Browsing category

સમાચાર

ચારધામની યાત્રાએ ગયેલા સુરતના 3 મિત્રો ગંગામાં ડૂબ્યા

સુરતના વાડીફળિયામાં રહેતા 15 યુવાનો ચારધામની 18 જુનના રોજ ચારધામની યાત્રાએ ગયા હતાં. જેઓ શુક્રવારે બપોરે ચાર વાગ્યાની આસપાસ ઋષિકેશ-બદરીનાથ હાઈ વે પર શિવપુરી પાસે ગંગા નદીમાં ડૂબી ગયા હતાં. જેમાંથી એકનો મૃતદેહ મળ્યો છે, જ્યારે બીજા બે યુવકોની શોધ ચાલું છે. ફેનિલને બચાવી શકાયો નહી પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના 15 યુવાનો ઉત્તરાખંડની યાત્રાએ ગયા […]

સુરતના પુણા વિસ્તારમાં ડીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી, ઈલેક્ટ્રીક પોલનો કરંટ લાગતાં એક યુવતીનું મોત

સુરતના પુણાગામ ખાતે કારગીલ ચોક ખાતેની રૂક્ષ્મણી સોસાયટીની બાજુમાં આવેલી નરવેદ સોસાયટીમાં વીજ પોલના કરંટથી યુવતીનું મોત નીપજ્યું હતું. યુવતીના મોત બાદ લોકો એકઠા થઈ ગયા હતાં. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 10 દિવસ અગાઉ સોસાયટી વાસીઓએ આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન અપાયાનો આક્ષેપ કર્યો હતો. એકને લાકડાના ફટકા મારી બચાવાઈ […]

3 પુત્રોએ 93 વર્ષની માતાને ઘરમાંથી કાઢી મૂક્યાં, હવે પુત્રી બની સહારો, માતાએ મહિલા સહાયતા કેન્દ્રની માંગી મદદ.

મહેસાણામાં 93 વર્ષનાં વૃદ્ધ માતાની કમનસીબી તો જુઓ ત્રણ-ત્રણ પુત્રો હોવા છતાં જીવનની ઢળતી સંધ્યાએ પુત્રીના ઘરે આશરો લેવાનો વારો આવ્યો છે. મોટપ ગામનાં આ વૃદ્ધાએ પુત્રો પાસેથી ભરણ પોષણ મેળવવા અને ઘરેલુ હિંસાથી બચવા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન બેઇઝડ મહિલા સહાયતા કેન્દ્રની મદદ માંગી છે. જાણીને નવાઇ લાગશે કે, દર ચાર મહિને ત્રણે પુત્રના […]

ત્રણ વર્ષ પહેલા દીકરા અને વહુએ વૃધ્ધ માતા-પિતાને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મુક્યા હતા, પણ આ કાયદાએ ફરી અપાવ્યું ઘર.

ખુદ પોતાની કમાણીનું ઘર હોવા છતા ત્રણ-ત્રણ વર્ષ સુધી ફુટપાથ પર જીવન વિતાવવા અને કોઈ અજાણ્યાની દયા પર પેટ ભરવા માટે મજબૂર બનેલા વૃદ્ધ દંપતિને આખરે પોતાનું ઘર મળી ગયું. તેમને પોતાના જ દીકરો અને વહુએ ઘરની બહાર ધક્કો મારીને કાઢી મુક્યા હતા. બ્રજેશ સોની(71) અને તેમની પત્ની ચમેલી દેવી(69)ને 2007માં બનેલા એક કાયદાના કારણે […]

આ સોસાયટીએ જુગાડ કરીને એક જ કલાકમાં વરસાદનું હજારો લિટર પાણી જમા કરી લીધું, જાણો કેવી રીતે

મેઘરાજાનું હજુ આગમન નથી થયું ત્યાં અડધો દેશ પાણી માટે ટળવળી રહ્યો છે. ચેન્નાઈ જેવા મોટા શહેરમાં પાણીની એટલી બધી તંગી છે કે લોકોને દિવસના એક-બે બાલટી કરતા વધારે પાણી વાપરવા નથી મળતું. સાચું જ કહ્યું છે, કુદરતી સ્રોતોની કિંમત ત્યારે જ સમજાય જ્યારે તે ખૂટી પડે. પાણી ખૂટી જશે ત્યારે આપણી શું હાલત થશે […]

ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ૮ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્રમાં ગઇકાલે મેઘ મહેર થઇ હતી. જેમાં ગોંડલ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં એક ઇંચથી માંડી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગોંડલના દેરડીકુંભાજી, મોટીખિલોરી, રાણસિકી, વીંઝીવડ અને નાના સખપુર સહિતના સીમ વિસ્તારમાં દોઢ કલાકમાં 7થી 8 ઇંચ વરસાદ પડતા ખેતરોનું ધોવાણ થયું છે. તેમજ ખેતરોના પાળા તૂટતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ વિસ્તારમાં આભ ફાટ્યું […]

માતા ફોન પર વાતો કરવામાં વ્યસ્ત હતી અને બાળક ચોથા માળની બાલ્કની પરથી પડ્યું અને પછી..

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયુ વેગે વાયરલ થયો છે. કહેવાય છે કે આ વીડિયો ચીનનો છે. માતા લિફ્ટમાંથી પોતાના નાનકડા બાળક સાથે બહાર નીકળે છે. માતા ફોન કરવામાં વ્યસ્ત હોય છે અને બાળક બાલકનીમાંથી કંઇક જોવા માટે એટલો ઉત્સુક હોય છે કે પહેલાં તો ઘૂંટણિયે બેસી જાય છે અને પછી અચાનક જ તે […]

ગુજરાતમાં 10 હજારમાં 1.5 ટનનું AC આપશે GEB!, જાણો સોશિયલ મીડિયામાં ફરતા આ વાયરલ મેસેજનું સત્ય

હાલમાં ભારતીય લોકો ઇન્ટરનેટનો સૌથી વધારે ઉપીયોગ કરે છે અને સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં ક્યારેક ક્યારેક ખોટા મેસેજ પણ વાયુ વેગે વાયરલ થઇ જતા હોય છે, જેના કારણે કેટલાક લોકોની મુશ્કેલીઓ વધી જતી હોય છે. આવો જ કડવો અનુભવ ગુજરાતની વીજ કંપનીઓને થયો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો આ […]

મુળ વેરાવળના અને હાલ મહારાષ્ટ્રમાં રહેતા દિનેશભાઇનું અકસ્માતમાં મૃત્યુ થતા પરિવારે કર્યું અંગદાન.

મુળ વેરાવળના અને હાલ મહારાષ્ટ્રના પનવેલ માં રહેતા નાથાલાલ છગનલાલ કોટકના મોટા પુત્ર દિનેશભાઇ (ઉ.વ.53)નું આકસ્મિક અવસાન થતા તેમના પત્ની, બાળકો, ભાઇઓ સહીતના પરીવારજનોએ મૃતકના શરીરના અંગો જરૂરીયાતમંદ લોકોને આપવાની ઇચ્છા વ્યકત કરી હતી. જેને હોસ્પિટલના તબીબોએ સમર્થન આપી મૃતક દિનેશભાઇની બે કીડની અન્યોને આપેલ હતી. કોટક પરીવારના આ કાર્યથી સમાજ માટે સારૂ ઉદાહરણ આપેલ […]

પાણીપુરીના રસિયાઓ થઈ જાવ સાવધાન! આ ફોટાઓ જોઇને સો ટકા પાણીપુરી ખાવાની છોડી દેશો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક પાણીપુરી વાળાના ફોટોઝ વાયરલ થયા છે જે જોઈને તમે જીવનમાં ક્યારેય બહાર પાણીપુરી ખાવાનું મન નહિ થાય. નારણપુરાના લક્ષ્મી પાણીપુરીવાળાએ ગંદકીથી ખદબદતા શૌચાલય બહાર પાણીપુરી રાખી હતી. નારણપુરાના અર્જુન ગ્રીન્સના રહેવાસીઓ રવિવારે જ્યારે પાણીપુરીની શોપમાં પ્રવેશ્યા ત્યારે નજારો જોઈને હલી ગયા હતા. સોસાયટીના રહેવાસીઓ અને લક્ષ્મી પાણીપુરી સેન્ટરના માલિક રાજુ પાણીપુરીવાલા […]