Browsing category

સમાચાર

ભારતમાં ઘુસી રહ્યું તું પાકીસ્તાની ડ્રોન, ભારતીય વાયુસેના એ આકાશ માં જ ઉડાવી દીધું

ભારતે પાકિસ્તાનમાં અડધી રાત્રે ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પોનો ખુરદો બોલાવ્યો હતો. આ હુમલામાં જૈશના અનેક આતંકીઓ મોતને ઘાટ ઉતર્યા હતાં. ત્યાર બાદ ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરનારા પાકિસ્તાનનીએ વાયુસેનાના F-16 નામના યુદ્ધ વિમાનને પણ ભારતે તોડી પાડ્યું હતું. તો એ જ દિવસે કચ્છ બોર્ડર પર પણ પાકિસ્તાનનું એક ડ્રોન વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. આમ […]

અમરેલીના નાનકડા ગામનાં ખેડૂતોએ છાતી ફુલાવી દે તેવું કર્યું કામ, શહીદોને કરી આ રીતે મદદ

‘જય જવાન – જય કિસાન’નાં સૂત્રને અમરેલી જિલ્લાનાં નાનકડા એવા ગામ પ્રતાપગઢનાં ખેડૂતોએ સાર્થક કરી બતાવ્યું છે અને સરકારનાં પ્રતિનિધિને બોલાવી 1 લાખ 11 હજારનો ચેક અર્પણ કર્યો છે. અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાનાં પ્રતાપગઢ ગામમાં પુલવાવાનાં હુમલામાં શહીદ થયેલા સૈનિકો માટે આ ગામનાં ખેડૂતોએ હમદર્દી દર્શાવી છે. આ ગામનાં ખેડૂતોએ સરકારે જમા કરાવેલા ખાતાનાં પૈસા […]

અમે ટાર્ગેટ ઉડાવીએ છીએ, કેટલાં મર્યાં તે ગણતા નથી : વાયુસેના પ્રમુખ ધનોઆ

પુલવામા આતંકી હુમલાના જવાબરૂપે પાકિસ્તાનમાં ઘુસીને કરવામાં આવેલ એર સ્ટ્રાઇક મામલે વાયુસેના તરફથી એક મોટું નિવેદન આપ્યુ હતું. આજ રોજ વાયુસેનાના એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ જણાવ્યું હતું કે, વાયુસેનાનું કામ પોતાના ટાર્ગેટને હિટ કરવાનું છે. અમે તે નથી ગણતા કે કેટલું નુકસાન થયું છે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, અમને જે ટાર્ગેટ […]

વિંગ કમાન્ડર અભિનંદનનો જુસ્સો હજુ પણ અકબંધ, અધિકારીઓ સામે જ કહી દીધું કે…

પાકિસ્તાનના એફ-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું અને પછી 60 કલાક સુધી પાકિસ્તાનની કસ્ટડીમાં રહ્યા બાદ સ્વદેશ પરત આવેલા વિંગ કમાન્ડર અભિનંદનનો જ્જબા હજુ પણ એટલો જ યથાવત છે. પાકિસ્તાન કસ્ટડીમાં પણ અદમ્ય સાહસનો પરિચય આપ્યો અને લડાકુ વિમાનને તોડી પાડવાના લીધે દેશનો હીરો બનેલા અભિનંદન ફરીથી કોકપિટમાં પરત ફરવાની વાત કહી છે. વિંગ કમાન્ડરે એર […]

વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પહેલો ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર એનાયત કરાશે

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભગવાન મહાવીર અહિંસા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અખિલ ભારતીય દિગંબર જૈન મહાસમિતિ દ્રારા શરૂ કરવામાં આવેલ ‘ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર’ મેળવનાર તે પ્રથમ વ્યક્તિ હશે. અખિલ ભારતીય દિગંબર જૈન સંગઠનના પદાધિકારીએ રવિવારે પુરસ્કાર માટે પસંદગી પામેલ અભિનંદન વર્ધમાનના નામની જાહેરાત કરી હતી. મિગ-21 બાઇસનના પાયલટ વર્ધમાનએ […]

આતંકનો આકા મસૂદ અઝહર માર્યો ગયો? સોશિયલ મીડિયા પર ન્યૂઝ વાયરલ. સત્તાવાર રીતે જાહેરાત નથી થય.

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ અને આતંકી મસૂદ અઝહર મરી ગયો હોય તેવા સમાચાર સોશિયલ મીડિયા પર ફરી રહ્યાં છે. જો કે પાકિસ્તાન સરકારે હજુ સુધી સત્તાવાર દાવો કર્યો નથી પરંતુ પાકિસ્તાનના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં કરવામાં આવેલ એર સ્ટ્રાઇકમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે જૈશ એ […]

ભારત સાથે ઉભુ છે ઇઝરાયલ, સૌથી ખતરનાક છે આ દેશની સેના, દરેક વ્યક્તિએ સેનામાં સામેલ થવુ છે ફરજિયાત

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતને એક મોટો સહયોગ ઇઝરાયલ પાસેથી મળી રહ્યો છે. આ નાના દેશ તરફથી ભારતને દરેક રીતે મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. આ દેશની સૈન્ય શક્તિથી અમેરિકા સહિત આખુ વિશ્વ ડરે છે. બદલો લેવાને લઇ આ દેશની આર્મી દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશનને ‘રેથ ઓફ ગોડ એટલે […]

ધ મિસિંગ 54: જો લૌટ કે ઘર ના આયે.. જરા યાદ ઉન્હૈ ભી કર લો..

પાકિસ્તાનમાં ફસાયેલા વિંગ કમાન્ડર અભિનંદન ગણતરીની કલાકોમાં ભારત પરત ફર્યા ફરી ચૂક્યા છે. પાકિસ્તાને તેમને ભારતને સોંપી દેવા પડયા, એ ભારતની વિદિશનિતી અને કૂટનિતીની જીત છે. પરંતુ એ સાથે એ પણ યાદ કરવું પડે કે ૧૯૭૧ના યુદ્ધના ૫૪ સૈનિકો આજે પણ મિસિંગ છે. એમનો કોઈ અત્તો-પત્તો નથી અને તેમની સાથે શું થયું તેનો પણ ભારત […]

બાલાકોટઃ એર સ્ટ્રાઇકમાં મિરાજમાં એડ કરાયા હતા સ્પાઈસ-2000 ગાઈડેડ બોમ્બ, જેણે કર્યો જૈશના કેમ્પનો સફાયો

પાકિસ્તાનના બાલાકોટમં સ્થિત જૈશ-એ-મોહમ્મદના અડ્ડા પર ભારતે ફાઇટર જેટ વડે હુમલો કરી અનેક આતંકવાદીઓ સાથે કેમ્પનો પણ સફાયો બોલાવી દીધો હતો. આ હુમલા માટે સ્પાઈસ-2000 ગાઈડેડ બોમ્બની કોમ્પ્યુટર મેમરીને ઉપગ્રહ દ્વારા મળેલી તસવીરો અને ચોક્કસ ભૌગોલિક જાણકારી દ્વારા ભરવામાં આવ્યા હતા. જે બાદ તેને ભારતીય વાયુસેના દ્વારા ગ્વાલિયર એરફોર્સ સ્ટેશન ખાતે તહેનાત મિરાજ-2000 વિમાનોમાં લોડ […]

આતંકવાદીઓ બાદ અલગાવવાદીઓનો વારો, જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી પર મોટી કાર્યવાહી

જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઈસ્લામી વિરુદ્ધ સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે જમાત-એ-ઈસ્લામી પર કાર્યવાહી કરતા તેના 79 ખાતા સીલ કરી નાખ્યા છે. આ સાથે જ જમાત-એ-ઈસ્લામીના 52 કરોડ કેશ પણ ફ્રીઝ કરી દેવાયા છે. આ કાર્યવાહીમાં હજારથી વધારે ધાર્મિક સંસ્થા પણ સીલ કરી દીધી છે અને જમાત-એ-ઈસ્લામીના 200 મેમ્બરને કસ્ટડીમાં લીધા છે. 350થી વધારે સભ્યોને […]