Browsing category

સમાચાર

DySP જે.એમ. ભરવાડ દ્વારા અત્યારે કે અગાઉ ભોગ બનેલા લોકોને મળવા માટે ACBની જાહેરાત, ફરિયાદ હોય તો ACBને મળો.

ગુજરાતના એક સમયના સુપરકોપ ગણાતા દબંગ પોલીસ અધિકારી આજે લાંચના કેસમાં ફસાયા છે. પાટીદાર આંદોલન દરમિયાન થયેલા લાઠીચાર્જમાં વિવાદિત રહેલા જે.એમ. ભરવાડ એકદમ જ પોલીસ બેડામાં હાસિયામાં ધકેલાઈ ગયા છે. હવે ACBએ તેમની સામે લાંચના વધુ પુરાવા એકત્ર કરવા તેમજ અગાઉ તેમણે કોઈની પાસે ધાકધમકી કે લાંચ લીધી હોય તે વ્યક્તિને પણ ACB સમક્ષ પોતાની […]

ખાસ સુચના – ગુજરાત સરકારની તમામ વેબસાઇટ અને ઓનલાઇન સેવાઓ 3 દિવસ માટે રહેશે બંધ

રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ડેટા સેન્ટરના મેઇન્ટેનન્સની કામગીરીને કારણે સરકારની તમામ વેબસાઇટો અને તેના દ્વારા અપાતી ઓનલાઇન સેવાઓ 9થી 12 ઓગસ્ટ ત્રણ દિવસ માટે બંધ થઇ જશે. શનિ-રવિ, સોમવાર ત્રણ દિવસ જાહેર રજા હોવાથી કામગીરીમાં ખાસ વિક્ષેપ નહીં પડે રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના જણાવ્યા પ્રમાણે 9મીએ રાત્રે 8 વાગ્યાથી 12મીએ રાત્રે 12 […]

8 વર્ષની બાળકીની હિંમત તો જુઓ, લિફ્ટમાં દુર્ઘટનાનો ભોગ બનેલા 5 વર્ષના ભાઈનો એકલેહાથે સૂઝબૂઝથી બચાવ્યો જીવ

ઈસ્તંબુલના બાસાકાશેઈરમાં માત્ર 8 વર્ષની એક બાળકીએ તેના 5 વર્ષના ભાઈને સૂઝબૂઝથી બચાવ્યો હતો. વાત જાણે એમ હતી કે રહેણાક વિસ્તારમાં આવેલી એક ઈમારતની લિફ્ટમાં પ્રવેશેલાં ત્રણ ભાઈ-બહેન મોટી દુર્ઘટનાનો ભોગ બનતાં બનતાં બચી ગયાં હતા. લિફ્ટમાં પ્રવેશેલા પાંચ વર્ષના માસૂમના ગળામાં ભરાવેલી દોરી અડધી લિફ્ટની બહાર રહી ગઈ હતી. આ સમયગાળામાં જ તેની બહેને […]

જમ્મુ-કાશ્મીર અને લદાખના પુનર્ગઠન પછી હવે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (પીઓકે) નું શું થશે? આ વિશે ભારતનો પક્ષ શું હશે, જાણો વિગતે

મોદી સરકારના પ્રસ્તાવ બાદ હવે જમ્મુ-કાશ્મીર અલગ રાજ્ય નહીં રહે, પરંતુ તેના બદલે તે કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાશે. કેન્દ્ર સરકારના આવા નિર્ણય બાદ હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)નું શું થશે? સોમવારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ આ સવાલ પૂછ્યો હતો. અખિલેશ યાદવે સવાલ કર્યો કે સરકારે જમ્મુ કાશ્મીરનો […]

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું હાર્ટ અટેકથી નિધન, AIIMSમાં લીધા અંતિમ શ્વાસ.

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને હાર્ટ એકેટ પછી દિલ્હી સ્થિતિ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં નિધન થયું છે. તેમની હાલત ખૂબ જ નાજુક હતી. તેમને રાતે 10 કલાક 20 મિનિટે એઈમ્સ લાવવામાં આવ્યા અને ઈમર્જન્સી વોર્ડમાં રાખવામાં આવ્યાં હતાં. નોંધનીય છે કે, તેમની તબિયત અંગેના સમાચાર મળતા જ ભાજપના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ […]

પાકિસ્તાનના કબ્જામાં આવેલ કાશ્મીરના કાર્યકર્તાનું મોટું નિવેદન, ‘અમને પણ ભારતમાં જોડો ‘

આર્ટિકલ 370 પર ભારતીય સંસદમાં ચાલી રહેલી ચર્ચાને ગિલગિત-બાલ્ટિસ્તાનનાં લોકો પણ ગંભીરતાથી લીધી છે. તેઓ ગૃહમંત્રી અમિત શાહના એક-એક તર્ક ધ્યાનથી સાંભળતાની સાથે તેમના તરફથી પણ એક પ્રતિક્રિયા સામે આવી છે. અધિકારોની લડાઇ લડી રહેલ ગિલગિત-બાલ્ટિસ્તાનના એક કાર્યકર્તા સેંગે એચ.સેરિંગે (Senge Sering) ગૃહમંત્રી અમિત શાહ ને માંગ કરી છે કે તેઓ ભારતની સાથે જ જોડાવા […]

પુલવામા હુમલામાં શહીદ જવાનના ઘરે દીકરો જન્મતા જ શહીદની પત્નીએ દેશનું ઋણ અદા કરવા સેનામાં મોકલવા નું કહ્યું, આવી જનેતાને સો-સો સલામ..

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પ્રદીપ યાદવની પત્ની નીરજ યાદવે શનિવારે દીકરાને જન્મ આપ્યો છે. દીકરાને ખોળામાં લઈને નીરજ ભાવુક થઈ ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. નીરજે કહ્યું કે, આ તેના પતિનો અંશ છે. યુપીના કન્નૌજના સુખસેનપુરના નિવાસી પ્રદીપ યાદવનો પરિવાર કલ્યાણપુરમાં રહે છે. પરિવારમાં પત્ની નીરજ અને બે દીકરીઓ છે. પ્રદીપ […]

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબુદ થવાથી હવે આવશે આ પ્રમાણેના ફેરફાર, જાણો વિગતે

જમ્મુ-કાશ્મીર રાજ્ય બાબતે મોદી સરકાર દ્વારા આજે ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી પણ મળી ગઈ છે. આમ, હવે જમ્મુ-કાશ્મીરને મળેવા વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો છે. તે ઉપરાંત લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર બંનેને અલગ રાજ્ય બનાવવાનો પ્રસ્તાવ પણ મંજૂર કરી […]

મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય, જમ્મૂ કાશ્મીરમાંથી 370 અને 35A હટાવાઈ, કાશ્મીર-લદ્દાખના ભાગલા; બંને કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા

રાજ્યસભામાં સોમવારે કાર્યવાહી શરૂ થતાં જ કાશ્મીર મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે. રાજ્યસભાની શરૂઆત થતાં જ ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવવા અને J&Kના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આમ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો છે. આમ હવે લદ્દાખઅલગ રાજ્ય બનશે. આ સાથે જ […]

દરરોજ એક કપ બ્લુબેરી ખાવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહેશે: રિસર્ચ

બેરી પર થયેલા તાજેતરના અભ્યાસમાં એક વાત સામે આવી છે કે, બ્લુબેરીનું સેવન વૃદ્ધોનું બીપી કન્ટ્રોલ કરવામાં તો મદદ કરે જ છે પણ સાથે યાદશક્તિ સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન પણ કરી શકે છે. આ ઉપરાંત, આ અભ્યાસમાં બ્લુબેરીના કેટલાક અન્ય ફાયદા પણ જણાવવામાં આવ્યા છે. ધ જર્નલ ઓફ જેરન્ટોલોજી, સિરીઝ અઃ બાયોલોજીકલ સાયન્સ એન્ડ મેડિકલ […]