Browsing category

સમાચાર

નવસારી પાસે કાર-ટેમ્પો વચ્ચે અકસ્માતમાં સુરતનાં 5 લોકોનાં મોત

24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે નં. 48 ઉપર કાર ચાલકે ખારેલ ઓવરબ્રિજ ઉતરતા કાર પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવી સામેની લેનમાં ધસી જઈ ટેમ્પો સાથે અથડાતા પાંચ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવની વિગત એવી છે કે 5મી જૂને સુરતના વરાછા વિસ્તારના પાંચ યુવાનો ટાટા ઈન્ડીગો માનઝા […]

ઉત્તર ગુજરાતમાં 4.5ની તિવ્રતાનો ભૂકંપ, પાલનપુર નજીક એપીસેન્ટર

આજે રાત્રે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લોકોએ ભૂકંપના આંચકાઓનો અનુભવ કર્યો હતો. અમદાવાદ સહિત અરવલ્લી, સાબરકાંઠા અને અંબાજીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. આ ભૂકંપના આંચકાને લીધે લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી આવ્યા હતાં. બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 10 સેકન્ડ સુધી આવેલા ભૂંકપના કારણે લોકોમાં ગભરાટ ફેલાય ગયો […]

નીટ પરીક્ષાનું પરિણામ જાહેર, સુરતની શ્રેયા ગાબાણીએ ઝળહળતી સફળતા મેળવી

મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતની શ્રેયા ગાબાણીએ ઓલ ઈન્ડિયા લેવલે 68મું સ્થાન પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. ડોક્ટર પિતાની દીકરી શ્રેયાને દિલ્હીમાંથી એમબીબીએસ કરીને લોકોની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ધો. 11થી તૈયારી શરૂ કરેલી મૂળ ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામની વતની અને […]

આ દીકરો 67 વર્ષીય માતાને સ્કૂટર પર બેસાડી ભારત ભ્રમણ કરાવી રહ્યો છે

કર્ણાટકમાં મા-દીકરો ભારત ફરવા માટે દુનિયાદારીની ચિંતા કર્યા વગર સ્કૂટર લઈને નીકળી પડ્યા છે. મૈસૂર ગામના રહેવાસી 40 વર્ષીય ડી. કૃષ્ણા તેની 67 વર્ષીય માતાને સ્કૂટર પર બેસાડીને આખા ભારતનું ભ્રમણ કરાવી રહ્યા છે. સોમવારે રાત્રે તેઓ સત્સંગ નગર 38,475 કિલોમીટરની યાત્રા કરીને સ્થાનિક લોકોને મળ્યા હતા. ભારત દર્શન ડી. કૃષ્ણાએ કહ્યું કે, ચાર વર્ષ […]

કચ્છના નાના રણમાં મીઠા ઝરા નીકળ્યા, દુષ્કાળના સમયમાં ઢોરઢાંખર માટે રણમા મીઠું પાણી આશીર્વાદરૂપ

સમી તાલુકાના ગોધાણા બાબરી અને ચાંદરણી ગામની દક્ષિણ દિશામાં આવેલા વેરણ ખારા રણમાં કુદરતી મીઠું પાણીના ઝરા વાટે મીઠું પાણી નીકળતા આજુબાજુના ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ જવા પામ્યા છે. બાબરી ચાંદરણી ગ્રામજનોએ ટ્રેક્ટરો માં બેસી જઈ નીકળતા પાણી ના ઝરા ઓના વહેણને વધામણા કરી ધ્વજારોહણ કરી પાણીના વધામણા કર્યા હતા. દુષ્કાળના સમયમાં ગામમાં લોકોને મીઠું પાણી […]

જો અને તો ની વચ્ચે મારી જિંદગી હતી ને સામે આગ હતી : અગ્નિકાંડના 22 માસૂમો માંથી એક મીત સંઘાણી

તક્ષશિલામાં જે બન્યું, એ ભયાવહ હતું. એ લોકોનાં સ્વજનોએ જણાવ્યું, કે એમને જો કંઈક કહેવાનો એક મોકો મળ્યો હોત તો શું કહ્યું હોત! મૃતકોને પોતાની વાત કહેવાનો પ્રયોગ વાંચો આ પોસ્ટમાં.. જો એ દિવસે હું મહેસાણામાં કરાટે સ્પર્ધામાં ભાગ લેવા ગયો હોત તો ચેમ્પિયન બનીને પાછો આવ્યો હોત! છાપાંમાં મારો ફોટો તો છપાત પણ એની […]

નાની બાળકીના મોંમા આવું કાળું નિશાન જોઈને ડરી ગઈ મા, ડોક્ટરે તપાસ કરતાં ખબર પડી કે…

માતા-પિતા પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરતાં હોય છે અને તેઓ તેમને સહેજ પણ તકલીફમાં જોઈ શકતા નથી. જો બાળકને કંઈ થઈ જાય તો માતાનો જીવ તાળવે ચોંટી જતો હોય છે. આવું જ કંઈક બન્યું એક દીકરીની માતા સાથે. એક માતા પોતાની દીકરીની નાની હરકતના કારણે એટલી પરેશાન થઈ ગઈ કે જાણીને તમને થોડું અજીબ લાગશે […]

અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોના વાલીઓએ કમિશનર પાસે અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી અને મુખ્યમંત્રીને પણ લખ્યો પત્ર

24મી મેના રોજ સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી. ગોજારી આગમાં 22 માસૂમ બાળકોના મોત થયા હતાં. આ દુર્ઘટના બાદ તપાસ ધીમી ચાલતી હોય અને જવાબદાર અધિકારીઓની ધરપકડ ન થઈ હોવાના રોષ સાથે મૃતકના વાલીઓ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતાં. વાલીઓએ કમિશનર સમક્ષ દુર્ઘટનામાં જવાબદાર તમામ અધિકારીઓ સામે પગલાં તાત્કાલિક ભરવામાં […]

11 વર્ષની પોલેન્ડની છોકરીએ ભારતમાં રહેવા માટે PM મોદીને લખ્યો ભાવુક પત્ર: “ભારત વિના અધૂરાં છીએ, અમને રહેવા દો”

દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશીઓ ભારત ફરવા માટે આવે છે. આ વિદેશીઓના દિલોદિમાગમાં આપણા દેશની સંસ્કૃતિ, શૈલી, ઐતિહાસિક સ્થળો, વાનગીઓ, કુદરતી સૌંદર્ય વસીજ જાય છે. અમુક પ્રવાસીઓ તો કાયમ માટે ભારતમાં વસી જ જવાનું નક્કી કરી લે છે. પોલેન્ડની એક મહિલાની 11 વર્ષની દીકરીને ભારત એટલું બધું ગમી ગયું છે કે, તેણે દેશના વડાપ્રધાનને વિનંતી […]

કાશ! એ દિવસે હું મારી પીંછીમાંથી નદી વહેવડાવી શકી હોત : અગ્નિકાંડના 22 માસૂમો માંની એક કૃતિ દયાળાની કહાની

તક્ષશિલામાં જે બન્યું, એ ભયાવહ હતું. એ લોકોનાં સ્વજનોએ જણાવ્યું, કે એમને જો કંઈક કહેવાનો એક મોકો મળ્યો હોત તો શું કહ્યું હોત! મૃતકોને પોતાની વાત કહેવાનો પ્રયોગ વાંચો આ પોસ્ટમાં.. કોરો કૅનવાસ જોઉં ને ત્યારે મને એટલે કે કૃતિ દયાળાને સર્જક હોવાની લાગણી થઈ આવતી. ક્યાંક હું જાંબુડિયું ઝાડ દોરતી, ક્યાંક લાલ-પીળાં ફૂલો, ક્યાંક […]