‘વાયુ’ વાવાઝોડાનો રૂટ બદલાયો, સૌરાષ્ટ્રના કાંઠે નહીં ત્રાટકે, વેરાવળ-પોરબંદરના બદલે ઓમાન તરફ ફંટાયું, દરિયાકાંઠે માત્ર અસર થશે
મઘરાતે ‘વાયુ’ વાવાઝોડાની થોડી દિશા બદલાઇ છે પરંતુ ઝડપમાં વધારો થયો છે. બપોર બાદ સરકાર ગુજરાતના વાતાવરણને લઈને ફરી જાહેરાત કરી શકે છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 200 કિમી દૂર ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. જે માત્ર ગુજરાતના દરિયાકાંઠે અસર કરશે. વાયુ વાવાઝોડાનો ગુજરાત પર કોઈ ખતરો નહીં-સ્કાયમેટ: હવામાન એજેન્સી સ્કાયમેટે દાવો કર્યો છે કે […]