વાહનમાં 100-200 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હોય તો ખાસ વાંચી લો, ક્યારેય નહીં થાય નુકસાન, આ બાબતોનું રાખો ધ્યાન
પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને જો આ સમયે પેટ્રોલ પંપ તમને ચૂનો લગાવી દે તો તમને મોટું નુકસાન થાય છે. ગ્રાહકોને ખબર પણ પડતી નથી અને પેટ્રોલ નાંખનાર તેમની સાથે સતત છેતરપિંડી કરી રહ્યો છે. પરંતુ આ છેતરપિંડીથી બચી શકાય છે અને આ માટે તમારે માત્ર કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડશે […]