Browsing category

સમાચાર

ઈતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી લડ્યા વિના મહેશ પટેલ સાબરડેરીના ચેરમેન

રાત્રે 2 વાગ્યે શામળભાઈએ જેઠા પટેલ સામે ફોર્મ ભર્યું એક પછી એક સોગઠી ગોઠવાતી રહી છતાં જેઠાભાઇને ગંધ સુદ્ધા ન આવી મહેશભાઈ પટેલે “બાપ કરતાં બેટો સવાયો’ની ઉક્તિ સાર્થક કરી હિંમતનગર: સાબરડેરીના સ્થાપના કાળથી અત્યાર સુધીમાં ડેરીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત નિયામક મંડળની ચૂંટણી ન લડનાર ડિરેક્ટર ડેરીના ચેરમેન બનવાની ઐતિહાસિક ઘટના બની છે. સાબરકાંઠા બેન્કના […]

સમાજના આગેવાનોની સહેમતી હશે તો રાજકોટથી ચૂંટણી લડીશ : પરેશ ગજેરા

-ભાજપ રાજકોટથી ચૂંટણીના રણ મેદાનમાં ઉતારે તેવી પોસ્ટરમાં સૂચક નોંધ બની -આ પૂર્વે અમરેલીમાં પણ ભાઇ આવે છે અમરેલીથીના પોસ્ટરો લાગ્યા હતા લોકસભા ચૂંટણી જાહેર થાય બાદ તુંરત જ ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો દ્વારા પાટીદાર વોટ બેન્કને આકર્ષવા માટે અનેક પ્રયત્નો થઇ રહ્યા છે તેવામાં હાર્દીક પટેલના કોંગ્રેસ પ્રવેશથી રાજકારણ ગરમાયું છે. તો […]

આજે વિશ્વ ચકલી દિવસ: આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી ચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે…

આજે ર૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ. આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી ચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજોપ્તી સામે ચકલીની સંખ્યામા ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. ભાવિ પેઢીને માત્ર પાઠયપુસ્તકોમાં જ ચકલી જોવા મળે તો નવાઈ નહીં. ચકા-ચકીની વાર્તા માત્ર વાર્તા જ બની રહેશે. વૃક્ષોનું […]

સંગાથ પિક્ચર્સ- રાજકોટને મલેશિયા ખાતે મળ્યો “બેસ્ટ પ્રી વેડિંગ એન્ડ ફોટોગ્રાફી ઇન ગુજરાત” નો ખિતાબ.

સંગાથ પિક્ચર્સ- રાજકોટ ને મલેશિયા ખાતે સુપ્રસિધ એક્ટ્રેસ કરીના કપૂર ના હસ્તે મળ્યો “બેસ્ટ પ્રી વેડિંગ એન્ડ ફોટોગ્રાફી ઇન ગુજરાત” નો ખિતાબ. હિતેશ ભાઈ વેકરીયા અને રવિભાઈ સાવલિયા એ સ્વીકાર્યો એવોર્ડ. રાજકોટ – ગુજરાત ની વાત જરા હટકે જ હોઈ છે અને એમાં રંગીલા રાજકોટ ની વાત જ જરા અલગ હોઈ છે, રાજકોટ આજ દરેક […]

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શું કહ્યું લેઉવા પટેલ સમાજ ને

નરેશ પટેલે કહ્યું રાજકારણ વગર આપણી પ્રગતિ પણ નથી.. સમાજને જો આગળ વધારવા ઇચ્છતા હોય તો કોઈ પણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે ધોરાજી ખોડલધામ યુવા સમિતિ દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમની સાથે સાથે મહારક્તદાન કેમ્પ અને ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલની રક્તતુલાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં ભાજપ કોંગ્રેસના […]

ગોવાના CM મનોહર પર્રિકરનું નિધન, કેન્દ્ર સરકારે આવતીકાલે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી

ગંભીર બીમારીના કારણે મનોહર પર્રિકરના સ્વાસ્થ્યમાં સતત ચઢાવ ઉતાર આવતા હતા પરંતુ તેમણે અંતિમ શ્વાસ સુધી જનતાની સેવા કરી. પાર્ટીમાં મનોહર પર્રિકરના મનોબળ અને તેમની ઇચ્છાશક્તિને લોકો સલામ કરે છે. તેમણે આવી ગંભીર બીમારીમાં પણ અંતિમ શ્વાસ સુધી કાર્યરત રહીને એ સાબિત કર્યું છે તે મનની શક્તિ મોટી છે. પર્રિકરે યુવાનોમાં જોશ પેદા કરવાવની એક […]

ન્યૂઝીલેન્ડમાં આતંકી હુમલો, 49 લોકોનાં મોત, 48 લોકો ઘાયલ

ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુઆંક 49એ પહોંચ્યો છે. આ હુમલામાં ભારતીય મૂળના 6 લોકોનાં મોત અને 9 લોકો ગુમ થયાની આશંકા છે. ભારતીય ડિપ્લોમેટ્સ સંજીવ કોહલીએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં બે ભારતીયો અને ચાર ભારતીય મૂળના લોકોનાં મોતની આશંકા છે. જો કે, ન્યૂઝીલેન્ડની સરકારે હજુ સુધી આ વાતની પુષ્ટિ […]

વિદેશમાંથી પુલવામાના શહીદો માટે 11 દિવસમાં 7 કરોડ ભેગા કરનાર વિવેક પટેલનું નામ ગિનીસ બુક માટે રજિસ્ટર્ડ કરાયું

કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારને મદદરૂપ થવા માટે મૂળ વડોદરાના અને હાલ અમેરિકામાં ભણતા વિવેક પટેલે ફેસબુકના માધ્યમથી 11 દિવસમાં અંદાજિત 7 કરોડ (1 મિલિયન ડોલર) ભેગા કર્યા હતા.તેના આ પ્રયાસને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવા માટેનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.રજિસ્ટ્રેશન બાદ 12 અઠવાડિયા સુધી અરજીની સમીક્ષા કરાયા બાદ આખરી પરિણામ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવા અંગેની […]

સેનાની સફળતા: પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ મુદ્દસિર ઠાર, 21 દિવસમાં સેનાએ 18 આતંકીઓ માર્યા

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સેનાની કામગીરી ચાલુ જ છે. રવિવારે પુલવામા જીલ્લામાં આતંકવાદીઓ અને સલામતી દળો વચ્ચે તીવ્ર એન્કાઉન્ટર થયું હતું જેમાં ત્રણ આતંકવાદીઓને મારી ફૂકી મારવામાં આવ્યાં છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પૈકી એક જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર મુદસિર પણ સામેલ હતો. અને અન્ય બે આતંકવાદીઓની ઓળખ કરવાની ચાલુ છે. મુદસિરનો પુલવામા હુમલામાં મોટો હાથ હતો. […]

અમદાવાદ પોલીસની પહેલ: મોડી રાતે કોઈ વાહન મળતું ન હોય તો 100 નંબર ડાયલ કરવા પર પીસીઆર વાન મહિલાને તેના ઘર સુધી સલામત રીતે પહોંચાડશે

મહિલા દિન નિમિત્તે અમદાવાદ પોલીસે મહિલાઓ માટે એક સેવા શરૂ કરી છે. જેમાં કોઈ કામસર ઘરની બહાર નીકળેલી મહિલાને ઘરે પરત ફરવા માટે કોઈ વાહન ન મળતુ હોય તો પોલીસને 100 નંબર પર ફોન કરવાથી પોલીસ મહિલાને તેના ઘર સુધી મૂકી જશે. મહિલા દિન નિમિત્તે અમદાવાદ પોલીસની એક નવી પહેલ પીસીઆર વાન મહિલાને તેના ઘર […]