધો ખેલ, જાણો અદભુત પરાક્રમની કહાની

ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદને પોતાના મિગ-21 વડે કેવી રીતે એફ-16નો મુકાબલો કર્યો હતો તેની ચર્ચા હજી પણ ચાલી રહી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની વિમાનોનુ ધાડુ બુધવારે સવારે ભારતીય સીમામાં ઘૂસ્યુ ત્યારે આ પૈકીનુ એક એફ-16 નૌશેરા સેક્ટરમાં 8000 ફૂટની ઉંચાઈ દાખલ થયુ હતુ. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન બુધવાર સવારનાં પોતાની […]

જમ્મુ-કાશ્મીરમાં મા ભૌમની રક્ષા કરતા અરવલ્લીનો જવાન શહીદ, ગામ હિબકે ચઢ્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ વચ્ચે બન્ને દેશોની સરહદે સ્થિતિ વણસેલી છે. ત્યારે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના આર્મીમાં ફરજ બજાવતા ખુશાલસિંહ કટારા લેહમાં શહીદ થયા છે. આર્મીમાં ફરજ બજાવતા ખુશાલસિંહ ઠાકોર જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન બરફ વર્ષા અને ભૂસ્ખલનના કારણે હિમશીલા પડતા તેની નીચે દટાયા હતા. તેમની સાથે ફરજબજાવતા જવાનોએ ખુશાલસિંહ ઠાકોરને બરફના […]

એર સ્ટ્રાઇક પર મોટો ખુલાસો, વાયુસેનાએ બાલાકોટમાં જૈશની ચાર ઇમારત ઉડાવી હતી

ભારતીય વાયુસેનાએ 26મી ફેબ્રુઆરીના રોજ સવારે બાલાકોટમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદનાં મદરેસા તલીમ-ઉલ-કુરાણની ઈમારતોને નિશાન બનાવી હતી. ઈન્ડિયન એક્સપ્રેસનાં એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. સૂ્ત્રો પ્રમાણે, ટેકનીકલ ઈન્ટેલિજેન્સની સીમાઓ અને ગુપ્ત જાણકારીઓની ખામીને કારણે ઠાર થયેલા આતંકીઓની સંખ્યા જાણી શકાઈ નથી. મિરાજ-2000 વિમાનોએ મુઝફ્ફરાબાદ, ચકોટી અને બાલાકોટમાં 1000 કિલો બોમ્બ ફેંક્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં 350 […]

અભિનંદનની મુક્તિ માટે પાકિસ્તાનને મજબૂર કરવા પાછળ આ ત્રણ દેશોનું મહત્વનું યોગદાન

ભારતનો વીર સપૂત વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન દેશની ધરતી પર પરત ફર્યા છે. દુશ્મન પાકિસ્તાનના નાપાક ઈરાદા સામે જરા પણ મચક ન આપી હેમખેમ ભારત આવી પહોંચ્યો છે. ત્યારે દુશ્મનના કબજામાંથી ભારતના વીરને છોડવવા માટે ભારતની સફળ કૂટનીતિ કામ લાગી છે. ભારતની સફળ કૂટનીતિએ જ પાકિસ્તાનને વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવા માટે મજબૂર બનાવ્યું. આ […]

ધો.10ના વિદ્યાર્થીનું અકસ્માત બાદ બ્રેઈન ડેડ, પણ અંગદાનથી ચારના જીવન બચાવ્યા

સુરતઃવલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ચાર રસ્તા પાસે દહેલી ગામમાં રહેતા અને ધોરણ 10નો અભ્યાસ કરતાં વિદ્યાર્થીને એક્સિડન્ટ બાદ બ્રેઈનડેડ જાહેર કરાયો હતો.બાદમાં વિદ્યાર્થીના અંગોના દાન કરાયું હતું.કોળી પટેલ સમાજના બ્રેનડેડ મીત ભરતભાઈ પટેલના પરિવારે કિડની, લિવર અને સ્વાદુપિંડનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન આપીને માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી છે. ઝેરોક્ષ કરાવવા […]

આખરે અભિનંદને ભારતની ધરતી પર મૂક્યો પગ, જોશ જોઈને ખુશ થઈ જશો

પાકિસ્તાને પકડેલા ભારતીય વાયુસેનાનાં પાયલટ અભિનંદનની આજે વતન વાપસી થઈ હતી. પાકિસ્તાન દ્વારા તેમને મુક્ત કરતી વખતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રે 9.30 વાગ્યાની આસપાસ વાઘા-અટારી બોર્ડર પરથી પાકિસ્તાન દ્વારા અભિનંદનને ભારતને સોંપવામાં આવ્યાં હતાં.   પાકિસ્તાન અને ભારત વચ્ચે વાઘા બોર્ડર પર દસ્તાવેજોની આપ-લે થયા બાદ અભિનંદનને ભારતને સોંપવામાં આવ્યા હતાં. IAF બોર્ડર પર […]

J&Kમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણમાં CRPFનાં 2 જવાન અને 2 પોલીસ કર્મી શહીદ; LoC પર હેવી ફાયરિંગ

ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડામાં આતંકીઓ સાથેની અથડામણમાં CRPFના બે જવાન અને જમ્મુ કાશ્મીરના બે પોલીસ જવાન શહીદ થયાં છે. આ ઉપરાંત LoC પર પાકિસ્તાન દ્વારા હેવી ફાયરિંગ પણ શરૂ કરાયું છે. LoC પરના પુંછ, મેંઢર, બાલાકોટ, કૃષ્ણા ઘાટીમાં પાકિસ્તાન તરફથી હેવી ફાયરિંગ અને મોર્ટાર છોડવામાં આવી રહ્યાં છે. જમ્મુ કાશ્મીરના હંદવાડામાં આતંકીઓ સાથેની અથડામણ […]

વિંગ કમાન્ડર “અભિનંદન”ની ભારત વાપસીની ખુશીમાં રાજકોટના મવડી ગામના લેઉવા પટેલ સમાજે સેનિક વેલ્ફેર ફંડમાં આપ્યું રૂ ૪૫૧૦૦૦ નું ફંડ.

રાજકોટ(મોવડી) – પાકિસ્તાની સેના દ્વારા બુધવારે પકડી લેવાયા બાદ ભારતીય વાયુસેના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદન વર્ધમાન ની  આજે વતન વાપસી થઇ, તેમની ખુશી વ્યક્ત કરી શહીદ પરિવાર ના કલ્યાર્ણથે રાજકોટ ના  હર્દય સમા એવા મવડી ગામના લેઉવા પટેલ સમાજ ની સંસ્થા એ આ ખુશી વ્યક્ત કરતા ની સાથે રૂ ૪૫૧૦૦૦ નું દાન રાજકોટ કલેકટર શ્રી […]